ભારતમાં મતદાનની ટકાવારી વધારવા આપણે 2 કરોડ ડોલર ખર્ચવાની શી જરૂર? રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદાન વધારવા માટે યુએસ ફંડિંગ રોકવાના નિર્ણય પર ફરી એકવાર…
View More બાઇડેન ભારતમાં બીજા કોઇને વિજયી જોવા માગતા હતા: ફંડિંગ મુદ્દે ટ્રમ્પનો ધડાકોDonald Trump
જગત જમાદારની ભાષામાં મોદીને ટ્રમ્પનો સંદેશ: નમશો એટલા ગમશો
અમેરિકી પ્રમુખ અને ભારતીય વડાપ્રધાન વચ્ચેની મંત્રણા અને એ પછીની પત્રકાર પરિષદની વિગતો આપણી સામે છે. એના આધારે મંત્રણાનો નિષ્કર્ષ કાઢતા પહેલા બન્ને નેતાઓ વચ્ચેની…
View More જગત જમાદારની ભાષામાં મોદીને ટ્રમ્પનો સંદેશ: નમશો એટલા ગમશોમોદી-ટ્રમ્પ મુલાકાત: નામ બડે દર્શન ખોટે
વૈશ્ર્વિક મીડિયાના મત મુજબ બન્ને નેતાઓની ગોષ્ઠિમાં વેપાર તણાવ ઘટાડવા કોઇ પગલાં લેવાયા નથી અમેરિકા સ્થિત વ્હાઇટ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઞજના…
View More મોદી-ટ્રમ્પ મુલાકાત: નામ બડે દર્શન ખોટેટ્રમ્પ પાસેથી કઇ રીતે કામ લેવું તે મોદી પાસેથી શીખો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વેપાર વાટાઘાટોના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંચાલનને CNN દ્વારા માસ્ટરક્લાસ તરીકે બિરદાવવામાં આવી રહ્યું છે, કારણ કે બંને નેતાઓએ…
View More ટ્રમ્પ પાસેથી કઇ રીતે કામ લેવું તે મોદી પાસેથી શીખોઅમેરિકામાં 10,000 સરકારી કર્મચારીને પાણીચું: ટ્રમ્પ-મસ્કનું ઓપરેશન
સરકારી દેવું, રાજકોષિય ખાદ્ય ઘટાડવા છટણી અભિયાન: 75,000 કર્મચારીઓ પહેલેથી જ નોકરી છોડી ચૂક્યા છે અમેરિકામાં લગભગ 10 હજાર સરકારી કર્મચારીઓને સજા કરવામાં આવી છે.…
View More અમેરિકામાં 10,000 સરકારી કર્મચારીને પાણીચું: ટ્રમ્પ-મસ્કનું ઓપરેશનબ્રિકસને મૃત જાહેર કરી ટ્રમ્પે કહ્યું, ડોલર સામે પડશો તો 100% ટેરિફ લઇશ
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સ્ટેલ્થ ફાઈટર જેટ, અમેરિકન ઓઈલ સહિત અનેક…
View More બ્રિકસને મૃત જાહેર કરી ટ્રમ્પે કહ્યું, ડોલર સામે પડશો તો 100% ટેરિફ લઇશ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર; તમે મહાન છો’: વડાપ્રધાન મોદીને નવાજતા અમેરિકા પ્રમુખ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને એક ખાસ ભેટ આપી હતી – એક કોફી ટેબલ બુક અવર જર્ની ટુગેધર સંદેશ…
View More ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર; તમે મહાન છો’: વડાપ્રધાન મોદીને નવાજતા અમેરિકા પ્રમુખભારત અમેેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદશે; F-35 ફાઇટર જેટનો પણ સોદો
ચાર કલાકની દ્વિપક્ષીય મંત્રણા બાદ વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત : 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણાથી વધારી 500 બિલિયન ડોલર…
View More ભારત અમેેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદશે; F-35 ફાઇટર જેટનો પણ સોદોયુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં યુદ્ધવિરામ માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શેર કરેલી પોસ્ટમાં…
View More યુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશેસ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યુટીની જાહેરાત કરશે. ટ્રમ્પે કહ્યું કે આ તેમની વેપાર નીતિમાં બીજું મોટું પગલું…
View More સ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસર