જેતપુરની 62067 ચો.વાર જમીન ધરાવતી મુસ્લિમ વકફ મિલ્કત રાજકોટના સંયુક્ત ચેરીટી કમિશનરે 36/59/1998ના કેસમાં તા.7-5-2009થી આઠ કરોડ પંચાણુ લાખમાં નિર્માણ બિલ્ડર્સને વેંચાણનો હુકમ કર્યો હતો.…
View More જેતપુરની હાજી દાઉદ હોસ્પિટલના જમીન વિવાદમાં રાજકોટના બિલ્ડરનું નામ ઉછળ્યુંcrime
અવાર નવાર મારામારી કરવાની ટેવ ધરાવતો અકરમ દાઉદાણી ઝડપાયો
ફરિયાદ પાછી ખેંચી લેવા અકરમે ફિલરમેનને ધમકી આપી મારામારી કરી હતી રાજકોટ શહેરમા છેલ્લા ઘણા સમયથી મારામારી કરવાની ટેવ ધરાવતા નામચીન ગણાતા નવી ઘાંચીવાડનાં અકરમ…
View More અવાર નવાર મારામારી કરવાની ટેવ ધરાવતો અકરમ દાઉદાણી ઝડપાયોરાજકોટની ફાઈનાન્સ પેઢીની બ્રાન્ચના કર્મીની 47.73 લાખની ઉચાપત
શહેરની એક ફાયનાન્સ પેઢીમાં એજન્ટ તરીકે કામ કરતા શખ્સે લોકોના વાહનોની લોન પાસ કરાવી લોનની રકમ પોતાના ખાતામાં જમા કરાવી રૂૂા. 47,33,319 ઓળવી જતાં આ…
View More રાજકોટની ફાઈનાન્સ પેઢીની બ્રાન્ચના કર્મીની 47.73 લાખની ઉચાપતહું ગન લઇનેે એ.જી.ચોક આવું છું તું ત્યાં આવજે, કોન્ટ્રાક્ટરને મિત્રની ફોન પર ધમકી
યુનિવર્સિટી રોડ પર સદ્દગુરુનગરની સામે સરિતા વિહાર સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટર મેઘરાજસિંહ ભગીરથસિંહ જાડેજા (ઉ.વ.40)ને હાથ ઉછીના આપેલા રૂૂા. 18 હજાર ફોન કરી પરત માંગતા રવિરાજસિંહ…
View More હું ગન લઇનેે એ.જી.ચોક આવું છું તું ત્યાં આવજે, કોન્ટ્રાક્ટરને મિત્રની ફોન પર ધમકીકુવાડવા નજીક રાણપુર નવાગામે વેરહાઉસમાંથી 4.75 લાખના તલની ચોરી
રાજકોટ નજીક રાણપુર નવાગામે આવેલા વેર હાઉસમાંથી તસ્કરો રૂૂા 4.75 લાખની કિંમતની 108 તલની ગુણી ચોરી ગયાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. આ…
View More કુવાડવા નજીક રાણપુર નવાગામે વેરહાઉસમાંથી 4.75 લાખના તલની ચોરીશાપર-વેરાવળની ઓઇલમિલમાં રહેતો શખ્સ બોટાદમાંથી પિસ્તોલ અને કાર્ટિસ સાથે ઝડપાયો
બોટાદ SOG પોલીસે ગેરકાયદેસર પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ફોરવ્હીલર કાર, પિસ્ટલ અને જીવતા કાર્ટીસ સહિત કુલ…
View More શાપર-વેરાવળની ઓઇલમિલમાં રહેતો શખ્સ બોટાદમાંથી પિસ્તોલ અને કાર્ટિસ સાથે ઝડપાયોઅશોક ગાર્ડન પાસે પિતૃકૃપા કારખાનાની ઓરડીમાંથી શ્રમિકોના ત્રણ મોબાઇલ ચોરાયા
રાજકોટ શહેરમા મવડી વિસ્તારમા આવેલા અશોક ગાર્ડન પાસે પિતૃ કૃપા કારખાનાની ઓરડીમા શ્રમીકોને ઉંઘતા રાખી તસ્કરો 3 મોબાઇલ ચોરી કરી જતા પોલીસમા ફરીયાદ નોંધવામા આવી…
View More અશોક ગાર્ડન પાસે પિતૃકૃપા કારખાનાની ઓરડીમાંથી શ્રમિકોના ત્રણ મોબાઇલ ચોરાયામારામારીની ઘટનામાં નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને પાસામાં જેલમાં ધકેલાયો
ગઇ તા. 24 જુલાઇનાં રોજ રાત્રીનાં સમયે 150 ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલી સીધ્ધી વિનાયક સોસાયટીમા રહેતા અને મેટોડા જીઆઇડીસીમા પિતાનુ કારખાનુ સંભાળતા…
View More મારામારીની ઘટનામાં નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રને પાસામાં જેલમાં ધકેલાયોઉડતા રાજકોટ: કુખ્યાત બેલડીએ 1 વર્ષમાં 40 લાખનું ડ્રગ્સ વેચી નાખ્યું
રાજકોટના ઈતિહાસમાં 30.39 લાખના એમડી (મેફેડ્રોન) ડ્રગ્સનો સૌથી મોટો 303.93 ગ્રામ જથ્થો એસઓજીએ ઝડપી પડયો હતો. એસઓજીએ રેલનગરના 80 ફૂટ મેઈન રોડ પર સ્થિત ગુલમહોર…
View More ઉડતા રાજકોટ: કુખ્યાત બેલડીએ 1 વર્ષમાં 40 લાખનું ડ્રગ્સ વેચી નાખ્યુંબેડી ચોકડી પાસેથી 4.13 લાખનો દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે ઓટો બ્રોકર ઝડપાયો
દારૂ લેવા મોકલનાર બૂટલેગર અને દારૂ ભરી આપનાર શખ્સની શોધખોળ : 798 બોટલ દારૂ અને કાર મળી કુલ 19.33 લાખનો મુદ્દામાલ કબજે શહેરના બેડી ચોકડી…
View More બેડી ચોકડી પાસેથી 4.13 લાખનો દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે ઓટો બ્રોકર ઝડપાયો