રાજકોટમાં દારૂડિયાએ માર મારતાં યુવાને વીજબોર્ડ પકડી લેતાં વીજશોક લાગ્યો

રાજકોટમાં કે.કે.વી. હોલ પાસે દારૂ ઢીંચવા ગયેલા પિતાને લેવા માટે ગયેલા પુત્ર સાથે અન્ય નસેડીએ ઝઘડો કરી માર માર્યો હતો. જેથી યુવાને ‘મારે મરી જવું…

View More રાજકોટમાં દારૂડિયાએ માર મારતાં યુવાને વીજબોર્ડ પકડી લેતાં વીજશોક લાગ્યો

ગાંધીધામના કિડાણામાં યુવાનને માર મારી આંખમાં મરચાની ભૂકી નાખી, ગુદામાં મરચા ભરાવી દીધા

કિડાણામાં આવેલી સ્વસ્તિક હોમ સોસાયટીમાં મકાન બુક કરાવનાર યુવાનને ધાકધમકી કરી તેનાં કપડાં ઉતારી ગુપ્ત ભાગોમાં મરચાં ભરાતાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદી…

View More ગાંધીધામના કિડાણામાં યુવાનને માર મારી આંખમાં મરચાની ભૂકી નાખી, ગુદામાં મરચા ભરાવી દીધા

ગોંડલ નાગરિક બેંકમાં બિલ રજૂ કરી ઉચાપત કર્યાની પોલીસમાં રજૂઆત

ગોંડલ નાગરિક બેંક ની થોડાં મહીના પુર્વે યોજાયેલી ચુંટણીમાં સતાધીશો દ્વારા જમણવાર અંગે મોટી રકમ નું બીલ મુકાયાનું જણાવી સુરેશભાઈ ભટ્ટી દ્વારા પોલીસ માં ઉચાપત…

View More ગોંડલ નાગરિક બેંકમાં બિલ રજૂ કરી ઉચાપત કર્યાની પોલીસમાં રજૂઆત

જામનગરમાં બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો

જામનગર શહેરમાં સાત રસ્તા વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં એક બાઈકની ચોરી થઈ હતીઝ જે ચોરાઉ બાઈક સાથે નીકળેલા તસ્કરને સિક્કા પોલીસે ઝડપી લીધો છે, અને…

View More જામનગરમાં બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો

રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને પાઈપ વડે માર મારી બંને પગ ભાંગી નાખ્યા

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતી યુવતીએ પ્રેમિ વિરૂધ્ધ અગાઉ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં બન્ને વચ્ચે વેરના બીજ રોપાયા હતાં. ગઈકાલે પ્રેમિએ ‘તે મારા પિતાને કેમ ગાળો…

View More રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાને પાઈપ વડે માર મારી બંને પગ ભાંગી નાખ્યા

હળવદ પંથકમાં કેનાલ પરથી મોટરની ચોરી કરતી ગેંગના છ સભ્યો પકડાયા

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ પર ખેડૂતોએ મુકેલ ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરતી ગેન્ગના ત્રણ સભ્યો અને ચોરીનો માલ રાખનાર સહીત કુલ છ આરોપીને…

View More હળવદ પંથકમાં કેનાલ પરથી મોટરની ચોરી કરતી ગેંગના છ સભ્યો પકડાયા

જેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળી

જેતપુરમાં મતદાર સુધારણા કાર્યક્રમ જઈંછની કામગીરી દરમિયાન નાજાવાળા પરમાં બીએલઓ ગયા હતા અને ત્યાં નશામાં ધૂત એક શખ્સે બીએલઓ અને તેની ટીમ સાથે અસભ્ય વર્તન…

View More જેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળી

લીલિયાના ક્રાંકચમાં સહકારી બેંક કર્મી પર હુમલો કરનારનું સરઘસ કઢાયું

લીલીયાના ક્રાંકચ ગામે મધ્ય સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય શખ્સોની પોલીસે ધરપકડ કરી જાહેરમાં ઊઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે અહીં…

View More લીલિયાના ક્રાંકચમાં સહકારી બેંક કર્મી પર હુમલો કરનારનું સરઘસ કઢાયું

જામનગરમાં દુષ્કર્મના આરોપીનું હથિયાર લાયસન્સ રદ કરવા મહિલાની માગણી

જામનગરના એક મહિલાએ નગરના જાણીતા ઉદ્યોગપતિ સામે પોણા બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીનું હથિયારનું લાયસન્સ જો હોય તો…

View More જામનગરમાં દુષ્કર્મના આરોપીનું હથિયાર લાયસન્સ રદ કરવા મહિલાની માગણી

ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ

વાહન અકસ્માતની સામાન્ય બોલાચાલી બાદ ઘરે આવી ભડાકા કર્યા ચોટીલાના નાનકડા એવા મેવાસા ગામે રહેતા રબારી સમાજના આગેવાન અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના પૌત્ર…

View More ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ