ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મુલ્યાંકનની કામગીરીમાં શિક્ષકો ન આવે તો આંકરા પગલાં લેવામાં આવે છે.…
View More શાળાની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને જવાબદારી ચકાસણીમાંથી મુક્તિ આપવા માંગeducation
5 જિલ્લાની 55 શાળામાં ફી વધારો મંજૂર
25 શાળાઓએ 10 હજારથી 58 હજારનો વધારો માંગ્યો સૌરાષ્ટ્રની ફી નિર્ધારણ સમિતિ દ્વારા 58 શાળાની ફી વધારાની માંગણી ફગાવાઇ ગુજરાત સરકારની ફી નિર્ધારણ કમિટિ (એફઆરસી)…
View More 5 જિલ્લાની 55 શાળામાં ફી વધારો મંજૂરઅંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકા
કવિઓના પરિચય તેમજ કવિતા પઠન વખતે વિદ્યાર્થીને આબેહૂબ જે તે કવિ જેવો જ પોશાક ધારણ કરવાનું કહે જેથી ગુજરાતી ભાષા અને સાહિત્યમાં વધુ રસ પડે:…
View More અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને પ્રેમ કરતા શીખવે છે આ શિક્ષિકાNEET PGમાં 15 પર્સન્ટાઇલ ધરાવતા છાત્રોને પણ પ્રવેશ પ્રક્રિયામાં બેસવાની મંજૂરી અપાઇ
NEET PG કાઉન્સેલિંગમાં ભાગ લેનારા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ કાઉન્સેલિંગને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. MCCએ નેશનલ એલિજિબિલિટી…
View More NEET PGમાં 15 પર્સન્ટાઇલ ધરાવતા છાત્રોને પણ પ્રવેશ પ્રક્રિયામાં બેસવાની મંજૂરી અપાઇદેશમાં શાળાએ જતાં છાત્રોની સંખ્યામાં 16 લાખનો ઘટાડો
નવા એડમિશનમાં ઘટાડા સાથે ડ્રોપઆઉટ રેશિયો વધ્યો: ગત વર્ષે 37 લાખ વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો ભારતમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર…
View More દેશમાં શાળાએ જતાં છાત્રોની સંખ્યામાં 16 લાખનો ઘટાડોગુજકેટ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ મંગળવાર સુધી ઓનલાઈન ભરી શકશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓ માટે ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની…
View More ગુજકેટ પરીક્ષાના ફોર્મ વિદ્યાર્થીઓ મંગળવાર સુધી ઓનલાઈન ભરી શકશેકેવું શિક્ષણ મળી રહ્યું છે? મંગળવારથી રાજ્યની 35 હજાર શાળામાં મૂલ્યાંકન પ્રક્રિયા
ગુજરાતના છેવાડાના વિસ્તારમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે મુલ્યાંકન કરવાનું શરૂ કર્યુ હતું. આગામી તા.…
View More કેવું શિક્ષણ મળી રહ્યું છે? મંગળવારથી રાજ્યની 35 હજાર શાળામાં મૂલ્યાંકન પ્રક્રિયાગુજરાતી વિષયના શિક્ષકોની અપૂરતી ભરતીથી બોર્ડના પરિણામ પર અસર
ગુજરાતી ભાષાના સહાયક શિક્ષકો વધારવાને લઈને સંચાકલ મંડળ દ્વારા માંગ કરવામાં આવી. રાજ્યના શાળા સંચાલક મંડળે સરકારમાં રજૂઆત કરી છે કે ગુજરાતી શિક્ષકોની વધુ ભરતીમાં…
View More ગુજરાતી વિષયના શિક્ષકોની અપૂરતી ભરતીથી બોર્ડના પરિણામ પર અસરધો.9થી 12ના પાઠય પુસ્તકોના ભાવ 20 ટકા ઘટશે
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના ધોરણ 9 થી 12 સુધીના પુસ્તકોની કિંમતમાં ઘટાડો થશે. NCERT અનુસાર ધોરણ 9 થી 12 સુધીના પુસ્તકોની…
View More ધો.9થી 12ના પાઠય પુસ્તકોના ભાવ 20 ટકા ઘટશેહવે સાયન્સમાં ગ્રૂપ બદલીને અભ્યાસ કરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે ધો.11 સાયન્સમાં પાસ થયેલો વિદ્યાર્થી ધો.12 સાયન્સમાં ગમે તે ગ્રૂપ…
View More હવે સાયન્સમાં ગ્રૂપ બદલીને અભ્યાસ કરી શકાશે