સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ કાર મુકી મુળી તાલુકાના દુધઈ ગામના ખેડુત એક હોટલમાં જમવા ગયા હતા. ત્યારે જમીને પરત આવતા કારના કાચ તુટેલા હતા. અને…
View More દૂધઈના ખેડૂતને હોટેલની થાળી 3.50 લાખની પડી! કારનો કાચ તોડી પૈસાની તફડંચીcrime
મેટોડામાં ડીગ્રી વિના ક્લિનિક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપાયો
રાજકોટ જીલ્લામાં ડીગ્રી વિના ડોક્ટર બની બેઠેલા નકલી ડોકટરો સામે જીલ્લા પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી મેટોડામાં ડીગ્રી…
View More મેટોડામાં ડીગ્રી વિના ક્લિનિક ખોલી સારવાર કરતો બોગસ ડોક્ટરને ઝડપાયોભાવનગરમાં સોનાના રોકાણથી વધુ વળતરની લાલચ આપી 1 કરોડની ઠગાઇ
ભાવનગરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આધેડને તેની ફેસબૂક ફ્રેન્ડ દ્વારા પોતે ફાઇનાન્સ એડવાઈઝર હોવાની ઓળખ આપી સોનામાં રોકાણ કરવાથી દરરોજ અધડા ટકાથી એક ટકા સુધી યુ.એસ.ડી.ટી.…
View More ભાવનગરમાં સોનાના રોકાણથી વધુ વળતરની લાલચ આપી 1 કરોડની ઠગાઇરાજકોટથી ભગુડા દર્શન કરવા મિત્રો સાથે નીકળ્યા; રસ્તામાં બોલાચાલી થતા રિક્ષાચાલક ઉપર હુમલો
રાજકોટમા હુડકો ચોકડી પાસે આવેલા વિનોદ નગરમા રહેતો યુવાન પોતાની રીક્ષા લઇ પાંચ મિત્રો સાથે ભગુડા દર્શન કરવા જતો હતો ત્યારે આટકોટ નજીક પહોંચતા…
View More રાજકોટથી ભગુડા દર્શન કરવા મિત્રો સાથે નીકળ્યા; રસ્તામાં બોલાચાલી થતા રિક્ષાચાલક ઉપર હુમલોજૂનાગઢમાં મહિલાએ ઘરમાં દારૂનો બાર ખોલ્યો, આઠ પીધેલાઓ ઝડપાયા
જૂનાગઢમાં મહિલાએ ઘરમાં દેશી દારૂૂની દુકાન ખોલી નાખી હતી પરંતુ પોલીસે રેઇડ 8 યુવાનને લીધેલા ઝડપી લઇ દેશી દારૂૂ કબજે લીધો હતો. શહેરમાં પ્રદિપના ખાડિયા…
View More જૂનાગઢમાં મહિલાએ ઘરમાં દારૂનો બાર ખોલ્યો, આઠ પીધેલાઓ ઝડપાયાભાવનગરમાં દારૂની 240 બોટલ સાથે મહિલા ઝડપાઇ
ભાવનગરના આડોડીયાવાસ વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂૂના જથ્થા સાથે એક મહિલા ને ઝડપી લીધી છે.ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કેકિરણબેન મેહુલભાઇ…
View More ભાવનગરમાં દારૂની 240 બોટલ સાથે મહિલા ઝડપાઇચોટીલા નજીકથી 1 કરોડનો દારૂ ઝડપાયો
રાજકોટ-ચોટીલા હાઉવે પર નાની મોલડી ગામે સુરેન્દ્રનગર એલસીબીએ બે દરોડા પાડી રૂ. 1 કરોડની કિંમતની 18 હજાર બોટલ વિદેશી દારૂ ભરેલા ટ્રક અને ટેન્કર…
View More ચોટીલા નજીકથી 1 કરોડનો દારૂ ઝડપાયોટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને 6 લાખ રૂૂપિયા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે…
View More ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયાગોંડલના સુલતાનપુરમાં એકસાથે 18 ખેડૂતના કેબલ વાયર ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડ
ગોંડલના સુલતાનપુરમાં એક સાથે અઢાર જેટલા ખેડુતના રૂૂ.42 હજારની કીમતના 536 મીટર કેબલ વાયર ચોરીના બનાવમાં સુલતાનપુર પોલીસે તપાસ કરી ગણતરીની કલાકોમાં ચોરી ત્રિપુટીને…
View More ગોંડલના સુલતાનપુરમાં એકસાથે 18 ખેડૂતના કેબલ વાયર ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડમાલિયાસણ પાસે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી 576 બોટલ વિદેશી દારૂ પકડાયો
માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ કનૈયા ટી સ્ટોલ હોટલના પાર્કીંગમાં પી.સી.બી.ની ટીમે દરોડો પાડી ટ્રક માંથી રૂૂ.2.74 લાખના વિદેશી દારૂૂ ભરેલા…
View More માલિયાસણ પાસે હોટલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાંથી 576 બોટલ વિદેશી દારૂ પકડાયો