65 ગુનામાં સંડોવાયેલ નામચીન યાકુબ મોટાણીની પૂછપરછમાં દારૂની હેરાફેરી સાથે GST કૌભાંડ ખુલ્યું પારકી કંપનીઓના GST નંબરનો ઉપયોગ કરી દમણથી રાજકોટમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા…
View More બોગસ બિલ્ટી બનાવી દમણથી દારૂ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશcrime
રાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયો
અમરેલી જિલ્લામાં બાબરા પોલીસે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનથી ગોંડલ જઈ રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઇસર ટ્રકના ચોરખાનામાં છુપાવેલો રૂ. 12.75 લાખથી…
View More રાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયોબાંધકામ સાઇટો ઉપર પ્લેટોની ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સો પાસામાં ધકેલાયા
શહેરના અલગ અલગ વિસ્તારમાં નવી બનતી ક્ધસ્ટ્રક્શન સાઇટો ઉપરથી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવામાં આવતી કિંમતી અલ્યુમિનિયમની પ્લેટોની ચોરી કરતા બે શખ્સો અને તેને ખરીદનાર વેપારી…
View More બાંધકામ સાઇટો ઉપર પ્લેટોની ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સો પાસામાં ધકેલાયાભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી
શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી નજીક આવેલા ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પરિવારની નિંદ્રામાં ખલેલ પહોંચાડયા વિના ત્રણ મોબાઈલ, 42 હજારની…
View More ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરીઘનશ્યામસિંહ મારી પર હુમલો કરશે તેવું લાગતા મેં જ તેને શોધી મારી નાખ્યો: આરોપીનું રટણ
શહેરના ભક્તિનગર સર્કલ તરફ જતાં રસ્તે ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે જીઇબીના ટ્રાન્સફોર્મર સામે શનિવારે સાંજે સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટી-3માં રહેતાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા (ઉ.વ.42) નામના…
View More ઘનશ્યામસિંહ મારી પર હુમલો કરશે તેવું લાગતા મેં જ તેને શોધી મારી નાખ્યો: આરોપીનું રટણજેતપુરના વેપારી પાસે 24 લાખનું 41 લાખ વ્યાજ વસૂલ્યા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકી
જેતપુરમાં વ્યાજખોર દ્વારા વેપારી અને તેના પિતાને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેપારી એ ધંધા માટે તેમજ બહેનના લગ્ન અને માતાની હોસ્પિટલની સારવાર માટે…
View More જેતપુરના વેપારી પાસે 24 લાખનું 41 લાખ વ્યાજ વસૂલ્યા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકી‘રૂપસુંદરી’ સાથે લગ્નની લાલચ આપી ટોળકીએ 11 યુવાનો પાસેથી લાખો પડાવ્યા
ગુજરાતમાં રૂપસુંદરી સાથે લગ્નના નામે ઠગાઈ આચરતી લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે, જેણે સુરતમાં કાપોદ્રા, ઉત્રાણ, અડાજણ, અમરોલી, રાજકોટ અને અમદાવાદ સહિતના 11 યુવકો…
View More ‘રૂપસુંદરી’ સાથે લગ્નની લાલચ આપી ટોળકીએ 11 યુવાનો પાસેથી લાખો પડાવ્યાભચાઉ યુવતીને ભગાડી જનાર પુત્રોને શોધવા ગયેલા ભીમસરના પ્રૌઢ ઉપર હુમલો
મોરબીના ભીમસર ગામે રહેતા પ્રૌઢ યુવતીને ભગાડી જનાર પુત્રોની શોધખોળ કરવા ભચાઉ ગયા હતાં ત્યારે યુવતીના પરિવારજનોએ ધોકા-પાઈપ વડે માર માર્યો હોવાના આક્ષેપ સાથે પ્રૌઢને…
View More ભચાઉ યુવતીને ભગાડી જનાર પુત્રોને શોધવા ગયેલા ભીમસરના પ્રૌઢ ઉપર હુમલોભાવનગરના ભંડારિયા ગામે ખેડૂત ઉપર બૂટલેગરોનો ખૂની હુમલો
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ભંડારીયા ગામે દારૂૂના ધંધાની પોલીસને બાતમી આપતા હોવાની આશંકા રાખી ગામના જ ત્રણ શખસોએ એક ખેડૂત પર લાકડાના ધોકા અને સોટી…
View More ભાવનગરના ભંડારિયા ગામે ખેડૂત ઉપર બૂટલેગરોનો ખૂની હુમલોજામનગર શહેર-જિલ્લામાં પત્તા ટીંચતા પાંચ મહિલાઓ સહિત 42 ઝડપાયા
જામનગર શહેર અને જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસની ઝુંબેશ વધુ તેજ બનતી જઈ રહી છે. છેલ્લા એક જ દિવસમાં શહેર અને જિલ્લાના છ અલગ-અલગ સ્થળોએ…
View More જામનગર શહેર-જિલ્લામાં પત્તા ટીંચતા પાંચ મહિલાઓ સહિત 42 ઝડપાયા