રાજેશ ખીમજી સાકરીયા અને સાગરીત તહસીન રઝા શેખે સાથે મળીને કાવતરું ઘડયું હોવાનું માન્ય રાખતી કોર્ટ, કેસ ઈન કેમરા ચાલશે નવીદિલ્હીમાં ગત તા.20 ઓગસ્ટ 2025નાં…
View More દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટના રાજેશ સામે હત્યાના પ્રયાસનો ચાર્જ ફ્રેમdelhi cm attack
CM ઉપર હુમલા મામલે દિલ્હી પોલીસ રાજકોટમાં, મહિલા સહિત 6ની પૂછપરછ
હુમલાખોર રાજેશને રૂપિયા ટ્રાન્સફર કરનાર તેના મિત્ર અને મોબાઇલમાં સંર્પકમાં રહેલા મહિલા સહિતના 6 શખ્સોને પોલીસે ઉઠાવી લીધા SOG, ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખી દિલ્હી…
View More CM ઉપર હુમલા મામલે દિલ્હી પોલીસ રાજકોટમાં, મહિલા સહિત 6ની પૂછપરછસપનામાં શિવલિંગ પર બેઠેલો શ્ર્વાન જોયો ને રાજેશ હુમલો કરવા પહોંચ્યો
દિલ્હીના મુખ્યમંત્રી ઉપર હુમલો કરનાર રાજકોટના શખ્સની વિચિત્ર વાતોથી પોલીસ મૂંઝવણમાં અયોધ્યામાં પણ વાંદરાઓ માટે અનશન કરી ચૂકયો છે, દિલ્હીના CM નિવાસ બહાર પણ અનશનનો…
View More સપનામાં શિવલિંગ પર બેઠેલો શ્ર્વાન જોયો ને રાજેશ હુમલો કરવા પહોંચ્યોરેખા ગુપ્તાનો હુમલાખોર પાંચ દિવસના રિમાન્ડ પર: ઘટનાના રિક્ધસ્ટ્રક્શન પછી રાજકોટ લવાશે
રાજેશનો મોબાઇલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલાયો દિલ્હીની એક કોર્ટે ગઇકાલે દિલ્હીના મુખ્યમંત્રીના કથિત હુમલાખોર રાજકોટના રાજેશ ભાઈ ખીમજી ભાઈ સાકરિયાનાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ…
View More રેખા ગુપ્તાનો હુમલાખોર પાંચ દિવસના રિમાન્ડ પર: ઘટનાના રિક્ધસ્ટ્રક્શન પછી રાજકોટ લવાશેદિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યો
ઘેરથી ઉજજૈન જવાનું કહીને નીકળ્યા બાદ કૂતરાના સમાચાર સાંભળી દિલ્હી પહોંચી ગયો માનસિક હાલત ઠીક નહીં હોવાનું માતાનું નિવેદન, પશુ-પક્ષીઓની સેવાની ધૂન સવાર થઇ છે…
View More દિલ્હીના CM ઉપર હુમલો કરનાર રાજકોટનો યુવક પશુપ્રેમી નીકળ્યોરાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યા
રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણીમાં રાજેશ સાકરિયાએ ધકકો મારી ઈખને પછાડી દીધા, હાથ-ખભા-માથાના ભાગે ઇજા, સનસનાટીભરી ઘટનાથી સુરક્ષા સામે ઉઠ્યા સવાલો નવી દિલ્હીના મુખ્યમંત્રી…
View More રાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યારેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવો
ગઈકાલે રાજેશ સાકરિયાએ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની રેકી કરી હતી, મોબાઈલમાંથી વીડિયો મળ્યા; દિલ્હી પોલીસને તમામ માહિતી સોંપાઈ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત…
View More રેખા ગુપ્તા પર હુમલો એક સુનિયોજિત કાવતરું: CMOનો દાવોદિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટના શખ્સે ફડાકો ઝીંક્યો
રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણી દરમિયાન રાજેશ ખીમજી સાકરિયાએ કાગળ આપ્યા બાદ વાળ ખેંચી તમાચો ચોડી દીધો, બોથડ પદાર્થનો ઘા કરી મુખ્યમંત્રીને પછાડી દેતા…
View More દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટના શખ્સે ફડાકો ઝીંક્યો