શહેરમા સંતકબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનાનાં કવાર્ટરમા રહેતા આધેડ માર્કેટીંગ યાર્ડ પાસે હતા. ત્યારે અજાણ્યા શખસોએ ફાકી માંગી હતી. આધેડે ફાકી નહી આપતા…
View More માર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા શખ્સે ફાકી માગી આધેડને છરીનો ઘા ઝીંકી દીધોcrime
પ્રમોશન માટે જાતિનું બોગસ પ્રમાણપત્ર આપનાર સુરતના એસીપીની ધરપકડ
સુરતમાં બોગસ પુરાવાના કેસમાં સુરતના ACPની ધરપકડ કરવામાં આવી છે, ઉમરા પોલીસે ACPબી.એમ.ચૌધરીની ધરપકડ કરી હતી અને તેમણે નોકરી મેળવી પ્રમોશન માટે બોગસ પુરાવા ઉભા…
View More પ્રમોશન માટે જાતિનું બોગસ પ્રમાણપત્ર આપનાર સુરતના એસીપીની ધરપકડઉપલેટાના પડવલા ગામનો શખસ બે જામગરી બંદૂક સાથે ઝડપાયો
હથિયાર કોની પાસેથી ખરીદ્યુ તે બાબતે રીમાન્ડ ઉપર પૂછપરછ ઉપલેટાના પડવલા ગામે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ બે દેશી જામનગરી બંદુક સાથે મુસ્લિમ શખ્સની ધરપકડ કરી વધુ…
View More ઉપલેટાના પડવલા ગામનો શખસ બે જામગરી બંદૂક સાથે ઝડપાયોત્રાકુડા ગામે 21 હજારની રોકડ ભરેલ ઝબલુ ઉઠાવી જનાર શખ્સની ધરપકડ
ગોંડલ તાલુકા ત્રાકુડા ગામે ખેતલા આપા હોટેલ પાસે ડૈયા ગામના ખેડૂતના 21 હજારની રોકડ ભરેલ ઝબલું પડી ગયું હોય જે ઉઠવી જનાર શખ્સને પોલીસ શોધી…
View More ત્રાકુડા ગામે 21 હજારની રોકડ ભરેલ ઝબલુ ઉઠાવી જનાર શખ્સની ધરપકડહાલારમાં જુગારના ચાર દરોડામાં 8 મહિલા સહિત 17 જુગારી ઝડપાયા
જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસ શરૂૂ થાય તે પહેલાજ જુગારની મોસમ શરૂૂ થઈ ગઈ છે, અને મહિલાઓ સહિતના જુગારીયા તત્વો અંજીપાના વડે જુગારની રમતમાં…
View More હાલારમાં જુગારના ચાર દરોડામાં 8 મહિલા સહિત 17 જુગારી ઝડપાયા10 બૂટલેગર અને માથાભારે તત્વોના ઘરોમાંથી 12.10 લાખની વીજ ચોરી પકડાઇ
જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂૂના ધંધાર્થીઓ અથવા તો માથા ભારે શખ્સોના ઘરમાં આજે ફરીથી ચેકિંગ દરમિયાન 10 મકાનમાંથી…
View More 10 બૂટલેગર અને માથાભારે તત્વોના ઘરોમાંથી 12.10 લાખની વીજ ચોરી પકડાઇજામજોધપુરના સડોદરમાં ડોક્ટરની ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો શખ્સ પકડાયો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાંથી ડીગ્રી વગરના એક બોગસ તબીબને એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ઝડપી લીધો છે, અને તેની પાસેથી જરૂૂરી દવાઓ અને સાધનો વગેરે…
View More જામજોધપુરના સડોદરમાં ડોક્ટરની ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો શખ્સ પકડાયોમોરબીમાં મોડી રાત્રે રૂા.3.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની તફડંચી
મોરબીમાં શનાળા પાસે રાત્રીના સમયે લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સ રૂૂ.3.50 લાખ રોકડ ભરેલો થેલો ઝપાઝપી કરી ઝૂંટવીને ભાગી ગયો હોવાનું જાણવા…
View More મોરબીમાં મોડી રાત્રે રૂા.3.50 લાખની રોકડ રકમ ભરેલા થેલાની તફડંચીગિરનારના જંગલમાં ચંદનચોરો ત્રાટક્યા
સાતેક વૃક્ષો કાપી નાખ્યાં, ફોરેસ્ટ સ્ટાફ ઉપર કુહાડી-કરવત ફેંકી ભાગી છૂટતા જંગલમાં સર્ચ ઓપરેશન જૂનાગઢના દાતાર જંગલમાં પપુષ્પાથ સ્ટાઇલમાં ચંદનની ચોરીનો બનાવ સામે આવ્યો…
View More ગિરનારના જંગલમાં ચંદનચોરો ત્રાટક્યારાજુલા હોસ્પિટલમાં આતંક મચાવનાર ટોળકી સામે ત્રણ ગુના
શિયાળબેટ ગામમાં રિક્ષા ભાડુ માગતા ઉપાડો લીધો, 14 લુખ્ખાઓની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવતી પોલીસ જાફરાબાદના શિયાળબેટની મારામારીમાં રાજુલા અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હત્યાની…
View More રાજુલા હોસ્પિટલમાં આતંક મચાવનાર ટોળકી સામે ત્રણ ગુના