નિવાસી અધિક કલેકટરએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા વિશે પત્રકારોને માહિતી આપી રાજ્યમાં આગામી સમયમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા જઈ રહી છે. જે અંગે ગીર સોમનાથ જિલ્લામાં…
View More સોમનાથ જિલ્લામાં 153 ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આચારસંહિતાનો અમલ શરૂElection
ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચના
આગામી મહિનામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચે રાજકોટ સહિત રાજ્યના તમામ કલેક્ટરોને તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી છે. રાજકોટ કલેક્ટર પ્રભવ…
View More ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવા આયોગની કલેક્ટરને સૂચનાવિસાવદર-કડી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, કાલે પસંદગી
સાંજે નિરીક્ષકો રિપોર્ટ આપશે, પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવાર થશે ફાઈનલ ગુજરાતની કડી અને વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણી જાહેર થઈ જતાં ભાજપે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ…
View More વિસાવદર-કડી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, કાલે પસંદગીરાજ્યની 8327 ગ્રામ પંચાયતોની 22 જૂને ચૂંટણી, અંતે કાર્યક્રમ જાહેર
બીજી જૂને જાહેરનામું, 25મીએ મતગણતરી ગુજરાતની 8327 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ અંતે જાહેર થઇ છે. આગામી તા.22 જૂનના રોજ મતદાન થશે જયારે તા.25 જૂનના રોજ…
View More રાજ્યની 8327 ગ્રામ પંચાયતોની 22 જૂને ચૂંટણી, અંતે કાર્યક્રમ જાહેરશનિવારે ગોપાલ ઇટાલિયા મેગા રોડ શો બાદ કેજરીવાલ-ભગવંતમાનની હાજરીમાં ભરશે ફોર્મ
દિલ્હીમાં પૂર્વ સીએમ. આતિશી, પ્રભારી ગોપાલ રાય સહિતના નેતાઓ રહેશે હાજર વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગામી 31 મેના રોજ ઉમેદવારીપત્ર…
View More શનિવારે ગોપાલ ઇટાલિયા મેગા રોડ શો બાદ કેજરીવાલ-ભગવંતમાનની હાજરીમાં ભરશે ફોર્મવિસાવદર-કડી બેઠક માટે ભાજપે પ્રભારી-સંયોજકોની નિમણૂક કરી
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી એ કમર કસી લીધી છે. ભાજપે આજે આ બંને બેઠકો, એટલે કે કડી…
View More વિસાવદર-કડી બેઠક માટે ભાજપે પ્રભારી-સંયોજકોની નિમણૂક કરીમે ના અંતમાં જાહેર થશે ગ્રામ પંચાયતોની ચૂંટણી
ગ્રામ પંચાયતની ચૂંટણી મે મહિનાના અંતમાં જાહેર થઈ શકે છે. ગ્રામ પંચાયતને લઇને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. પોલીસ, ચૂંટણી સ્ટાફ…
View More મે ના અંતમાં જાહેર થશે ગ્રામ પંચાયતોની ચૂંટણીગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે, તૈયારી કરવા અધિકારીઓને સૂચના
30 જૂન સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી પંચાયતોની ચૂંટણી યોજાશે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને આખરી તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓ…
View More ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે, તૈયારી કરવા અધિકારીઓને સૂચનાકડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 15 જૂન પહેલા? મતદાર યાદી પ્રસિધ્ધ
રાજ્યમાં ખાલી પડેલી મહેસાણા જિલ્લાની કડી અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પ્રક્રિયાના મહત્વપૂર્ણ ભાગ રૂૂપે,…
View More કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી 15 જૂન પહેલા? મતદાર યાદી પ્રસિધ્ધગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો, રોટેશન જાહેર કરવા કલેકટરોને સૂચના
30 જૂન 2025 સુધીમાં સાતેક હજાર ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થાય છે ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી. હવે અટકી પડેલી ગ્રામ…
View More ગ્રામ પંચાયતની ચૂંટણીનો માર્ગ મોકળો, રોટેશન જાહેર કરવા કલેકટરોને સૂચના