રાજસ્થાન-હરિયાણાના શહેરોમાં પણ વરસાદની આગાહી દિલ્હી-એનસીઆરમાં તીવ્ર ઠંડી વચ્ચે, હવામાન અચાનક બદલાઈ ગયું છે. શુક્રવારે સવારે ગુરુગ્રામથી નોઈડા સુધી NCRના મોટાભાગના ભાગોમાં હળવો વરસાદ પડ્યો.…
View More દિલ્હીમાં તીવ્ર ઠંડી વચ્ચે હવામાન પલટો: વરસાદથી પ્રદુષણમાં ઘટાડોdelhi news
દિલ્હીમાં બવાના, ગાઝીપુરમાં એન્કાઉન્ટર: ત્રણ ગુનેગાર ઝબ્બે
રાજધાની દિલ્હીના બવાના વિસ્તારમાં આજે વહેલી સવારે મોટી પોલીસ કાર્યવાહી જોવા મળી હતી, જ્યાં સ્પેશિયલ સેલ ટીમ અને ગુનેગારો વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું હતું. કુખ્યાત…
View More દિલ્હીમાં બવાના, ગાઝીપુરમાં એન્કાઉન્ટર: ત્રણ ગુનેગાર ઝબ્બેકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે મોડી સાંજે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું…
View More કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલદિલ્હીના DMRC ક્વાર્ટરમાં લાગી ભયાનક આગ, એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતાં ભુંજાયા
દિલ્હીના આદર્શ નગર વિસ્તારમાં એક ઘરમાં ભયાનક આગ લાગી હતી. આ આગમાં ત્રણ લોકો જીવતાં ભુંજાયા હતાં. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા…
View More દિલ્હીના DMRC ક્વાર્ટરમાં લાગી ભયાનક આગ, એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતાં ભુંજાયા180 કરોડની સાયબર ઠગાઇનું દિલ્હીમાં મની લોન્ડરિંગ
મ્યુલ એકાઉન્ટ અને 20 શેલ કંપનીઓ સાથે બંગાળમાં નેટવર્ક ચલાવતા બેની ધરપકડ નવી દિલ્હી જિલ્લાની સાયબર પોલીસે ઓપરેશન સાય-હોક હેઠળ એક મોટા સાયબર છેતરપિંડી રેકેટનો…
View More 180 કરોડની સાયબર ઠગાઇનું દિલ્હીમાં મની લોન્ડરિંગમુખ્યમંત્રી અને જગદીશ વિશ્ર્વકર્મા અચાનક દિલ્હીમાં
ગુજરાતમાં સરકાર અને સંગઠનોમાં ફેરફાર બાદ ફરી એક વખત આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા દિલ્હી પહોંચ્યા હતાં અને…
View More મુખ્યમંત્રી અને જગદીશ વિશ્ર્વકર્મા અચાનક દિલ્હીમાંદિલ્હી રમખાણોના આરોપી ખાલિદને મુક્ત કરો: 8 અમેરિકી સાંસદોની માંગ
આઠ અમેરિકી કાયદા ઘડનારાઓએ દિલ્હી રમખાણો કેસમાં આરોપી ઉમર ખાલિદને જામીન પર મુક્ત કરવાની માંગ કરી છે. યુએસ કાયદા ઘડનારાઓએ અમેરિકામાં ભારતીય રાજદૂતને પત્ર લખ્યો…
View More દિલ્હી રમખાણોના આરોપી ખાલિદને મુક્ત કરો: 8 અમેરિકી સાંસદોની માંગદિલ્હીમાં હવા આજે પણ ઝેરી, ધુમ્મસ છવાતાં ફલાઇટ્સ પ્રભાવિત: યુપીમાં ત્રણ દી’ શાળાઓ બંધ
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી ર્ક્યુ દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે, જેના કારણે દૃશ્યતામાં ભારે ઘટાડો થયો છે. હવામાન વિભાગએ સોમવારે ખૂબ જ ગાઢ…
View More દિલ્હીમાં હવા આજે પણ ઝેરી, ધુમ્મસ છવાતાં ફલાઇટ્સ પ્રભાવિત: યુપીમાં ત્રણ દી’ શાળાઓ બંધદિલ્હીમાં નવા વર્ષ પહેલા પોલીસનો સપાટો: સેંકડોની ધરપકડ, શસ્ત્રો કબજે
જુગાર, એકસાઇઝ કાયદાના ભંગથી માંડી વાહનચોરો, ડ્રગ્સના ગુનેગારો સામે કાર્યવાહી દિલ્હી નવા વર્ષની ઉજવણી માટે તૈયાર થઈ રહી છે, ત્યારે પોલીસે રાષ્ટ્રીય રાજધાનીમાં રાતોરાત વિસ્તૃત…
View More દિલ્હીમાં નવા વર્ષ પહેલા પોલીસનો સપાટો: સેંકડોની ધરપકડ, શસ્ત્રો કબજેક્રિસમસના તહેવારે ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં આપી હાજરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નાતાલના અવસરે દિલ્હીના કેથેડ્રલ ચર્ચની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પ્રાર્થના સેવામાં પણ ભાગ લીધો હતો. આ કેથેડ્રલ માત્ર સૌથી…
View More ક્રિસમસના તહેવારે ચર્ચ પહોંચ્યા PM મોદી, પ્રાર્થના સભામાં આપી હાજરી