ગોંડલ રોડ પર ઉદ્યોગ નગર કોલોની માં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતાં રામબાલક સેતુભાઇ આત્મઝસેતુ ચોરસીયા(ઉ.વ.25)ને નશાખોર ગંજેન્દ્ર જાદવે બાજુમાં બેસવાનું કહી મારમાર્યો હતો…
View More ઉદ્યોગનગર કોલોનીમાં બાજુમાં બેસવાનું કહી નશાખોરે યુવાનને અને તેના શેઠને માર માર્યોcrime
કચ્છમાં 1.94 કરોડના હેરોઇન કેસમાં ત્રણ આરોપીને 20 વર્ષની સજા
2019માં માંડવીમાંથી એટીએસે રૂૂપિયા 1.94 કરોડના હેરોઈન સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા, જે ગુનામાં ભુજની સ્પે.એનડીપીએસ કોર્ટે ત્રણેય આરોપીઓને 20 વર્ષની સખત કેદ અને…
View More કચ્છમાં 1.94 કરોડના હેરોઇન કેસમાં ત્રણ આરોપીને 20 વર્ષની સજાજામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાંથી રોકડની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો
શહેરમાં જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી તોડી રૂૂ.65 હજારની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી 150 ફુટ રીંગ રોડ પર થી નામચીન તસ્કરને…
View More જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાંથી રોકડની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયોલાંચ પ્રકરણમાં કુવાડવાના તત્કાલીન સરપંચ ચનાભાઇ રામાણીનો નિર્દોષ છૂટકારો
કુવાડવા ગામના તત્કાલીન સરપંચ સામે 5,000ની લાંચ સ્વીકારતા પકડાય ગયેલના ગુનામાં સરપંચને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે હુકમ કર્યો છે. રાવળા હકકની…
View More લાંચ પ્રકરણમાં કુવાડવાના તત્કાલીન સરપંચ ચનાભાઇ રામાણીનો નિર્દોષ છૂટકારોરાજુલામાં ઘરબેઠાં નોકરીની ઓફર કરી યુવાન સાથે 2.62 લાખની છેતરપિંડી
ટેલીગ્રામ યુઝર્સ સામે ગુનો નોંધાયો રાજુલામાં ઘર બેઠા નોકરીની ઓફર કરી રૂૂપિયા કમાવાની લાલચ આપી યુવક સાથે 2.62 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં…
View More રાજુલામાં ઘરબેઠાં નોકરીની ઓફર કરી યુવાન સાથે 2.62 લાખની છેતરપિંડીભાયાવદરમાં વ્યાજખોરે કબજે કરેલ ખેતર પોલીસે પરત અપાવ્યું
વ્યાજખોરથી ત્રાસેલા વૃધ્ધે આપઘાત માટેનો મેસેજ જિલ્લા પોલીસ વડાને કરતા પોલીસ એક્શનમાં આવી રાજકોટના પ્રહલાદ પ્લોટ, એ-વન એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ભાયાવદરના વતની સોની વેપારી ઉદયભાઇ…
View More ભાયાવદરમાં વ્યાજખોરે કબજે કરેલ ખેતર પોલીસે પરત અપાવ્યુંધોરાજી ઉર્ષમાં ગયેલા રાજકોટના નોનવેજના ધંધાર્થી પર ત્રણનો હુમલો
રાજકોટ શહેરનાં સદર બજારમા આવેલા ધોબીવાડમા રહેતા અલ્ફેઝ ઇસ્માઇલ માંડરીયા (ઉ. વ. 19 ) નામનો યુવાનો ગઇ તા. 24 નાં રોજ સવારનાં સમયે ધોરાજીનાં બહાપુરા…
View More ધોરાજી ઉર્ષમાં ગયેલા રાજકોટના નોનવેજના ધંધાર્થી પર ત્રણનો હુમલોબોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદ
બોટાદના પાળીયાદ રોડ પર રહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી રૂૂ.10 હજાર રોકડા બળજબરીપૂર્વક લઈ લીધા બાદ બાઇકમાં તોડફોડ કરીને નુકસાન કરવાની ઘટનામાં પોલીસે…
View More બોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદચોટીલાના જીવાપરમાં બાળકોના ઝઘડામાં પાડોશીએ યુવાનને માર માર્યો
ચોટીલાનાં જીવાપર ગામે રહેતા વિપુલભાઇ ધનજીભાઇ સાકરીયાને તેમનાં પાડોશીએ માર મારતા રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે સિવીલ હોસ્પીટલનાં સ્ટાફે ચોટીલામા…
View More ચોટીલાના જીવાપરમાં બાળકોના ઝઘડામાં પાડોશીએ યુવાનને માર માર્યોજામજોધપુરમાં ઘરકંકાસ લોહિયાળ બન્યો, પતિના હાથે પત્નીની કરપીણ હત્યા
જામનગર જિલ્લાના જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં આજે સવારે ખૂની ખેલ ખેલાયો હતો. ગૃહ કંકાસના કારણે એક પર પ્રાંતીય શ્રમિક મહિલા પર તેણીના જ પતિએ ધારદાર…
View More જામજોધપુરમાં ઘરકંકાસ લોહિયાળ બન્યો, પતિના હાથે પત્નીની કરપીણ હત્યા