150 ફુટ રીંગ રોડ પર રામાપીર ચોકડી નજીક આવેલા ઓમ પેટ્રોલપંપે ફિલરમેન તરીકે નોકરી કરતાં જયદીપ પરમારને કારમાં ધસીઆવેલા અકરમ રફિકભાઈ દાઉદાણી (રહે, ભીસ્તીવાડ) સહિતના…
View More ભીસ્તીવાડનો નામચીન અકરમ દાઉદાણી સુધરતો જ નથી, ફિલરમેનને આપી ધમકીcrime
પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતા પત્નીને ત્રાસ, સાસરિયા સામે નોંધાતો ગુનો
હાલ અમદાવાદમાં પિતાને ઘરે રહેતી પરિણીતા પુષ્પાબેન (ઉવ 40)એ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી તરીકે ટંકારાના હીરાપરા ગામમાં રહેતા પતિ કિરણ સારેસા, સસરા દેવશીભાઈ લક્ષ્મણભાઈ સારેસા,નણંદોયા…
View More પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતા પત્નીને ત્રાસ, સાસરિયા સામે નોંધાતો ગુનોરૈયા રોડ પર સિરામિકનો શોરૂમ ધરાવતા બે ભાઇઓનો આર્થિક સલાહકાર પર ટાઇલ્સથી હુમલો
રૈયા ચોકડી પાસેની કર્મચારી સોસાયટી શેરી નં. 6/7ના ખુણે રહેતા અને આર્થિક સલાહકાર ઉપરાંત તેના રિસર્ચર તરીકે કામ કરતાં જતીન અરવિંદભાઈ ચાવડા (ઉ.વ.35) ઉપર લાખો…
View More રૈયા રોડ પર સિરામિકનો શોરૂમ ધરાવતા બે ભાઇઓનો આર્થિક સલાહકાર પર ટાઇલ્સથી હુમલોસિનર્જી હોસ્પિટલ પાસે મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા કારખાનેદારને છરી ઝીંકતા ચાર ટાંકા આવ્યા
150 ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં કારખાનું ધરાવતા સિધ્ધાર્થ મુકેશભાઇ ડાંગર(ઉ.વ.19) ગઈકાલે તેમના મિત્રો સાથે ચિનર્જી હોસ્પિટલ…
View More સિનર્જી હોસ્પિટલ પાસે મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા કારખાનેદારને છરી ઝીંકતા ચાર ટાંકા આવ્યાદીકરીનો જન્મ થતાં પરિણીતાને પતિએ કહયું,તું મને ગમતી નથી, છૂટાછેડા લેવા છે ઘરમાંથી નીકળી જા
માધાપર ચોકડી પાસે અવધ રેસીડેન્સી ફલેટ નં 104 મા રહેતી મિનાક્ષીબેન નીપુણભાઇ શીરોયા એ તેમનાં પતિ નીપુણભાઇ , સાસુ હિનાબેન હર્ષદભાઇ, સસરા હર્ષદભાઇ મગનભાઇ અને…
View More દીકરીનો જન્મ થતાં પરિણીતાને પતિએ કહયું,તું મને ગમતી નથી, છૂટાછેડા લેવા છે ઘરમાંથી નીકળી જામંછાનગરમાં 50 હજારની ઉઘરાણી કરી બે સગા ભાઇને ફઇના દીકરાએ ગાળો આપી માર માર્યો
માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા મંછાનગરમાં રહેતા મનિષભાઇ વિનોદભાઈ ચારલા (કોળી) (ઉ.વ. 25)અને તેમના ભાઈ સંજય પાસેથી 50 હજારની ઉઘરાણી કરી બંને પર ફઈના દીકરા રવિ…
View More મંછાનગરમાં 50 હજારની ઉઘરાણી કરી બે સગા ભાઇને ફઇના દીકરાએ ગાળો આપી માર માર્યોગાંધીગ્રામમાં રાધાકૃષ્ણ મંદિરે આરતી કરી પરત ફરતા વૃદ્ધાના ગળામાથી સોનાના ચેઇનની ચીલઝડપ
ગાંધીગ્રામ પાસે લાખના બંગલા નજીક આવેલ અક્ષરનગર-3માં રહેતા મંજુલાબેન ડાહ્યાભાઇ મોલીયા(ઉ.વ.73) ગાંધીગ્રામ માં આવેલ જુના એરપોર્ટ રોડ પર રાધાકૃષ્ણ મંદિરે સાફ-સફાઈ કરી અને આરતી કરી…
View More ગાંધીગ્રામમાં રાધાકૃષ્ણ મંદિરે આરતી કરી પરત ફરતા વૃદ્ધાના ગળામાથી સોનાના ચેઇનની ચીલઝડપમોરબીમાં ભાડું ઓછું લેવા બાબતે બે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટમાં છરી વડે હુમલો
મોરબીના માળીયા ફાટક પાસે બે રીક્ષા ચાલકો વચ્ચે પેસેન્જર પાસેથી વધુ ઓછું ભાડું લેવા બાબતે તકરાર થયા બાદ એક રીક્ષા ચાલકે અન્ય રીક્ષા ચાલક સાથે…
View More મોરબીમાં ભાડું ઓછું લેવા બાબતે બે રિક્ષાચાલકો વચ્ચે માથાકૂટમાં છરી વડે હુમલોમોરબીના ચકચારી જમીન કોભાંડમાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડ
મોરબીના ચકચારી વજેપર સર્વે નંબર 602 જમીન કોભાંડમાં અગાઉ મહિલા સહીત બે આરોપીને ઝડપી લીધા બાદ હવે તપાસ વધુ તેજ બની છે CID ક્રાઈમની ટીમે…
View More મોરબીના ચકચારી જમીન કોભાંડમાં મહિલા સહિત વધુ બે આરોપીની ધરપકડમોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાં
સ્પ્રેડાયર એસો.નો પણ ટેકો, જૂના ધંધાર્થીને નાણા ચૂકવે તો જ માલ સપ્લાય થશે મોરબીના સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે વિવિધ સપ્લાયરોએ બાયો ચડાવી છે…
View More મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાં