ભગવતીપરામાં ગોશિયા કેટરર્સ, ન્યૂ બોમ્બે બિરીયાનીમાં અખાદ્ય નોનવેજ અને કાદરી રેસ્ટોરન્ટમાં વાસી બેકરી પ્રોડકટ મળી રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભારત પાન સામે, ભગવતીપરા…
View More અંતે નોનવેજ રેસ્ટોરન્ટોમાં આરોગ્ય શાખાનું ચેકિંગFood Department
ફૂડ વિભાગનું 21 પેઢીમાં ચેકિંગ, ફક્ત 6 કિલો દાઝિયું તેલ મળ્યું
હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબાઓના બદલે નાના ધંધાર્થીઓને ઝપટે લઈ કામગીરી બતાવવાનો પ્રયાસ ફૂડ વિભાગ દ્વારા આજરોજ ફરી વખત કાણી-પીણીના નાના ધંધાર્થીને ત્યાં ચકાસણી હાથ ધરી 21…
View More ફૂડ વિભાગનું 21 પેઢીમાં ચેકિંગ, ફક્ત 6 કિલો દાઝિયું તેલ મળ્યુંહોટેલ-રેસ્ટોરાં-ડેરીમાં શુદ્ધ પનીરનું બોર્ડ ફરજિયાત
ખાદ્ય સુરક્ષા અંતર્ગત મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરાશે દુધની બનાવટો પૈકી પનીરનો વપરાશ વધવા લાગતા નકલી પનીર બનાવી લોકોના આરોગ્ય સાથે ગંભીર…
View More હોટેલ-રેસ્ટોરાં-ડેરીમાં શુદ્ધ પનીરનું બોર્ડ ફરજિયાતફૂડ વિભાગની દેશી ગોળ ડ્રાઈવ, 10 નમૂના લીધા
ખાણીપીણીના 11 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, ત્રણ કિલો વાસી ફ્રૂટનો નાશ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે ગોળના વેપારીને ત્યાં ચકાસણી હાથ ધરી લગ અલગ બ્રાન્ડના 10…
View More ફૂડ વિભાગની દેશી ગોળ ડ્રાઈવ, 10 નમૂના લીધાત્રણ બેકરીમાંથી 28 કિલો વાસી ચટણી, સોસનો નાશ
ફૂડ વિભાગનું મસાલા માર્કેટ અને ડ્રીંકીંગ વોટરના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ, હાઈજેનીક અંગે અપાઈ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે બેકરી પ્રોજક્ટ અંતર્ગત ચેકીંગ કામગીરી હાથ…
View More ત્રણ બેકરીમાંથી 28 કિલો વાસી ચટણી, સોસનો નાશમસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું ચેકીંગ, 10 સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે મસાલા માર્કેટમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજી ધાણી, જીરૂ, વરિયાળી, મરચા પાઉડર સહિતના 10 નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતા તેમજ ખાણીપીણીના…
View More મસાલા માર્કેટમાં ફૂડ વિભાગનું ચેકીંગ, 10 સેમ્પલ લેવાયાગાયનું ઘી અને મરીમાં ભેળસેળ: પેઢી માલિકને 1 માસની સજા
મહાનગરપાલિકા દ્વારા ગત માસે લેવામાં આવેલ ખાદ્યપદાર્થના સેમ્પલનો રિપોર્ટ આવતા ગાયનું શુધ્ધ ઘી અને આખા મરીનો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં શુધ્ધ ઘી વેચાના વેપારીને એક…
View More ગાયનું ઘી અને મરીમાં ભેળસેળ: પેઢી માલિકને 1 માસની સજાલાયસન્સ વગર ધમધમતી હિંગની ફેકટરી ઝડપાઇ, 110 કિલો વાસી જથ્થાનો નાશ
હિંગના ત્રણ અને મસાલાના 13 નમૂના લેવાયા: અઠવાડિયામાં બીજી વખત મસાલા માર્કેટમાં ફૂડ વિભાગના દરોડાથી વેપારીઓમાં ફફડાટ: ખાણી-પીણી, ઠંડા પીણાના 19 વેપારીઓને ત્યાં પણ ચેકીંગ…
View More લાયસન્સ વગર ધમધમતી હિંગની ફેકટરી ઝડપાઇ, 110 કિલો વાસી જથ્થાનો નાશકરોડોનો માલ વેચાઈ ગયા બાદ ફૂડ વિભાગે ખજૂર, દાળિયાના નમૂના લીધા
તુલસી એન્ટરપ્રાઈઝમાંથી એક્સપાયરેડ 35 કિલો ચોકલેટ,સાકરિયા સહિતના જથ્થાનો નાશ મનપાના ફૂડ વિભાગ દ્વારા હોળીના તહેવાર નિમિતે વેચાણ થતાં ખજુર, દાળિયા, હારડા સહિતનો વેપારીઓએ કરોડો રૂપિયાનો…
View More કરોડોનો માલ વેચાઈ ગયા બાદ ફૂડ વિભાગે ખજૂર, દાળિયાના નમૂના લીધાફૂડ વિભાગની મિલ્ક ઝુંબેશ, દૂધના 15 સેમ્પલ લેવાયા
ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, પાંચ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 13ને લાઇસન્સ અંગે નોટિસ મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશિયલ મિલ્ક ઝૂંબેશ હાથ ધરી અલગ અલગ ડેરી…
View More ફૂડ વિભાગની મિલ્ક ઝુંબેશ, દૂધના 15 સેમ્પલ લેવાયા