તળાજા, સિહોર અને ગારિયાધાર પાલિકામાં ભગવો લહેરાયો, વિજેતાઓનું સરઘસ નીકળ્યું ભાવનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. સિહોર નગરપાલિકા ગારીયાધાર નગરપાલિકા અને તળાજા નગરપાલિકામાં…
View More ભાવેણાની ત્રણ સુધરાઇ પર ભાજપના કેસરિયાElection
સલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું પણ ન ખુલ્યું, કોંગ્રેસ-‘આપ’નો દબદબો
‘આપ’ના ઇસુદાન ગઢવીના મતવિસ્તારમાં મંત્રી મુળુભાઇ બેરાની પાર્ટીના સુપડા સાફ દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાની બેઠકમાં 13 બેઠક પર આપ અને 15 બેઠક પર…
View More સલાયા નગરપાલિકામાં ભાજપનું ખાતું પણ ન ખુલ્યું, કોંગ્રેસ-‘આપ’નો દબદબોરાજકોટ જિલ્લાની પાંચેય પાલિકામાં ભાજપનો વિજય વાવટો
જેતપુર, જસદણ, ઉપલેટા, ધોરાજી અને ભાયાવદરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી, ઉપલેટામાં ઓવૈસીના ઉમેદવાર ચૂંટાયા રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓ જેતપુર-જસદણ-ધોરાજી-ભાયાવદર અને ઉપલેટાના આજે પરિણામો આવી જતાં તમામ…
View More રાજકોટ જિલ્લાની પાંચેય પાલિકામાં ભાજપનો વિજય વાવટોમહેમદાવાદમાં ચૂંટણી પરિણામો બાદ લોરેન્સ બિશ્ર્નોઇના પોસ્ટર લહેરાયા
મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં ચૂંટણી ટાણે મોટી ઘટના ઘટી હતી. જેમાં મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવતા માહોલ ગરમાયો હતો. ભારે પોલીસ…
View More મહેમદાવાદમાં ચૂંટણી પરિણામો બાદ લોરેન્સ બિશ્ર્નોઇના પોસ્ટર લહેરાયાજૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, પાંચ લોકો ઈજાગ્રસ્ત
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ…
View More જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, પાંચ લોકો ઈજાગ્રસ્તજામજોધપુર-ધ્રોલ-કાલાવડ પાલિકામાં ભાજપનો તોતિંગ વિજય
કાલાવડમાં 28માંથી 26, જામજોધપુરમાં 27 બેઠક ઉપર કમળ ખિલ્યું, આમ આદમી પાર્ટીનું પણ ખાતું ખુલ્યું ધ્રોલમાં 15 બેઠકો સાથે ભાજપનું શાસન, કોંગ્રેસને 8 બેઠકો મળી…
View More જામજોધપુર-ધ્રોલ-કાલાવડ પાલિકામાં ભાજપનો તોતિંગ વિજયપાલિકા-પંચાયતોમાં પણ ભાજપનું રોલર ફર્યુ
માંગરોળમાં બસપા, સલાયામાં આમ આદમી પાર્ટી અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો ઉદય, અનેક સ્થળે મોટા અપસેટ મોટાભાગની નગરપાલિકા અને જૂનાગઢ મહાનગર પાલિકામાં ભાજપ વિજય ભણી, અમૂક…
View More પાલિકા-પંચાયતોમાં પણ ભાજપનું રોલર ફર્યુજૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ: વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી, જાણો કોણ આગળ અને કોણ પાછળ
રાજ્યમાં પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્યવર્તી તથા જુનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીનું આજે…
View More જૂનાગઢ મહાનગરપાલિકાનું પરિણામ: વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી, જાણો કોણ આગળ અને કોણ પાછળઆ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂ
દિલ્હીના મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સાંજે 4.30 કલાકે યોજાશે. નવા સીએમ કેબિનેટ સભ્યો સાથે રામલીલા મેદાનમાં શપથ લેશે. આ માટેની તૈયારીઓ રામલીલા…
View More આ તારીખે યોજાશે દિલ્હીના નવા CMનો શપથગ્રહણ સમારોહ, રામલીલા મેદાનમાં તૈયારીઓ શરૂજૂનાગઢ મહાપાલિકા, 68 પાલિકા અને 3 તા.પં.ની કાલે મતગણતરી
જૂનાગઢ મહાનગરપાલિકામાં કંગાળ 44.32 ટકા મતદાન, 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં 61.65 ટકા વોટિંગ કુલ 5084 ઉમેદવારોનું ભાવિ ખૂલશે, પરિણામો અંગે સ્થાનિક સ્તરે ભારે ઉત્તેજના ગુજરાતમા…
View More જૂનાગઢ મહાપાલિકા, 68 પાલિકા અને 3 તા.પં.ની કાલે મતગણતરી