ચાર કલાકની દ્વિપક્ષીય મંત્રણા બાદ વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત : 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણાથી વધારી 500 બિલિયન ડોલર…
View More ભારત અમેેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદશે; F-35 ફાઇટર જેટનો પણ સોદોDonald Trump
યુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં યુદ્ધવિરામ માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શેર કરેલી પોસ્ટમાં…
View More યુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશેસ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસમાં તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યુટીની જાહેરાત કરશે. ટ્રમ્પે કહ્યું કે આ તેમની વેપાર નીતિમાં બીજું મોટું પગલું…
View More સ્ટીલ-એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યૂટીની ટ્રમ્પની જાહેરાત: તમામ દેશોને અસરટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારી
104 ભારતીયોના દેશ નિકાલ બાદ વધુ એક ઝટકો: અફઘાનિસ્તાન-મધ્ય એશિયા સાથે વેપાર કરવા બનાવેલ ટર્મીનલ શાહિદ બેહેશ્તી પર અમેરીકાની લટકતી તલવાર ઈરાનની સ્થિતિ અને ચાબહાર…
View More ટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારીટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતો
અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની શપથવિધિના કાર્યક્રમમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ ના અપાયું એ મુદ્દો ફરી ગાજ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહેલું કે, મોદીએ…
View More ટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતોઈઝરાયલના પીએમ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે ગાઝા પટ્ટીનો કબજો લેવા જાહેરાત કરી
ઈઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ સમય દરમિયાન બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.…
View More ઈઝરાયલના પીએમ સાથેની મુલાકાત બાદ ટ્રમ્પે ગાઝા પટ્ટીનો કબજો લેવા જાહેરાત કરીટ્રમ્પ અઘરી આઇટમ છે, ભારતે સ્વમાન જાળવી તેમની સાથે કામ કરવું પડશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે આપેલી ધમકીનો અમલ કરીને કેનેડા અને મેક્સિકોમાંથી આવતા માલ-સામાન પર 25 ટકા ડયુટી લાદવાની જાહેરાત કરી નાખી. સાથે…
View More ટ્રમ્પ અઘરી આઇટમ છે, ભારતે સ્વમાન જાળવી તેમની સાથે કામ કરવું પડશેકેનેડા-મેક્સિકો અને ચીન પછી ટ્રમ્પનું યુરોપ સામે ટેરિફ વોર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદથી ટેરિફ પોલિસી પર આગળ વધી રહ્યા છે. કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે હવે યુરોપિયન…
View More કેનેડા-મેક્સિકો અને ચીન પછી ટ્રમ્પનું યુરોપ સામે ટેરિફ વોરઇમિગ્રન્ટ્સ ઉપર ધોંસ બોલાવતું ટ્રમ્પ પ્રશાસન તંત્ર
અમેરિકાના પ્રમુખ પદનો તાજ સંભાળ્યા બાદ ટ્રમ્પે અનેક નીતિઓમાં ધરખમ ફેરફારો કર્યા છે જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પના આદેશ બાદ પ્રશાસન…
View More ઇમિગ્રન્ટ્સ ઉપર ધોંસ બોલાવતું ટ્રમ્પ પ્રશાસન તંત્રઇન્કમટેક્સ નાબૂદ કરી વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ લગાવવા ટ્રમ્પની હિમાયત
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે યુએસ નાગરિકો માટે આવકવેરો નાબૂદ કરવાની દરખાસ્ત કરી હતી, જેનો હેતુ વ્યક્તિઓ અને પરિવારો માટે નિકાલજોગ આવકને વેગ આપવાનો હતો,…
View More ઇન્કમટેક્સ નાબૂદ કરી વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ લગાવવા ટ્રમ્પની હિમાયત