મૂળ અમેરેલીની અને હાલ મેટોડા જી.આઇ.ડી.સી.માં રહેતી એક યુવતીને પાનવાળા સાથે પ્રેમ થયો ભારે પડ્યો હતો. મૈત્રીકરાર કરી સાથે રહેવા ગયેલી અમરેલીની 19 વર્ષીય યુવતીને…
View More અમરેલીની યુવતીને મેટોડાના પાનવાળા સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા, પ્રેમી સહિત પરિવારે માર માર્યોcrime
575 કરોડના હેરોઇન કેસમાં 18 પાકિસ્તાની સહિત 19ને 20 વર્ષની સજા
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને પોલીસ દ્વારા દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે ભુજની કોર્ટે દેશમાં ડ્રગ્સ…
View More 575 કરોડના હેરોઇન કેસમાં 18 પાકિસ્તાની સહિત 19ને 20 વર્ષની સજાખંભાળિયામાં આધેડની હત્યા, 24.50 લાખના ઘરેણાની લૂંટ
ખંભાળિયામાં રહેતા અને શાક બકાલાના વ્યવસાય સાથે સંકળાયેલા તથા સોનાના દાગીના પહેરવાના શોખીન એવા એક આધેડની ગત મોડી સાંજે બે શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા…
View More ખંભાળિયામાં આધેડની હત્યા, 24.50 લાખના ઘરેણાની લૂંટલગ્ન બાદ પરિણીતાને દુબઇ લઇ જઇ શો-રૂમ ચાલુ કરી 3 કરોડનું દહેજ માગ્યું
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતીએ પોતાના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ધારા અંગે ફરિયાદ નોંધાવતાં જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં પરિણીતાની ફરિયાદના આધારે પતિ સહિત…
View More લગ્ન બાદ પરિણીતાને દુબઇ લઇ જઇ શો-રૂમ ચાલુ કરી 3 કરોડનું દહેજ માગ્યુંસુત્રાપાડાના વડોદરા ઝાલા ગ્રામ પંચાયતના સ્વ.ભંડોળમાં 4.12 લાખની ગેરરીતિનો આક્ષેપ
વડોદરા ઝાલાના રહેવાસી બહાદુરસિંહ મુળજીભાઈ ઝાલાએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી તપાસની માંગ કરી છે. અરજી મુજબ ગ્રામ પંચાયતે વર્ષ 2022 અને 2025 દરમિયાન…
View More સુત્રાપાડાના વડોદરા ઝાલા ગ્રામ પંચાયતના સ્વ.ભંડોળમાં 4.12 લાખની ગેરરીતિનો આક્ષેપભચાઉ પોલીસ સ્ટેશનના ASIનું હાર્ટએટેકથી મૃત્યુ
ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) સુભાષ રાજગોરનું હાર્ટ એટેક કારણે મોત થયું હતું. ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 51 વર્ષીય ASI સુભાષચંદ્ર…
View More ભચાઉ પોલીસ સ્ટેશનના ASIનું હાર્ટએટેકથી મૃત્યુચોટીલાના ગોલીડામાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો
ચોટીલાના ગોલીડા ગામે દસ દિવસ પૂર્વે ભત્રીજાને માર મારવા મુદ્દે પુછપરછ કરતાં યુવાન ઉપર ચાર શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More ચોટીલાના ગોલીડામાં જૂની અદાવતમાં યુવાન ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલોજામનગરના માધેશ્ર્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી ચોરી
દાનપેટી તોડી 15 હજારની રોકડ રકમની ઉઠાંતરી જામનગર શહેરના માધવબાગ-1 વિસ્તારમાં આવેલા માધેશ્વર મહાદેવ મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી થયાની ઘટના સામે આવી છે.…
View More જામનગરના માધેશ્ર્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી ચોરીજામનગરમાં બ્રાસપાર્ટના ત્રણ ઉદ્યોગકારો સાથે રૂ.4.44 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો
જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી સામે રૂૂ. 4,44,01,104ની આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.…
View More જામનગરમાં બ્રાસપાર્ટના ત્રણ ઉદ્યોગકારો સાથે રૂ.4.44 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયોગોંડલના 76 રીઢા ગુનેગારોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ, ગુનાખોરી છોડી સન્માનભેર જીવો
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાખોરી પર અંકુશ મેળવવા વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક…
View More ગોંડલના 76 રીઢા ગુનેગારોનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ, ગુનાખોરી છોડી સન્માનભેર જીવો