ગુજરાત ATSને આજે મોટી સફળતા મળી છે. ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અલકાયદા સાથે જોડાયેલી ચાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતની…
View More ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી: અલ-કાયદા સાથે જોડાયેલા ચાર લોકોની કરી ધરપકડcrime
કાર લે-વેચના ધંધાર્થીનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ગુરૂદેવ પાર્કના યુવાને શાસ્ત્રી મેદાન પાસે પગલું ભર્યુ; સ્યુસાઇડ નોટના આધારે તપાસ જારી રાજકોટમા પોલીસની ધાક ઓસરી હોય તેમ વ્યાજનાં વરુઓ બેફામ થયા છે. વ્યાજખોરોનાં…
View More કાર લે-વેચના ધંધાર્થીનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસડુંગળીમાં છુપાવી ગોંડલ આવતો રૂા. 1.04 કરોડનો દારૂ ઝડપાયો
દેવભૂમિ દ્વારકાના ટ્રક ડ્રાઈવરની ધરપકડ, ભાણવડના બૂટલેગરનું નામ ખુલ્યું: બગોદરા નજીક અમદાવાદ ગ્રામ્ય એલસીબી ત્રાટકી વાપીથી ડુંગળીની આડમાં લઈ ગોંડલ તરફ આવતો રૂૂ.1.04 કરોડ રૂૂપિયાનો…
View More ડુંગળીમાં છુપાવી ગોંડલ આવતો રૂા. 1.04 કરોડનો દારૂ ઝડપાયોદિલ્હીમાંથી આખુ નકલી દૂતાવાસ ઝડપાયું, ભારે ખળભળાટ
અસ્તિત્વમાં ન હોય તેવા દેશોના નામે વર્ષોથી ચાલતા ધુપ્પલનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટ પણ ખુલ્યું રાજદ્વારી નંબર પ્લેટોવાળી લકઝરી મોટર કાર્સ, એક ડઝન પાસપોર્ટ, અલગ…
View More દિલ્હીમાંથી આખુ નકલી દૂતાવાસ ઝડપાયું, ભારે ખળભળાટવેદવાડીના ગોડાઉનમાંથી ચોરી કરી સામાનને વેંચવા નીકળેલા સગીર સહિત ત્રણ શખ્સો ઝડપાયા
મવડી ઓવર બ્રિજ નીચેથી ઝડપી લીધા, તમામ મુદ્દામાલ જપ્ત: સીસીટીવી ફૂટેઝ પરથી ભેદ ઉકેલાયો રાજકોટ વૈદવાડી શેરી નં 01 રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં…
View More વેદવાડીના ગોડાઉનમાંથી ચોરી કરી સામાનને વેંચવા નીકળેલા સગીર સહિત ત્રણ શખ્સો ઝડપાયાઆજી નદીના કાંઠેથી તમંચા અને જીવતા કાર્ટીસ સાથે નામચીન શખ્સની ધરપકડ
શહેરના આજી નદીના કાંઠે એસ.ઓ.જી.એ. દરોડો પાડી દેશી બનાવટના તમંચા અને બે જીવતા કાર્ટીસ સાથે હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલ રીઢા શખ્સની ધરપકડ કરી પુછપરછ…
View More આજી નદીના કાંઠેથી તમંચા અને જીવતા કાર્ટીસ સાથે નામચીન શખ્સની ધરપકડજયપ્રકાશનગરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા જતાં યુવાન સાથે સસરાએ કર્યો ડખ્ખો
ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રિસામણે આવેલી પત્ની અને પુત્રને મળવા ગયેલા માધાપરના યુવકને તેની પત્ની અને સસરાએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમને…
View More જયપ્રકાશનગરમાં રિસામણે ગયેલી પત્નીને મળવા જતાં યુવાન સાથે સસરાએ કર્યો ડખ્ખોદારૂની મહેફીલ માણવા જતાં છ શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયા
વરસાદને પગલે વાતાવરણ ટાઢુ બોળ થઇ જતા પ્યાસીઓ દારૂની બોટલ લઇ મહેફીલ માણવા નીકળ્યા હોવાની માહીતી મળતા અલગ અલગ પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા પોતાનાં વિસ્તારમા…
View More દારૂની મહેફીલ માણવા જતાં છ શખ્સો દારૂની બોટલ સાથે ઝડપાયામોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયો
ફલેટમાં રોકાણના નામે 16 લાખની હોમલોન કરાવી બાંધકામ પુરુ નહીં કરતા પોલીસ ફરિયાદ રાજકોટના ખોરાણા રહેતા સેન્ટીંગનું કામ કરતા વેપારીને રાજકોટ નજીક મોટાવડામાં ફ્લેટમાં રોકાણ…
View More મોટાવડામાં ફલેટ ખરીદનાર સાથે છેતરપિંડી કરનાર બિલ્ડર સહિત 7 સામે ગુનો નોંધાયો‘સસુરાલ સિમર કા’ સિરિયલ જોઈ વીમો પકવવા મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
વાહન અકસ્માતે મોતની ઘટનાની તપાસમાં સુરત પોલીસે ઉકેલ્યો ખતરનાક ભેદ, દેવું ચૂકવવા 10 વર્ષ જૂના મિત્રને ટ્રક હેઠળ કચડી નાખ્યો સુરતમાં સચિન પોલીસે એક હત્યા…
View More ‘સસુરાલ સિમર કા’ સિરિયલ જોઈ વીમો પકવવા મિત્રને મોતને ઘાટ ઉતાર્યો