શહેરના મયુર નગર મેઇન રોડ પર રહેતા શખસના મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડતા અહીંથી રૂૂપિયા 43,200 ની કિંમતનો દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન…
View More મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયોcrime
ખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારી
વાંકાનેરના મહિકા ગામે નજીકથી પસાર મચ્છુ નદીના કાંઠે ખનીજ માટે આપેલ લીઝ મંજુર કરવામાં આવી હોય જે લીઝની માપણી બાબતે બાજુમાં આવેલ ખેતરની જમીન ખાલી…
View More ખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારીજ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગી
ભગવતીપરામાં યુવાન ઉપર સરાજાહેર હુમલો કરનાર 10 લુખ્ખાઓની ધરપકડ, બી-ડિવિઝન પોલીસે સરઘસ કાઢયુ ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસ રહેતો સમીર અયુભાઈ સોરા (ઉ.5.27) અને તેનો મિત્ર…
View More જ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગીમરઘા અને પેંડા ગેંગના વધુ પાંચ ગુંડાઓનું કૂકડે કૂ
ઉત્તરપ્રદેશમાં મરઘા ગેંગને આશરો આપનાર સહિત ચાર અને પેંડા ગેંગના એકને સાથે રાખી એસઓજીએ મંગળા રોડ ઉપર જાહેરમાં સરઘસ કાઢયું પકડાયેલ મરઘા ગેંગના ચાર અને…
View More મરઘા અને પેંડા ગેંગના વધુ પાંચ ગુંડાઓનું કૂકડે કૂસસ્તામાં સોલાર પેનલ લગાવવાના બહાને હોટેલ સંચાલક સાથે તલાળાના શખ્સની છ લાખની ઠગાઇ
રાજકોટ શહેરમા ઢેબર રોડ વનવે રોડ પર આવેલી હોટેલ રવીરાજનાં સંચાલક સાથે સસ્તામા સોલાર પેનલ લગાવવાનાં બહાને તલાળાનાં શખ્સે 6 લાખ રૂપીયા ચાંઉ કરી જતા…
View More સસ્તામાં સોલાર પેનલ લગાવવાના બહાને હોટેલ સંચાલક સાથે તલાળાના શખ્સની છ લાખની ઠગાઇદારૂના નશામાં માતાને માર મારતા પિતા ઉપર પુત્ર પાઈપ વડે તૂટી પડયો
કોટડાસાંગાણીનાં માણેકવાડા ગામે દારૂના નશામાં પતિએ પત્નીને પાઈપ વડે માર માર્યો હતો તે સમયે હાજર રહેલા પુત્રએ નસેડી પિતા ઉપર પાઈપ વડે તુટી પડયો હતો.…
View More દારૂના નશામાં માતાને માર મારતા પિતા ઉપર પુત્ર પાઈપ વડે તૂટી પડયોસોની વેપારીને આપેલો 36.61 લાખનો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલ
રાજકોટમાં રહેતા સોની વેપારી અને તેના મિત્રો પાસેથી ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને લીધેલા રૂૂ.36.61 લાખ પરત કરવા આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે અમદાવાદના…
View More સોની વેપારીને આપેલો 36.61 લાખનો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલવેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં એક આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
રાજકોટના રેસકોર્સમાં રૂૂ.32 લાખની રોકડ લેવા આવેલા વેપારીનું ટ્રાફિક વોર્ડન સહિતના શખ્સોએ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઈ રૂૂ.32 લાખની લુંટ ચલાવ્યાના કેસમાં જેલ…
View More વેપારીનું અપહરણ કરી 32 લાખની લૂંટ ચલાવવાના કેસમાં એક આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટમુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી બેલડી ઝડપાઇ, વધુ ગુનાના ભેદ ઉકેલાશે
શહેરના અલગ અલગ વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી લુંટ ચલાવનાર બે શખ્સોને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. મળતી વિગતો મુજબ આજી ડેમ ચોકડી પાસે રહેતો મહંમદઈલ્યાસ…
View More મુસાફરોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી બેલડી ઝડપાઇ, વધુ ગુનાના ભેદ ઉકેલાશેઅલખધણી આશ્રમમાં ચિંકારા-હરણના શિંગડા સહિતના અવશેષો રાખવાના કેસમાં મહંતને 3 વર્ષની જેલ
વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાના કેસમાં ધરપકડ કરી જેલ હવાલે કર્યા’તા રાજકોટની ભાગોળે આવેલ મહિકા અને ભીંચરી વચ્ચેની સીમમાં આવેલ અલખધણી આશ્રમમાં ચિંકારા હરણના…
View More અલખધણી આશ્રમમાં ચિંકારા-હરણના શિંગડા સહિતના અવશેષો રાખવાના કેસમાં મહંતને 3 વર્ષની જેલ