ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સ્ટેલ્થ ફાઈટર જેટ, અમેરિકન ઓઈલ સહિત અનેક…
View More બ્રિકસને મૃત જાહેર કરી ટ્રમ્પે કહ્યું, ડોલર સામે પડશો તો 100% ટેરિફ લઇશDonald Trump
‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર; તમે મહાન છો’: વડાપ્રધાન મોદીને નવાજતા અમેરિકા પ્રમુખ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને એક ખાસ ભેટ આપી હતી – એક કોફી ટેબલ બુક અવર જર્ની ટુગેધર સંદેશ…
View More ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર; તમે મહાન છો’: વડાપ્રધાન મોદીને નવાજતા અમેરિકા પ્રમુખભારત અમેેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદશે; F-35 ફાઇટર જેટનો પણ સોદો
ચાર કલાકની દ્વિપક્ષીય મંત્રણા બાદ વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત : 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણાથી વધારી 500 બિલિયન ડોલર…
View More ભારત અમેેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદશે; F-35 ફાઇટર જેટનો પણ સોદોયુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં યુદ્ધવિરામ માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શેર કરેલી પોસ્ટમાં…
View More યુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશેસ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યુટીની જાહેરાત કરશે. ટ્રમ્પે કહ્યું કે આ તેમની વેપાર નીતિમાં બીજું મોટું પગલું…
View More સ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસરટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારી
104 ભારતીયોના દેશ નિકાલ બાદ વધુ એક ઝટકો: અફઘાનિસ્તાન-મધ્ય એશિયા સાથે વેપાર કરવા બનાવેલ ટર્મીનલ શાહિદ બેહેશ્તી પર અમેરીકાની લટકતી તલવાર ઈરાનની સ્થિતિ અને ચાબહાર…
View More ટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારીટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતો
અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની શપથવિધિના કાર્યક્રમમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ ના અપાયું એ મુદ્દો ફરી ગાજ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહેલું કે, મોદીએ…
View More ટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતોઈઝરાયલના પીએમ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે ગાઝા પટ્ટીનો કબજો લેવા જાહેરાત કરી
ઈઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ સમય દરમિયાન બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.…
View More ઈઝરાયલના પીએમ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે ગાઝા પટ્ટીનો કબજો લેવા જાહેરાત કરીટ્રમ્પ અઘરી આઇટમ છે, ભારતે સ્વમાન જાળવી તેમની સાથે કામ કરવું પડશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે આપેલી ધમકીનો અમલ કરીને કેનેડા અને મેક્સિકોમાંથી આવતા માલ-સામાન પર 25 ટકા ડયુટી લાદવાની જાહેરાત કરી નાખી. સાથે…
View More ટ્રમ્પ અઘરી આઇટમ છે, ભારતે સ્વમાન જાળવી તેમની સાથે કામ કરવું પડશેકેનેડા-મેક્સિકો અને ચીન પછી ટ્રમ્પનું યુરોપ સામે ટેરિફ વોર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદથી ટેરિફ પોલિસી પર આગળ વધી રહ્યા છે. કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે હવે યુરોપિયન…
View More કેનેડા-મેક્સિકો અને ચીન પછી ટ્રમ્પનું યુરોપ સામે ટેરિફ વોર