દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 14 પી.આઈ. તથા પી.એસ.આઈ.ના સામુહિક બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા છે.…
View More દ્વારકા જિલ્લામાં 14 પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીDwarka police
દ્વારકા પોલીસનું દિવાળી પહેલા ફૂટ પેટ્રોલીંગ શરૂ
સુરક્ષા વધારવા પીઆઇ સહિતનો સ્ટાફ સક્રિય ગુજરાત મિરર, દેવભૂમિ દ્વારકા,તા.16- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. આજરોજ દ્વારકા પોલીસ…
View More દ્વારકા પોલીસનું દિવાળી પહેલા ફૂટ પેટ્રોલીંગ શરૂદેવભૂમિ દ્વારકા જિલ્લાને મળેલી 11 નવી જનરક્ષક 112 વાનને ફ્લેગઓફ કરાવાઈ
સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આમ જનતાની સેવા સુરક્ષા સાથે સરકાર દ્વારા 11 નવી 112 જનરક્ષક વાન ફાળવવામાં આવી છે. અત્રે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળેલી 11 નવી જનરક્ષક 112 વાનને ફ્લેગઓફ કરાવાઈદેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ભાવનગર બદલી
નવા એસપી તરીકે અમદાવાદથી જયરાજસિંહ વાળાને મુકાયા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે સોમવારે જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા આઈએએસ કક્ષાના 104 ઉચ્ચ અધિકારીઓની સામૂહિક બદલીના…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ભાવનગર બદલીદ્વારકા જગત મંદિરમાં પોલીસની આડોડાઇ સામે ભક્તોમાં રોષ
લાગતા વળગતાઓને વચ્ચેથી ધુસાડાતા અવ્યવસ્થા સર્જાઇ, પોલીસ સાથે યાત્રિકોના ઘર્ષણનો વીડિયો વાયરલ થતાં યાત્રિકોમા ભારે કચવાટ યાત્રાધામ દ્વારકામાં રવિવારે સવારે જગત મંદિર પરિસરમાં વહેલી સવારથી…
View More દ્વારકા જગત મંદિરમાં પોલીસની આડોડાઇ સામે ભક્તોમાં રોષદ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી
અનેક વીજ જોડાણ દૂર કરાયા: બૂટલેગરો સામે ખાસ ઝુંબેશ: લાખો રૂપિયાનો દંડ ફટકારાયો ગુજરાતના ગૃહમંત્રી તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક જિલ્લા કક્ષાએ થતી ગેરકાયદેસર…
View More દ્વારકા જિલ્લા પોલીસના 100 કલાક: સામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીદ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં ચોરી કરનાર બે ટોળકીને ઝડપી પાડતી દ્વારકા પોલીસ
યાત્રાધામ દ્વારકામાં દર વર્ષ આવતા તહેવારો દરમ્યાન લોકોની કિમતી વસ્તુઓ ચોરાઇ જવાના બનાવો બને છે. ત્યારે આવર્ષ હોળી ફુલડોલ ઉત્સવ ઉપર ખંભાળિયા જામનગર, રાજકોટ જેવા…
View More દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવમાં ચોરી કરનાર બે ટોળકીને ઝડપી પાડતી દ્વારકા પોલીસ