સવારે 5:30 કલાકે રત્નાગીરીથી 40 કિ.મી. દૂર કેન્દ્રિત, ઉત્તર તરફ આગળ વધવાની જગ્યાએ જમીન તરફ ફંટાયું અરબ સાગરમા ઉદભવેલા ડીપ ડીપ્રેશન હવે ઉતરની બાજુએ ગુજરાત…
View More ગુજરાત પરથી સંકટ ટળ્યું, વાવાઝોડું મહારાષ્ટ્રમાં ભટકાઇને ખત્મcyclone
અમરેલી-સોમનાથ-જૂનાગઢ જિલ્લાને ધમરોળતુ વાવાઝોડુ
અમરેલીમાં તોફાની પવન સાથે સવા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અનેક વૃક્ષો ધસી પડ્યા, અનેક વિસ્તારો જળ મગ્ન ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પણ વાઝડી સાથે વરસાદથી…
View More અમરેલી-સોમનાથ-જૂનાગઢ જિલ્લાને ધમરોળતુ વાવાઝોડુવાવાઝોડામાં રાજકોટ રમણ… ભમણ, સ્માર્ટ સિટીની પોલ ખૂલી
અડધા રાજકોટમાં દોઢ ઇંચ વરસાદ પડતાં જ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી, કાદવ-કીચડમાં વાહનો ફસાયા અડધા રાજકોટમાં આંધી-તોફાન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વૃક્ષો-હોર્ડીંગ ધરાશાયી, છાપરાં-સમિયાણા…
View More વાવાઝોડામાં રાજકોટ રમણ… ભમણ, સ્માર્ટ સિટીની પોલ ખૂલીગઇકાલે પવનની ફુમકીએ PGVCLને પરસેવો વાળી દીધો: 20 ફીડર ફોલ્ટમાં
શહેરમાં કસ્ટમર કેર પર ફરિયાદોનો ધોધ, મોડી રાત્રે અમુક વિસ્તારોમાં વીજળી પૂર્વવત થઇ ગઈ કાલે સાંજે સૌરાષ્ટ્ર અને રાજકોટમાં ભારે તોફાની પવન સાથે આવેલ વરસાદને…
View More ગઇકાલે પવનની ફુમકીએ PGVCLને પરસેવો વાળી દીધો: 20 ફીડર ફોલ્ટમાં36 કલાકમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા
આજે ઉત્તર કર્ણાટક-ગોવાથી પૂર્વ મધ્ય ભાગમાં અરબ સાગરમાં લો પ્રેશર એરિયા બન્યો, ગુજરાત તરફ સાયકલોન આવવાની મહતમ સંભાવના પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ઉત્તર કર્ણાટક-ગોવાના…
View More 36 કલાકમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતાગુજરાત પર વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની શકયતા
અરબી સમુદ્રમાં ચક્રવાત પરિભ્રમણને કારણે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યો ભારે વરસાદથી પ્રભાવિત થવાની સંભાવના છે. આ રાજ્યોમાં આગામી દિવસોમાં ભારેથી…
View More ગુજરાત પર વધુ એક વાવાઝોડુ ત્રાટકવાની શકયતાસૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચ
લોધિકા 0॥, જેતપુર, વિસાવદર, ટંકારા, બોટાદમાં 0॥થી ઝાપટારૂપી વરસાદ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં જૂન માસમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી માવઠારૂપી વરસાદે…
View More સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચ25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતા
કૃતિકા નક્ષત્રમાં આંધી-વંટોળ સાથે વરસાદની આંબાલાલની આગાહી ગુજરાતમાં કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. કમોસમી વરસાદને કારણે બફારો વધી ગયો છે. બીજીતરફ ખેડૂતોના પાકને ભારે…
View More 25 મે થી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતાઆંદામાન સમુદ્ર-બંગાળની ખાડીમાં ચોમાસાની આગેકૂચ, ચક્રવાતની સંભાવના
16થી 22 મે દરમિયાન બંગાળની ખાડીમાં લો-પ્રેસર વિસ્તાર બને તો ચક્રવાતમાં ફેરવાશે ભારત હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું મંગળવારે દક્ષિણ બંગાળની…
View More આંદામાન સમુદ્ર-બંગાળની ખાડીમાં ચોમાસાની આગેકૂચ, ચક્રવાતની સંભાવનારાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહી
હવામાનમાં પલટા સાથે તાપમાનમાં પણ ઘટાડો થતા ગરમીમાં મળશે રાહત, ચોમાસુ વહેલુ અને સારૂ રહેશે સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું છે. 13થી વધુ શહેરોના…
View More રાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહી