રાષ્ટ્રીય રાજધાની સહિત સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગના…
View More દિલ્હીમાં બે દિવસ યલો એલર્ટ, ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવ, વર્ષના છેલ્લા દિવસે રાજસ્થાન સહીત અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારોdelhi
દિલ્હીના પૂજારી અને ગ્રંથીઓને દર મહિને આપશે 18,000 રૂપિયા… ચૂંટણી પહેલા કેજરીવાલે કરી જાહેરાત
આમ આદમી પાર્ટીએ પૂજારીઓ માટે મોટી જાહેરાત કરી છે. પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે મંદિરો અને ગુરુદ્વારામાં પૂજા કરનારા ગ્રંથીઓ માટે એક યોજના શરૂ કરવાની…
View More દિલ્હીના પૂજારી અને ગ્રંથીઓને દર મહિને આપશે 18,000 રૂપિયા… ચૂંટણી પહેલા કેજરીવાલે કરી જાહેરાતદિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથી
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જ ભાજપ વિરોધી પક્ષોના બનેલા ઈન્ડિયા જોડાણમાં ડખો પેઠો છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયાં છે. દિલ્હી…
View More દિલ્હીમાં સતત બે વખત મીંડું મૂકનારી કોંગ્રેસ માટે જંગમાં ગુમાવવા જેવું કશું નથીદિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફંડ આપી…
View More દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકોગાઢ ધુમ્મસના કારણે રેલવે સેવા પ્રભાવિત, કેટલીય ટ્રેનો મોડી
દેશની રાજધાની દિલ્હીમાં ધુમ્મસનો કહેર શરૂૂ થયો છે. બુધવારે (25 ડિસેમ્બર) ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. આજે પણ એટલે કે 26મી ડિસેમ્બરે…
View More ગાઢ ધુમ્મસના કારણે રેલવે સેવા પ્રભાવિત, કેટલીય ટ્રેનો મોડીસંસદ ભવનની બહાર એક વ્યક્તિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પોતાની જાતને લગાવી આગ, હાલત ગંભીર
દિલ્હીમાં નવા સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી હતી. ઘટનામાં ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાની…
View More સંસદ ભવનની બહાર એક વ્યક્તિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પોતાની જાતને લગાવી આગ, હાલત ગંભીરદિલ્હીમાં 60થી મોટી વયના વૃધ્ધોની મફત સારવાર કરાશે
ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.18- આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા બુધવારે દિલ્હીના વૃધ્ધોને મફત…
View More દિલ્હીમાં 60થી મોટી વયના વૃધ્ધોની મફત સારવાર કરાશેશંભુ બોર્ડર પર અથડામણ, પોલીસે ખેડૂતો પર છોડ્યા ટીયર ગેસના શેલ
ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી શંભુ બોર્ડર પર તેમની કેટલીક માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન આજે ફરી એકવાર ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનો…
View More શંભુ બોર્ડર પર અથડામણ, પોલીસે ખેડૂતો પર છોડ્યા ટીયર ગેસના શેલદિલ્હીના નામચીન ગુનેગાર સોનું મટકાનું ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટર
ગુનેગાર સોનુ મટકા દિલ્હી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. હત્યા અને લૂંટના અનેક કેસમાં વોન્ટેડ સોનુ મટકા પર 50,000 રૂૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું…
View More દિલ્હીના નામચીન ગુનેગાર સોનું મટકાનું ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટરલાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત બગડી છે. તેમને આજે એટલે કે શનિવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એપોલોના સૂત્રોના…
View More લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ