રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે સામાકાંઠે રહેતા વધુ એક પ્રૌઢને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો હતો. જાણવા મળતી વિગત મુજબ…
View More શિવ સૃષ્ટિ પાર્કમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયોdeath
હિટ એન્ડ રન: રિક્ષામાં બેસી કામે જતા મુસાફરનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે…
View More હિટ એન્ડ રન: રિક્ષામાં બેસી કામે જતા મુસાફરનું અજાણ્યા વાહનની ઠોકરે મોતરાજકોટમાં ટ્રેન અડફેટે ધો.7ની છાત્રાનું મોત
રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા 25 વારીયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ધો.7માં અભ્યાસ કરતી 13 વર્ષની છાત્રા અટીકા ફાટક પાસે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી જતા મોત…
View More રાજકોટમાં ટ્રેન અડફેટે ધો.7ની છાત્રાનું મોતકલ્યાણપુર નજીક મોટરસાઇકલ વીજપોલ સાથે અથડાતાં ચાલક યુવાનનું અપમૃત્યુ
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાનકુવા ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ દેવાભાઈ પરમાર નામના 25 વર્ષના નાથબાવા યુવાન ગત તારીખ 12…
View More કલ્યાણપુર નજીક મોટરસાઇકલ વીજપોલ સાથે અથડાતાં ચાલક યુવાનનું અપમૃત્યુદ્વારકા નજીક સ્વિફ્ટ કારમાં આગ; પિતા-પુત્રી જીવતા ભુંજાયા
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. રણજીતપુર ગામથી માત્ર એક કિલોમીટર દૂર ચાલુ કારમાં આગ લાગતા…
View More દ્વારકા નજીક સ્વિફ્ટ કારમાં આગ; પિતા-પુત્રી જીવતા ભુંજાયાકચ્છમાં પાડોશી સાથે ઝઘડો થતા 83 વર્ષના વૃધ્ધનું હૃદય બેસી ગયું: મોત
માંડવીના બાગમાં પડોશી સાથે બોલાચાલીનાં પગલે 83 વર્ષીય વૃદ્ધ ભાણજીભાઇ મોતાનું બ્લડપ્રેશર વધી જતાં તેમનું મૃત્યુ થયું હતું. બીજી તરફ મુંદરાના નાના કપાયામાં મૂળ મધ્યપ્રદેશના…
View More કચ્છમાં પાડોશી સાથે ઝઘડો થતા 83 વર્ષના વૃધ્ધનું હૃદય બેસી ગયું: મોતદારૂ પીધા બાદ બેના શંકાસ્પદ મોત, ઝેર ભેળવ્યાનો આરોપ
રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના મોત નિપજતાં દોડધામ જુગારની બાતમી આપ્યાની શંકાએ કુખ્યાત શખ્સે દારૂ સાથે ઝેર પાઈ દીધાના…
View More દારૂ પીધા બાદ બેના શંકાસ્પદ મોત, ઝેર ભેળવ્યાનો આરોપમાળિયા તાલુકાના ભાવપર ગામે ટ્રેનની અડફેટે માનસિક અસ્થિર આધેડનું મૃત્યુ
બેલા ગામે અગમ્ય કારણોસર પરપ્રાંતીય યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત માળિયા તાલુકાના ભાવપર ગામની રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની હડફેટે ચડી જતા માનસિક અસ્થિર…
View More માળિયા તાલુકાના ભાવપર ગામે ટ્રેનની અડફેટે માનસિક અસ્થિર આધેડનું મૃત્યુગોંડલના ગોમટામાં બીજા માળેથી પટકાયેલા મોટી પાનેલીના યુવકનું મોત
લોધિકાના ચીભડા ગામે હીટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા શ્રમિક યુવકે દમ તોડયો ઉપલેટાના મોટીપાનેલી ગામે રહેતો યુવાન ગોંડલના ગોમટા ગામે એસીનો પાઈપ ફીટ કરતો હતો…
View More ગોંડલના ગોમટામાં બીજા માળેથી પટકાયેલા મોટી પાનેલીના યુવકનું મોતશાપરના પારડી ગામે અગાશી પરથી પટકાયેલા યુવાનનું મોત
પિતાએ ઠપકો આપતા પુત્રીએ ફિનાઇલ ગટગટાવ્યું શાપરના પારડી ગામે રહેતો યુવાન અગાશી પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી…
View More શાપરના પારડી ગામે અગાશી પરથી પટકાયેલા યુવાનનું મોત