અષાઢે અસલી જમાવટ કરી દીધી છે અને તેના પગલે ધોરાજી નજીકના પાટણવાવ સ્થિત પવિત્ર યાત્રાધામ ઓસમ ડુંગર ખાતે આવેલા ટપકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પહાડો પરથી…
View More ઓસમ ડુંગર પર ઝરણાનો વૈભવdhoraji
ધોરાજીમાં કેન્દ્રીયમંત્રી માંડવિયાની સાયકલ યાત્રા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સંડે ઓન સાઇકલ અભિયાન હેઠળ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ધોરાજી ખાતે એક વિશાળ સાયકલ રેલીનું આયોજન…
View More ધોરાજીમાં કેન્દ્રીયમંત્રી માંડવિયાની સાયકલ યાત્રાધોરાજીમાં ખેડૂત ખાતેદારના વારસોને 20 લાખનો ચેક અર્પણ કરતા રાદડિયા
ધોરાજી શહેરની ધોરાજી વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.ના ખેડુત સભાસદ મનીષભાઈ બચુભાઈ વઘાસીયાનુ અકસ્માતે દુ:ખદ અવસાન થતા રાજકોટ જીલ્લા બેંક દ્વારા લેવાયેલ રૂૂ.10/- લાખ તેમજ…
View More ધોરાજીમાં ખેડૂત ખાતેદારના વારસોને 20 લાખનો ચેક અર્પણ કરતા રાદડિયાધોરાજીમાં રબડીરાજ સામે રસ્તારોકો આંદોલન
ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલાં જ રબડીરાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. રામધૂન બોલાવવામાં આવી હતી નગરપાલિકા દ્વારા…
View More ધોરાજીમાં રબડીરાજ સામે રસ્તારોકો આંદોલનધોરાજીમાં જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ બાબતે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત
જન્માષ્ટમી તહેવાર નિમિત્તે શાકમાર્કેટની સામે આવેલ મેદાનમાં ઘણા વર્ષોથી લોકમેળો ભરાય છે જેના કારણે આ મેદાન જન્માષ્ટમી મેળાના મેદાન તરીકે ઓળખાય છે. હાલ આ મેદાનમાં…
View More ધોરાજીમાં જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ બાબતે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆતધોરાજીના સુપેડીમાં તસ્કરોનો તરખાટ, વેપારીના સ્કૂટર અને બે મોબાઇલની ચોરી
ધોરાજીનાં સુપેડી નજીક હાઇવે પર આવેલી હોટલ પાસે સુતેલા વેપારીનુ મોટર સાયકલ તેમજ મોબાઇલ અને તેની સાથે કારીગરનો મોબાઇલ તસ્કરો ચોરી જતા આ મામલે પોલીસ…
View More ધોરાજીના સુપેડીમાં તસ્કરોનો તરખાટ, વેપારીના સ્કૂટર અને બે મોબાઇલની ચોરીજેતપુરમાં ધોરાજીનો શખ્સ 79 હજારના ગાંજા સાથે ઝડપાયો
જેતપુરનાં ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા ગ્રામ્ય એસઓજીએ બાતમીનાં આધારે દરોડો પાડી ધોરાજીનાં કુખ્યાત શખસને 79 હજારની કિંમતનાં 7 કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. આ…
View More જેતપુરમાં ધોરાજીનો શખ્સ 79 હજારના ગાંજા સાથે ઝડપાયોધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાં જ જમનાવડ રોડ ખખડી ગયો
ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાંની ધોરાજીનાં જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ રોડથી જમનાવડ રેલવે ફાટક સુધીનો મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો અને મસ મોટા ખાડા પડી…
View More ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાં જ જમનાવડ રોડ ખખડી ગયોધોરાજી અને લોધિકામાં જુગારના ત્રણ દરોડા, 16 શખ્સો ઝડપાયા
રાજકોટ જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે ઠેર ઠેર જુગારના નાના મોટા પાટ મંડાયા છે ત્યારે પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડીને જુગાર રમતા 16 પત્તાપ્રેમીઓની ધરપકડ કરી…
View More ધોરાજી અને લોધિકામાં જુગારના ત્રણ દરોડા, 16 શખ્સો ઝડપાયાતોરણિયા ગામે રાજમાર્ગની જમીન પરનું દબાણ દૂર કરાયું
ધોરાજીના તોરણિયા ગામે સવારના 10-00 કલાકથી તોરણિયા ગામ થી ભિયાડ ગામ તરફ જવાના જાહેર રાજમાર્ગની જમીન પર થયેલા આશરે 16 વર્ષ જુના દબાણો દૂર કરાવવાની…
View More તોરણિયા ગામે રાજમાર્ગની જમીન પરનું દબાણ દૂર કરાયું