શહેરમાં પુનિતનગરના પાણીના ટાંકા પાછળ આધેડે રોજના 300 લેખે 15 દિવસ દારૂૂ વેચ્યો હતો જે પંદર દિવસના રૂૂ.4,500ની ઉઘરાણી કરતા શેઠે ધોકા વડે માર માર્યો…
View More આધેડે રોજના 300 લેખે 1પ દિવસ દારૂ વેચ્યો; કામના પૈસા માંગતા શેઠે ઢીબી નાખ્યોcrime
કેન્સર હોસ્પિટલમાં સુપરવાઇઝરે સમયસર આવવાનું કહેતા કર્મચારીએ છરીનો ઘા ઝીંકયો
શહેરના રૈયા રોડ હનુમાન મઢી પાસે આવેલી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં હાઉસકિંપીંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં મુળ બાબરાના ખંભાળાના યુવાને એક કર્મચારીને તે મોડો…
View More કેન્સર હોસ્પિટલમાં સુપરવાઇઝરે સમયસર આવવાનું કહેતા કર્મચારીએ છરીનો ઘા ઝીંકયોમાજોઠીનગરના બૂટલેગરના ઘરે અને માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીના દરોડા, 128 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
બે દરોડામાં રૂ.1.29 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપડક અને બેની શોધખોળ શહેરમાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવા પોલીસ કમિશ્નરે તેમના સીધા દેખરેખ હેઠળ…
View More માજોઠીનગરના બૂટલેગરના ઘરે અને માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીના દરોડા, 128 બોટલ વિદેશી દારૂ ઝડપાયોઅમદાવાદના કોન્સ્ટેબલને સાથી મહિલા પોલીસ સાથે બીજા લગ્ન બાદ ડખ્ખો, ગળુ દબાવવાનો પ્રયાસ
અમદાવાદ ગ્રામ્યનો એક કોન્સ્ટેબલ, એક વખત તેની પ્રથમ પત્નીનું આત્મહત્યા દ્વારા મૃત્યુ થયા પછી જેલમાં હતો, હવે તેની બીજી પત્નીનું ગળું દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ…
View More અમદાવાદના કોન્સ્ટેબલને સાથી મહિલા પોલીસ સાથે બીજા લગ્ન બાદ ડખ્ખો, ગળુ દબાવવાનો પ્રયાસ99-મેરીગોલ્ડના બિલ્ડર વિરુદ્ધ 67 ફ્લેટધારકોની ફરિયાદ: ગ્રાહક કમિશનનું તેડું
રાજકોટ શહેરમાં નાનામવાના વિમલનગર મેઈન રોડ ઉપર રાધે હોલની સામે, આવાસ યોજનાની બાજુમાં થ99 મેરીગોલ્ડથ નામની રહેણાંકની બહુમાળી ઈમારતમાં બિલ્ડર્સ દ્વારા પ્રોજેક્ટના બ્રોશરમાં દર્શાવેલી ફેસેલીટીસ,…
View More 99-મેરીગોલ્ડના બિલ્ડર વિરુદ્ધ 67 ફ્લેટધારકોની ફરિયાદ: ગ્રાહક કમિશનનું તેડું‘તું અમારી જમીન જોઇને આવી છો’ રાજકોટ માવતરે આવેલી પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
શિતલ પાર્ક ચોકડીએ શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતા રીંકલ હિતેશભાઈ વડાલીયા(ઉ.વ.33)એ ફરિયાદમાં પતિ હિતેશ રણછોડ,સસરા રણછોડ છગન,સાસુ લલિતાબેન રણછોડભાઈ,નણંદ દીપ્તિબેન સંદીપ વૈષ્નાણી, કાકાજી જગદીશભાઈ છગનભાઈ અને…
View More ‘તું અમારી જમીન જોઇને આવી છો’ રાજકોટ માવતરે આવેલી પરિણીતાને સાસરિયાઓનો ત્રાસમહિલા સિંગરને સાસરિયાએ કહ્યું, બીજાનું બાળક હતુ એટલે તે પડાવી નાખ્યું
રાજકોટ રિસામણે આવેલી પરિણીતાની ફરિયાદ પરથી મોરબીના સાસરિયા સામે ગુનો નોંધાયો નશાખોર પતિ મારઝુડ કરતો, સાસુ-સસરા અને નણંદો કહેતી કે તુ આવી છો ત્યારથી અમારા…
View More મહિલા સિંગરને સાસરિયાએ કહ્યું, બીજાનું બાળક હતુ એટલે તે પડાવી નાખ્યુંરાજકોટની અભિનેત્રીને ફિલ્મ ડાયરેક્ટરની ઓળખ આપી રૂા.20 લાખ પડાવી લીધા
લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શોષણ કર્યુ: અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી મુંબઈની પાર્ટીમાં ફિલ્મ ડાયરેક્ટર તરીકે ઓળખ આપનાર અમદાવાદના વાસણામાં…
View More રાજકોટની અભિનેત્રીને ફિલ્મ ડાયરેક્ટરની ઓળખ આપી રૂા.20 લાખ પડાવી લીધાવેરાવળના બે કુખ્યાત આરોપી પાસા હેઠળ જેલ ભેગા કરાયા
આરોપી પ્રતાપ થોભણ ડોડિયા અને ધીરૂ કાના દાહીમાની ભયજનક વ્યક્તિની કેટેગરીમા અટકાયત જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈશમો પ્રતાપ થોભણ ડોડીયા, રહે.રાતિધાર,…
View More વેરાવળના બે કુખ્યાત આરોપી પાસા હેઠળ જેલ ભેગા કરાયામિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા હોટલ સંચાલક સહિતના શખ્સોનો હુમલો
ચોટીલામાં આવેલા જ્યોતિનગરમાં રહેતા અને સુરજગઢ હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાને હોટલ સંચાલક મિત્રને ઉછીના આપેલા રૂૂ.30 હજારની ઉઘરાણી કરતા ધોકા અને પાઇપ વડે…
View More મિત્રએ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા હોટલ સંચાલક સહિતના શખ્સોનો હુમલો