ગુજરાતની અસ્મિતા ગાયબ! 35 વર્ષના નરાધમે જામીન પર છૂટી ફરી 70 વર્ષની મહિલા પર દુષ્કર્મ આચર્યુ

ગુજરાતમાં હજુ 10 વર્ષની બાળકી પર કંપાવનારો દુષ્કર્મનો કિસ્સો લોકોના મગજમાંથી ગયો નથી. ત્યારે ભરૂૂચના આમોદનો અન્ય એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરુચના આમોદમાં…

View More ગુજરાતની અસ્મિતા ગાયબ! 35 વર્ષના નરાધમે જામીન પર છૂટી ફરી 70 વર્ષની મહિલા પર દુષ્કર્મ આચર્યુ

પતિ જેઠાણી સાથે ઇન્સ્ટ્રામાં ચેટ કરતો: સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતા

નવ મહિનાથી માવતરે રહેતી પરિણીતાની ગોંડલના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ રાજકોટમાં નવ મહીનાથી માવતરે રહેતી પરિણીતાએ ગોંડલ રહેતા પતિ સહીતના સાસરીયા વિરૂધ્ધ દહેજ બાબતે ત્રાસ આપતા…

View More પતિ જેઠાણી સાથે ઇન્સ્ટ્રામાં ચેટ કરતો: સાસરિયા દહેજ બાબતે ત્રાસ આપતા

ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે યુવાન ઉપર પાઇપથી હુમલો

મોરબીના ભીમસર ગામના વૃદ્ધનું બીમારી સબબ મોત ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે સરપદળના યુવાન સાથે બે શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવાનને…

View More ટંકારાના નેકનામ ગામે મગફળીની ફોતરી નાખવા મુદ્દે યુવાન ઉપર પાઇપથી હુમલો

પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી પર હુમલો કરનાર ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો

શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જણાય છે.ત્યારે થોડા દિવસ પહેલા કોઠારીયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નં.03 માં રહેતાં રમેશભાઈ દેવરાજભાઇ ગજેરા (ઉ.વ 42) એ નોંધાવેલ…

View More પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી પર હુમલો કરનાર ટોળકી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો

ઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરતા યુવક ઉપર શખ્સ છરી વડે તૂટી પડ્યો

શહેરમા પ્રધ્યુમ પાર્ક પાસે રહેતા યુવાને સબંધના દાવે આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરતા નરસંગપરા વિસ્તારના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર…

View More ઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરતા યુવક ઉપર શખ્સ છરી વડે તૂટી પડ્યો

વરઘોડો કાઢયો છતાં નહીં સુધરે, ભક્તિનગરમાં કોર્પોરેટરના ભત્રીજાએ હોટલમાં ફરી તોડફોડ કરી

રાજકોટ શહેરમા ખાખીનો ખૌફ ઓસર્યો હોય તેમ અનેકવાર જાહેરમા મારામારી તેમજ સામાન્ય બાબતોમા હથીયાર કાઢી લેવા અંગેના વિડીયો સોશ્યલ મીડીયામા અનેકવાર વાઇરલ થાય છે. ત્યારે…

View More વરઘોડો કાઢયો છતાં નહીં સુધરે, ભક્તિનગરમાં કોર્પોરેટરના ભત્રીજાએ હોટલમાં ફરી તોડફોડ કરી

ફ્રોડના વધુ 7પ કરોડ રૂપિયા નાગરીકોને પરત અપાશે

ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ 2024માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂૂપિયા પૈકી 108 કરોડથી વધુ રૂૂપિયા રિકવર કર્યા છે.…

View More ફ્રોડના વધુ 7પ કરોડ રૂપિયા નાગરીકોને પરત અપાશે

મારામારીના ગુનામાં સાત મહિનાથી નાસતો ફરતો નામચીન શખ્સ ઝડપાયો

રાજકોટ શહેરમા મિલ્કત સબંધી અને શરીર સબંધીના ગુનાઓ અટકાવવા તેમજ આ ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથક અને ક્રાઇમ…

View More મારામારીના ગુનામાં સાત મહિનાથી નાસતો ફરતો નામચીન શખ્સ ઝડપાયો

કુબલિયાપરા, મોચી બજાર અને કોઠારિયા રોડ પર દુકાનમાં જુગારના દરોડા: છ શખ્સો ઝડપાયા

રાજકોટ શહેરમા કુબલીયાપરા, મોચી બજાર અને કોઠારીયા રોડ પર દુકાનમા જુગાર ચાલતો હોવાની બાતમી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડા પાડી 6 શખ્સોને ઝડપી…

View More કુબલિયાપરા, મોચી બજાર અને કોઠારિયા રોડ પર દુકાનમાં જુગારના દરોડા: છ શખ્સો ઝડપાયા

દસાડા પાસેથી પાપડના બોક્સની આડમાં દારૂની 5628 બોટલ સાથે બે રાજસ્થાની ઝડપાયા

  દસાડા હાઈવે પરથી પાપડના બોક્ષની આડમાં લઇ જવાતી વિદેશી દારૂૂની 5628 બોટલો સાથે ગાડી ઝડપાઈ હતી. બે આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યાં હતા. દસાડા પોલીસે…

View More દસાડા પાસેથી પાપડના બોક્સની આડમાં દારૂની 5628 બોટલ સાથે બે રાજસ્થાની ઝડપાયા