અંધશ્રદ્ધામાં વધુ એક યુવતી પર અત્યાચાર કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાના જામરાવલ ખાતે એક યુવતી સાથે ભૂવાએ અમાનવીય વર્તન કર્યું છે. જેમાં વળગાડ હોવાનું કહી…
View More ભૂવાએ યુવતીને શ્ર્વાનની માફક ચલાવીdwarka news
દ્વારકાની ગોમતી નદીમાં બે યુવાન ડૂબ્યા, સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા
ગોમતી ઘાટે નગરપાલિકાની રેસ્કયુ ટીમ અને બોટ કેમ તૈનાત નથી રખાતી? દ્વારકાની ગોમતી નદીમાં આજે બપોરે એક ગંભીર ઘટના સામે આવી છે. ભાવનગરથી દર્શન માટે…
View More દ્વારકાની ગોમતી નદીમાં બે યુવાન ડૂબ્યા, સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યાદેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયા છે. થોડા સમય પૂર્વે નકલી એડીશનલ કલેકટર, કમીશ્નર વિગેરે મસમોટા નકલી હોદ્દા ધારણ કરનાર યુવાન ઝડપાયા બાદ…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયોદ્વારકાના વસઈ નજીક નવું એરપોર્ટ બનશે
દ્વારકામાં વર્ષો થી રાહ જોવાતું નવું એરપોર્ટ હવે વસઈ નજીક બનવાની શક્યતાઓ વધુ બળવાન બની રહી છે. શરૂૂઆતમાં નવિ ધ્રેવડ અને ત્યારબાદ મોજાપ (શિવરાજપુર બીચ…
View More દ્વારકાના વસઈ નજીક નવું એરપોર્ટ બનશેદ્વારકામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
દ્વારકાના પંચકૂઈ પાસેના દરિયા કિનારેથી ત્રણ દિવસ પૂર્વે આશરે 25 થી 30 વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. આશરે 5.6 ફૂટની ઊંચાઈ…
View More દ્વારકામાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોદ્વારકા જગત મંદિરમાં પોલીસની આડોડાઇ સામે ભક્તોમાં રોષ
લાગતા વળગતાઓને વચ્ચેથી ધુસાડાતા અવ્યવસ્થા સર્જાઇ, પોલીસ સાથે યાત્રિકોના ઘર્ષણનો વીડિયો વાયરલ થતાં યાત્રિકોમા ભારે કચવાટ યાત્રાધામ દ્વારકામાં રવિવારે સવારે જગત મંદિર પરિસરમાં વહેલી સવારથી…
View More દ્વારકા જગત મંદિરમાં પોલીસની આડોડાઇ સામે ભક્તોમાં રોષદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહનોની સીરીઝના ગોલ્ડન તથા સિલ્વર નંબરો માટે ઇ-ઓક્શન પ્રક્રિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકો માટે ટ્રાન્સપોર્ટ કેટેગરીની સિરિઝ 37- વી, ક્ધસ્ટ્રક્શન વાહનો (ઓટીએચ કેટેગરી)ની સિરિઝ 37-એસ, ટુ વ્હીલર કેટેગરીની સિરિઝ 37-કયુ તેમજ 37-પી,…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહનોની સીરીઝના ગોલ્ડન તથા સિલ્વર નંબરો માટે ઇ-ઓક્શન પ્રક્રિયાભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા…
View More ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈબેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં એક ઐતિહાસિક શોધ થઈ છે. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન બાવળના જંગલમાં ખંડેર હાલતમાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું…
View More બેટ દ્વારકામાં 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું મંદિર મળ્યુંદ્વારકાધીશ મંદિરમાં રિલ્સ બનાવાનો સિલસિલો યથાવત
યાત્રાધામ દ્વારકાના જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર અંદર અવાર નવાર લોકો મોબાઈલ લઈ ઘૂસી જવાના બનાવો બનતા હોય છે. જેટ પ્લસ સુરક્ષા ધરાવતું…
View More દ્વારકાધીશ મંદિરમાં રિલ્સ બનાવાનો સિલસિલો યથાવત