રાજકોટથી કબૂતરની જાળી ફીટ કરવા જઇ રહેલા બે પિતરાઇ ભાઇઓને અકસ્માત નડયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક…
View More ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોતDhrol news
ભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાત
ધ્રોલના માણેકપર ગામની વાડીમાં બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની તેરસીંગ ગોહત્રિયા આદિવાસી ખેત મજુર,…
View More ભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાતધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળી
રહેણાક મકાનમાં આગ લાગતા અફરાતફરી: ફર્નિચર સહિતની વસ્તુ બળીને ખાખ ધ્રોલ શહેરની નંદનવન સોસાયટીમાં ગઈ કાલ રાત્રિના આશરે 8 વાગ્યાના સમયે રહેણાક મકાનમાં આગ લાગતા…
View More ધ્રોલ નંદનવન સોસાયટીના મકાનમાં લાગી આગ: જાનહાનિ ટળીહીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોત
ધ્રોલના ખાટકીવાસમાં કરૂણ બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોળ માં ખાટકીવાસ વિસ્તારમાં ગઈકાલે વિચિત્ર બનાવ બન્યો હતો, અને લોખંડની સાંકળમાં હીચકા ખાઈ રહેલી 13 વર્ષની એક…
View More હીંચકા ખાઇ રહેલી બાળકીને ગળાટૂંપો આવી જતા મોતધ્રોલના જાલિયા માનસર નજીક કૂતરું આડુ ઉતરતા બાઇક સવાર યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાલીયા માણસર ગામ પાસે એક બાઈકની આડે કૂતરું ઉતરતાં બાઈક સ્લીપ થઈ જવાથી તેના ચાલક ખેડૂત યુવાનનું ગંભીર ઇજા થવાના કારણે…
View More ધ્રોલના જાલિયા માનસર નજીક કૂતરું આડુ ઉતરતા બાઇક સવાર યુવાનનું મૃત્યુધ્રોલના જાયવા ગામે શ્રમિકનો દવા પી આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકા ના જાયવા ગામ ની વાડી વિસ્તાર માં રહેતા ખેત શ્રમિકે જંતુનાશક દવા પી લેતા તેનું સારવાર માં મૃત્યુ નીપજયું હતું.પિતા એ…
View More ધ્રોલના જાયવા ગામે શ્રમિકનો દવા પી આપઘાતધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયું
ડ્રગ એન્ડ ફૂડ વિભાગના ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગ તથા ગાંધીધામની ભારત ફૂડસ ઉપર દરોડા, કાચો માલ સામાન જપ્ત ગુજરાત મિરર, અમદાવાદ તા.13 ખોરાક અને ઔષધ નિયમન…
View More ધ્રોલ અને ગાંધીધામમાંથી રૂા.1.4 કરોડનું નકલી ઘી ઝડપાયુંધ્રોલની રાધે રેસીડેન્સીમાં ભાડાના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ધ્રોલના એક મકાન માં દારૂૂ હોવાની બાતમી ના આધારે જામનગર ની એલસીબી ટુકડી એ દરોડો પાડ્યો હતો. અને 268 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો…
View More ધ્રોલની રાધે રેસીડેન્સીમાં ભાડાના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયોધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયો
મધ્ય પ્રદેશના અલીરાજપુર થી ઇકો કારમાં સીટને નીચે ચોરખાનું બનાવીને તેમાં ઇંગ્લિશ દારૂૂની બાટલીનો જથ્થો સંતાડીને જામનગર પંથકમાં ઘુસાડવાનું ચબરાક બુટલેગરનું કારસ્તાન એલસીબીની ટુકડીએ પકડી…
View More ધ્રોલ નજીક ઈકો કારના ચોર ખાનામાં લવાતો દારૂ પકડાયોધ્રોલમાં સરકારી જમીન પર દબાણના એક જ કેસમાં દંડના બે અલગ અલગ હુકમ
ધ્રોલમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ કરવાના કેસમાં મામલતદાર કચેરી વિવાદોના વંટોળે ચડી છે. ધ્રોલ-જોડિયા રોડ પર ચામુંડા પ્લોટ પાસે આવેલા ખરાબામાં માલધારી વરવાભાઈ પશુપાલનનો…
View More ધ્રોલમાં સરકારી જમીન પર દબાણના એક જ કેસમાં દંડના બે અલગ અલગ હુકમ