દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખાનગી કંપની દ્વારા ગેસની પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી…
View More દ્વારકા જિલ્લામાં ગેસની પાઈપ લાઈન સામે બાળકોનો વિરોધDwarka
દેવભૂમિ દ્વારકામાં નેશનલ હાઇવે પર મેગા ડ્રાઇવ, બે દિવસમાં 60 જેટલા દબાણો દૂર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવેની સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો અને અનધિકૃત પ્રવેશ માર્ગો દૂર કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એન.એચ.એ.આઈ.), મહેસૂલ…
View More દેવભૂમિ દ્વારકામાં નેશનલ હાઇવે પર મેગા ડ્રાઇવ, બે દિવસમાં 60 જેટલા દબાણો દૂરદ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં જીએસપીએલ કંપની દ્વારા નાખવામાં આવતી ગેસ પાઇપ લાઈન સામે ખેડૂતો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો…
View More દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં બેનર લગાવ્યાઅનોખી ભક્તિ: 76 વર્ષના ભકતની 700 કિ.મી.ની દંડવત યાત્રા દ્વારકા પહોંચી
દેવભૂમિ દ્વારકાના પવિત્ર જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દરરોજ દેશના વિવિધ રાજ્યમાંથી હજારો શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે. ભક્તોમાં કેટલાક એવા પણ હોય છે, જેઓ…
View More અનોખી ભક્તિ: 76 વર્ષના ભકતની 700 કિ.મી.ની દંડવત યાત્રા દ્વારકા પહોંચીદ્વારકાના સંવેદનશીલ વિસ્તાર નજીક ડ્રોન ઉડાડનાર મથુરાના શખ્સ સામે કાર્યવાહી
દ્વારકા યાત્રાધામમાં સંવેદનશીલ વિસ્તાર ગણાતા સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે ડ્રોન કેમેરો ઉડાડી રહેલા મથુરાના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. દ્વારકાના સનસેટ પોઈન્ટ પાસે ગઈકાલે આકાશમાં…
View More દ્વારકાના સંવેદનશીલ વિસ્તાર નજીક ડ્રોન ઉડાડનાર મથુરાના શખ્સ સામે કાર્યવાહીદ્વારકાધીશ મંદિરે ભકતોને વી.આઇ.પી. દર્શન કરાવી રૂપિયા પડાવતો નકલી અધિકારી ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ડી.એલ.એસ.એ. વિભાગના અધિકારી ઉદયપાલસિંહ એચ. જાડેજાએ પીએલવી તુલસીભાઈ નકુમ સામે તેઓ સરકારી કર્મચારી ન હોવા છતાં પણ…
View More દ્વારકાધીશ મંદિરે ભકતોને વી.આઇ.પી. દર્શન કરાવી રૂપિયા પડાવતો નકલી અધિકારી ઝડપાયોજગતમંદિરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી
દ્વારકાધીશ મંદિરમાં ગઈકાલે બુધવારે પુષ્ય નક્ષત્ર અનુસાર મંદિર પરિસરમાં સાંજે 5 થી 7 વાગ્યા સુધી ભગવાનના બાળ સ્વરૂૂપની યોજવામાં આવેલી રથયાત્રા મહોત્સવમાં પૂજારી પરિવાર સાથે…
View More જગતમંદિરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણીદ્વારકાના વરવાળામાં મામાની દુકાનમાં ભાણેજે હાથ માર્યો
દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલ ગોહેલ એન્જીનીયરિંગ નામની દુકાનમાં થયેલ મોટી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં મામાની દુકાનમાં કામ કરતા ભાણેજે પોતાના…
View More દ્વારકાના વરવાળામાં મામાની દુકાનમાં ભાણેજે હાથ માર્યોદ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરાશે
દ્વારકાના જગતમંદિરમાં આજે બુધવાર તા. 15 જુલાઈના રોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના બાળ સ્વરૂૂપની રથયાત્રાનું આયોજન કરાયું છે.…
View More દ્વારકાધીશ જગતમંદિરમાં અષાઢી બીજની પરંપરાગત ઉજવણી કરાશેવાડીનાર, ભાટિયા અને દ્વારકા તાલુકામાં ચાર સ્થળે જુગાર દરોડામાં છ મહિલા સહિત 19 ઝડપાયા
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા સ્મશાનની બાજુમાં બેસીને ગંજીપાના વડે રોન પોલીસનો જુગાર રમતા જીતુ પાલાભાઈ માતંગ, માલસી ખેતાભાઈ ઢચા, વિજય આલાભાઈ માતંગ અને નરેશ…
View More વાડીનાર, ભાટિયા અને દ્વારકા તાલુકામાં ચાર સ્થળે જુગાર દરોડામાં છ મહિલા સહિત 19 ઝડપાયા