જામનગરના બે વેપારી સાથે રૂા.37.57 લાખની છેતરપિંડી

જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનની પેઢી ચલાવતા રાજુભાઈ મેણંદભાઈ મોઢવાડિયા નામના વેપારીએ ઉત્તર પ્રદેશના સકસેના મરીન ટેક. પ્રાઇવેટ લિમિટેડના બે ડિરેકટર એચ.એલ.સક્સેના તેમજ અન્ય…

View More જામનગરના બે વેપારી સાથે રૂા.37.57 લાખની છેતરપિંડી

જામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇ

જામનગરના વૃંદાવન સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા આઠ મહિલાને પોલીસે ઝડપી લીધા હતા. અને રૂૂ.12,910 ની રોકડ કબજે કરી હતી. જ્યારે ધ્રોળમાંથી જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી…

View More જામનગરના વૃંદાવન પાર્કમાંથી જુગાર રમતાં 8 મહિલાઓ ઝડપાઇ

કાલાવડના ટોડા ગામમાં ખોડિયાર અને રામદેવપીર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

મંદિરનો સીસીટીવી કેમેરો તોડી નાખ્યો: રામદેવપીરના મંદિરમાંથી રૂ. 2,000 ના પરચુરણ સાથેની દાન પેટી ઉઠાવી ગયા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાં આવેલા ખોડીયાર માતાજીના…

View More કાલાવડના ટોડા ગામમાં ખોડિયાર અને રામદેવપીર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

અંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધું

શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં ત્રણ ભાણેજ સહિત ચાર જણે મામા આમદ ઇસ્માઇલ નોડે (ઉ.વ. 65) ઉપર હુમલો કર્યો હતો, જેમાં આ વૃદ્ધનું મૃત્યુ…

View More અંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધું

ગુજરાત ATSનું રાજસ્થાનમાં ઓપરેશન: 22 કિલો ડ્રગ્સ પકડાયું

પ્રતિબંધિત અલ્પ્રાઝોલમમાંથી ડ્રગ્સ બનાવતી ભિવાડીની ફેકટરી પર દરોડા: ત્રણ માલિક સહિત છ વ્યક્તિની ધરપકડ: આંતરરાજય ડ્રગ્સ ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ ગુજરાતની એનટીટેરેરીસ્ટ સ્કોર્ડે રાજસ્થાનમાં ડ્રગ્સ બનાવતી…

View More ગુજરાત ATSનું રાજસ્થાનમાં ઓપરેશન: 22 કિલો ડ્રગ્સ પકડાયું

રાજકોટમાં અર્જુન જવેેલર્સના કેશિયર દ્વારા 1.99 કરોડની ઉચાપત

ગ્રાહકોને અલગ અલગ સ્કીમોની લાલચ આપી 1.74 કરોડ લીધા બાદ 25.57 લાખના દાગીનાના ખોટા બિલો બનાવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ રાજકોટ સહિત રાજ્યભરમાં સોની વેપારીઓ સાથે…

View More રાજકોટમાં અર્જુન જવેેલર્સના કેશિયર દ્વારા 1.99 કરોડની ઉચાપત

આટકોટમાં પાટલા સાસુ પર બનેવીનું દુષ્કર્મ

આટકોટ પંથકમાં રહેતી પરિણીતા પર બનેવીએ દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ આટોકટ પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવી છે. દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટના એક…

View More આટકોટમાં પાટલા સાસુ પર બનેવીનું દુષ્કર્મ

ગોંડલના મોટી ખિલોરીમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢા ઉપર ત્રણ શખ્સોનો હુમલો

આટકોટના દડવા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત; ડ્રાઈવર અને ક્લિનરને ઈજા ગોંડલના મોટી ખિલોરી ગામે હલણના પ્રશ્ર્ને ત્રણ શખ્સોએ પાડોશમાં રહેતાં પ્રૌઢા ઉપર પાઈપ વડે…

View More ગોંડલના મોટી ખિલોરીમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢા ઉપર ત્રણ શખ્સોનો હુમલો

રાજકોટમાં મૂકબધીર સગીરા સાથે અડપલા કરી 7.70 લાખ પડાવી લીધા

રાજકોટ શહેરમાં મુકબધીર સગીરાને બગીચે લઇ જઇ પાડોશી યુવતીએ અને તેમના મિત્રએ સગીરા સાથે બિભત્સ ફોટા પડાવી બ્લેકમેઇલ કરી ઘરમાં રહેલા રૂપિયા 7.70 લાખ રૂપિયા…

View More રાજકોટમાં મૂકબધીર સગીરા સાથે અડપલા કરી 7.70 લાખ પડાવી લીધા

ખંભાળિયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે એક યુવાનની અટકાયત

પોલીસે રૂા.16,800ની કિંમતની 24 નંગ ચાઈનીઝ દોરાની ફિરકીઓ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી   આગામી દિવસોમાં મકરસંક્રાંતિના તહેવારો આવતા હોય, આ દિવસોમાં ચાઈનીઝ દોરા, તુક્કલ…

View More ખંભાળિયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરા સાથે એક યુવાનની અટકાયત