ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રવિવારે સ્થાનિક પી.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, મહીરાજદાન ગઢવી, જયપાલસિંહ જાડેજા…
View More મીઠાપુરના આરંભડામાં બાવળની ઝાડીમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાcrime
ગાંધીધામ ભાજપ મહામંત્રીના આપઘાતમાં 18 સામે ગુનો નોંધાયો
બાલાજી વેફર્સની એજન્સી બંધ કરી નાખવાની ધમકી આપી વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણી કરતાં આપઘાત કરી લીધો હતો શહેર ભાજપના મંત્રી એવા આદિપુરના દિપેશ અશ્વિન ત્રિપાઠી નામના…
View More ગાંધીધામ ભાજપ મહામંત્રીના આપઘાતમાં 18 સામે ગુનો નોંધાયોહળવદના કોયબા ગામની સીમમાં કેમિકલયુકત ઝેરી પાણી છોડતાં ત્રણ કારખાનેદારો સામે ગુનો
હળવદના કોયબા ગામ નજીકથી એક ચોંકાવનારો જાહેરમા છોડી દેવાનો કેમિકલ કાંડ બહાર આવ્યો છે. ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત ઝેરી પાણી છોડીને પર્યાવરણ અને માનવજીવન…
View More હળવદના કોયબા ગામની સીમમાં કેમિકલયુકત ઝેરી પાણી છોડતાં ત્રણ કારખાનેદારો સામે ગુનોબગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા
બગસરામાં જેતપુર રોડ પર આવેલા હુડકો વિસ્તારમાં બે વર્ષ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી બે પક્ષો વચ્ચે છરી, પાઈપ અને લાકડાના ધોકા વડે સામસામે હુમલો થયાની…
View More બગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યાચલાલા એસ.ટી.બસ સ્ટેશનમાં નર્સિંગની બે છાત્રાની છેડતી
ચલાલામાં બસ સ્ટેશન ખાતે બે નર્સિંગ વિદ્યાર્થિનીઓ સાથે છેડછાડ તથા જ્ઞાતિ આધારિત અપમાન કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.…
View More ચલાલા એસ.ટી.બસ સ્ટેશનમાં નર્સિંગની બે છાત્રાની છેડતીરૈયાધારની પરિણીતાને પતિ સહિતનાએ ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકી
શહેરમાં ઘરકંકાસ અને પરિણીતા પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી માર મારવામાં આવતા અને સાસુ-જેઠ દ્વારા યઢામણી…
View More રૈયાધારની પરિણીતાને પતિ સહિતનાએ ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકીસરપદળમાં બે સગાભાઈના પરિવાર વચ્ચે બઘડાટી: ફઈ-ભત્રીજાને ઈજા
સરપદળમાં ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ધોકા અને લાકડી વડે ધીંગાણું થતાં ફઈ-ભત્રીજાને ઈજા થઈ હતી. પડધરી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી…
View More સરપદળમાં બે સગાભાઈના પરિવાર વચ્ચે બઘડાટી: ફઈ-ભત્રીજાને ઈજાકુવાડવા રોડ પર યુવાન પર મિત્રનો લોખંડના પંચથી હુમલો, લૂંટનો આક્ષેપ
સોનાની વીંટી અને રોકડ લૂંટી લીધાનો આક્ષેપ, પોલીસે તપાસ આદરી નવાગામ આવાસ કવાર્ટરમાં રહેતા મંથન યતીનભાઇ બારૈયા નામના 19 વર્ષના કોળી યુવાનને નવાગામ પોલીસ ચોકી…
View More કુવાડવા રોડ પર યુવાન પર મિત્રનો લોખંડના પંચથી હુમલો, લૂંટનો આક્ષેપદિલ્હીથી ટ્રકમાં રાજકોટ દારૂ મગાવવાનું રેકેટ 2.63 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટની ભાગોળે મવડી-પાળ રોડ ઉપર પીસીબીની ટીમે રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. બન્ને શખ્સો આ દારૂૂનો જથ્થો ટ્રકમાં…
View More દિલ્હીથી ટ્રકમાં રાજકોટ દારૂ મગાવવાનું રેકેટ 2.63 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયારાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરાર
હાલ મંદીના માર વચ્ચે છે સોના ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઇ રહી છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ફરિયાદ બી ડિવિઝન…
View More રાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરાર