ધોરાજીમાં ગુમ થયેલા બે યુવાનોને શોધી કાઢી પરિવારને સોંપતી સિટી પોલીસ

પરિવારજનોએ પોલીસનો માન્યો આભાર ધોરાજીમાં બે અલગ અલગ બનાવમાં ગુમ થયેલા નૂરમામદભાઇ હુશેનભાઇ સંધી (રહે.ચકલા ચોક, સંઘાળીયા બજાર, ધોરાજી) અને અમાન અનિશભાઇ સંધી (રહે.રસુલપરા ધોરાજી)…

View More ધોરાજીમાં ગુમ થયેલા બે યુવાનોને શોધી કાઢી પરિવારને સોંપતી સિટી પોલીસ

ધોરાજી પાસે બોલેરોને અકસ્માત થતાં ચાલક ઘાયલ, 1 લાખ રોકડની ઉઠાંતરી

ધોરાજી નજીક બોલેરો લઇને જતા ચાલક રસ્તો ભૂલી જતા અકસ્માત થયો હતો આ અકસ્માતમાં ચાલક ઘાયલ થયો હોય તેની પાસે બોલેરોમાં રાખેલી 1 લાખની રોકડ…

View More ધોરાજી પાસે બોલેરોને અકસ્માત થતાં ચાલક ઘાયલ, 1 લાખ રોકડની ઉઠાંતરી

ધોરાજી અને જસદણમાં કરિયાણાની દુકાનમાં ચોરી

રાજકોટ જીલ્લામાં છેલ્લા ઘણા દિવસથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આટકોટમાં એક જ રાતમાં ત્રણ મકાન અને એક મંડપ સર્વિસના ગોડાઉનને નિશાન બનાવ્યા બાદ જસદણ…

View More ધોરાજી અને જસદણમાં કરિયાણાની દુકાનમાં ચોરી

ધોરાજી પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે શાસક-વિપક્ષ સામસામે

19 લાખના ગોટાળાના કોંગ્રેસના આક્ષેપને ફગાવતા ભાજપના નેતાઓ : બહુમતી વગર જ અમૂક ઠરાવ પાસ કર્યા હોવાના આક્ષેપ ધોરાજીના રાજકારણમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો…

View More ધોરાજી પાલિકામાં ભ્રષ્ટાચાર મામલે શાસક-વિપક્ષ સામસામે

ધોરાજી તાલુકામાં રૂા.53 કરોડના ખર્ચે બનશે નવા રોડ રસ્તાઓ

ધોરાજી તાલુકાના 53 કરોડ થી વધુ રકમના વિવિધ રસ્તાના કામોના ધારાસભ્યશ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે ખાતમુર્હત થયા હતા. રાજ્ય સરકારના માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ…

View More ધોરાજી તાલુકામાં રૂા.53 કરોડના ખર્ચે બનશે નવા રોડ રસ્તાઓ

જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન

લોકશાહીના પાયા સમાન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ જેવા જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર્ય પર અભદ્ર આળ મૂકવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.…

View More જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યુ ચારિત્ર્ય હનન

ધોરાજીમાં પત્નીને મારવા જતા પતિને ઠપકો આપનાર હોમગાર્ડ ઉપર હુમલો

ધોરાજીમા એસટી બસ સ્ટેન્ડમા દંપતી વચ્ચે ચાલતા ઝઘડામા મદદ માટે ગયેલા હોમગાર્ડ જવાન પર મહીલાનાં પતિએ હુમલો કરી દેતા આ મામલે હોમગાર્ડે પોલીસ ફરીયાદ નોંધાવી…

View More ધોરાજીમાં પત્નીને મારવા જતા પતિને ઠપકો આપનાર હોમગાર્ડ ઉપર હુમલો

ધોરાજી સબ ડિવિઝન દ્વારા રૂા.24.58 લાખના દારૂનો નાશ

ગુજરાત મિરર, ધોરાજી તા.17- ધોરાજી સબ ડિવિઝન નીચે આવનારા ઉપલેટા પોલીસ સ્ટેશનની 663 બોટલ,ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનની 313 બોટલ,ભાયાવદર પોલીસ સ્ટેશનની 1822 બોટલ,ધોરાજી શહેર પોલીસ…

View More ધોરાજી સબ ડિવિઝન દ્વારા રૂા.24.58 લાખના દારૂનો નાશ

ધોરાજીના ઝાંઝમેર ગામે મોબાઇલ જોવા બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલો

સ્કોર્પિયોમાં આવેલા બે શખ્સોએ યુવાન ઉપર સોડા બોટલના ઘા કર્યા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે રહેતા યુવકને પાનની દુકાને મોબાઈલ જોવા બાબતે બે મિત્રો સાથે થયેલ…

View More ધોરાજીના ઝાંઝમેર ગામે મોબાઇલ જોવા બાબતે યુવાન ઉપર બે શખ્સોનો હુમલો

ધોરાજીમાં બાળકની હત્યાના ગુનામાં મહિલાને આજીવન કેદની સજા રદ, કેસ ફરી ચલાવવા આદેશ

ધોરાજી ભાદર કોલોની ક્વાર્ટર્સમાં રહેતા સ્ટાફના બાળકો વચ્ચે થયેલા નાના ઝઘડાનો ખાર રાખી બાળકની હત્યા કર્યાના ગુનામાં મહિલાને ધોરાજી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.…

View More ધોરાજીમાં બાળકની હત્યાના ગુનામાં મહિલાને આજીવન કેદની સજા રદ, કેસ ફરી ચલાવવા આદેશ