રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાંથી બાઈક ચોરનાર ઘંટેશ્વરનો મસ્તાનને રૂૂરલ એલસીબીની ટીમે ઉપલેટામાંથી ઝડપી પાડી ચાર ચોરાઉ બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.રાજકોટ રેન્જ આઈજી…
View More ધંટેશ્ર્વરના રીઢા તસ્કરને ચાર ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યોcrime
ટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદો
ઓનલાઈન અલગ-અલગ ટાસ્ક પુરા કરી રૂૂપિયા કમાવી આપવાના બહાને રૂૂા.8.81 લાખના ફ્રોડમાં સંડોવાયેલા ગણપતલાલ રામલાલ ખટીક (ઉ.વ.31)ને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસના એસીપી સી.એમ.પટેલની રાહબરીમાં…
View More ટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદોદેશવ્યાપી કરોડોનું સાયબર કૌભાંડ, 3 બેંક અધિકારી સહિત 52ની ધરપકડ
સમગ્ર ભારતમાં 576 કેસ નોંધાયા, 47 લાખ રોકડ અને 40 લાખની ક્રિપ્ટો કરન્સી જપ્ત હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ ખાનગી બેંકોના ડેપ્યુટી મેનેજર, એક આસિસ્ટન્ટ…
View More દેશવ્યાપી કરોડોનું સાયબર કૌભાંડ, 3 બેંક અધિકારી સહિત 52ની ધરપકડસંતોષીનગરમાં મહિલા ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો
શહેરમાં સંતોષીનગર વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં રહેતી મહિલા સાથે ઝઘડો કરી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More સંતોષીનગરમાં મહિલા ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલોVIDEO: પરણિત મહિલાને પ્રેમ કરવાની મળી તાલિબાની સજા! 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાંથી માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમ કરવાની તાલીબાની સજા માલ ઈચ્છે. મહિલા…
View More VIDEO: પરણિત મહિલાને પ્રેમ કરવાની મળી તાલિબાની સજા! 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવીસુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા
દાદા ભજનમાંકથી મોડી રાત્રે પરત આવતા સમયે ઘર આગળ પડેલા પૌત્રને લોહીલુહાણ હાલતમાં જોયો ગાંધીધામના સુંદરપુરીમાં ગત મોડી રાત્રીના ત્રણ શખ્સોએ જુની અદાવતનું મનદુખ…
View More સુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યાજૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધા
જૂનાગઢનાં યુવકને તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી તાઇવાન મોકલાતા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે…. એમ કહી 24 કલાક સુધી ડિઝિટલ એરેસ્ટ કરી લેવાયો હતો અને તેની…
View More જૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધાદ્વારકાના ચકચારી ગુજસીટોકના ગુનામાં કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ બે સાગરિતની જામીન અરજી રદ
દ્વારકા પંથકના સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે ત્રાસ આપી અને કહેર વર્તાવતી બિચ્છુ ગેંગના આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ગુજસીટોકના કાયદા તળે જેલ હવાલે કર્યા…
View More દ્વારકાના ચકચારી ગુજસીટોકના ગુનામાં કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ બે સાગરિતની જામીન અરજી રદકલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સતાપર (ઘોરવા) વિસ્તારમાં રહેતા રણમલ વીરા પોસ્તરીયા અને મેરામણ વીરા પોસ્તરીયા નામના બે ભાઈઓએ ગુનાહિત રીતે કાવતરું રચીને આરોપી…
View More કલ્યાણપુરના બોક્સાઈટ ચોરી પ્રકરણના બે બંધુઓને સાડા ત્રણ વર્ષની સખત કેદ તથા દંડવેરાવળમાંથી ગેરકાયદેસર ખનીજના બે ડમ્પર જપ્ત
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા ખનીજના ગેરકાયદેસર વહન બદલ બે ડમ્પરને પકડી…
View More વેરાવળમાંથી ગેરકાયદેસર ખનીજના બે ડમ્પર જપ્ત