સરકારે દિલ્હી એરપોર્ટ પર સાયબર હુમલાનો સ્વીકાર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ રાજ્યસભામાં આ માહિતી આપી હતી. નાયડુએ જણાવ્યું હતું…
View More દિલ્હી સહિત દેશના છ એરપોર્ટ પર કરવામાં આવ્યો સાયબર હુમલાનો પ્રયાસ, સરકારની સંસદમાં કબૂલાતCyber attack
યુરોપના અનેક મોટા એરપોર્ટ પર સાયબર અટેક!! ફ્લાઇટ્સ રદ ,ચેક-ઈન સિસ્ટમ ઠપ થતાં મુસાફરો અટવાયા
આજે યુરોપના અનેક મોટા એરપોર્ટ પર સાયબર હુમલા થયો છે. જેના કારણે ઘણી ફ્લાઇટ્સ વિલંબ થતા મુસાફરો પરેશાન થયાં હતા. ટેકનિકલ સમસ્યાને કારણે યુરોપના…
View More યુરોપના અનેક મોટા એરપોર્ટ પર સાયબર અટેક!! ફ્લાઇટ્સ રદ ,ચેક-ઈન સિસ્ટમ ઠપ થતાં મુસાફરો અટવાયાનબળા પાસવર્ડથી 158 વર્ષ જૂની કંપનીને તાળા લાગી ગયા
બ્રિટનની ટ્રાન્સપોર્ટ કંપની સાયબર હુમલાનો ભોગ બની, 700 લોકો બેકાર થયા: રેન્સમવેર જૂથે ખંડણી માગી બ્રિટનની 158 વર્ષ જૂની ટ્રાન્સપોર્ટ કંપની KNP લોજિસ્ટિક્સ માત્ર એક…
View More નબળા પાસવર્ડથી 158 વર્ષ જૂની કંપનીને તાળા લાગી ગયાપાકિસ્તાનનો સાયબર અટેક! ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ હેક, તપાસ શરૂ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. વધતા તણાવ વચ્ચે પાકિસ્તાની હેકર્સે ભારત પર…
View More પાકિસ્તાનનો સાયબર અટેક! ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ હેક, તપાસ શરૂપાકિસ્તાની હેકર્સેની કરતુત!!! ભારતીય સેના સાથે જોડાયેલી સાઇટ્સ પર સાયબર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનવધુ એક નાપાક હરકત કરી છે. પાકિસ્તાને ભારત પર સાયબર…
View More પાકિસ્તાની હેકર્સેની કરતુત!!! ભારતીય સેના સાથે જોડાયેલી સાઇટ્સ પર સાયબર હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળઆકાશમાં ઉડી રહેલા ભારતીય વિમાન પર સાયબર એટેક
ઓપરેશન બ્રહ્મા: મ્યાનમારને રાહત આપતું IAF (ભારતીય વાયુસેના)નું એક વિમાન સાયબર હુમલાનો શિકાર બન્યું. અહેવાલ છે કે આ હુમલો ત્યારે થયો જ્યારે વિમાન રાહત સામગ્રી…
View More આકાશમાં ઉડી રહેલા ભારતીય વિમાન પર સાયબર એટેકમસ્કના માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર સાયબર એટેક, વિશ્ર્વભરમાં દેકારો મચ્યો
સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કનું માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X ફરી એકવાર વિશ્વભરમાં ડાઉન થયું હતું. સોમવારે (10મી માર્ચ) ત્રણ વખત છે X ઠપ થયું હતું.…
View More મસ્કના માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર સાયબર એટેક, વિશ્ર્વભરમાં દેકારો મચ્યોવોટ્સએપ યુઝર્સ પર સાયબર એટેક, પત્રકાર સહીત અનેક મોટી હસ્તીઓને બનાવ્યા ટાર્ગેટ, મેટા કર્યું કન્ફર્મ
WhatsApp પર હેકર્સ દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો. મેટાએ આ હેકિંગની પુષ્ટિ કરી છે. આ હેકિંગમાં ઝીરો ક્લિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેટાએ…
View More વોટ્સએપ યુઝર્સ પર સાયબર એટેક, પત્રકાર સહીત અનેક મોટી હસ્તીઓને બનાવ્યા ટાર્ગેટ, મેટા કર્યું કન્ફર્મજાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, હવાઈ સેવાઓ પ્રભાવિત, ટિકિટનું વેચાણ બંધ
જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક થયો છે. એરલાઈન્સને તેની અસર થઈ છે. ટિકિટનું વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એરલાઇન્સની બેગેજ ચેક-ઇન સિસ્ટમમાં…
View More જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, હવાઈ સેવાઓ પ્રભાવિત, ટિકિટનું વેચાણ બંધ