ગોંડલ શહેરમાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા ટ્રાન્સપોર્ટરના બંધ ફ્લેટને નિશાન બનાવી તસ્કરો રૂૂ.7 લાખની મતાની ચોરી કરી ગયા…
View More ગોંડલમાં ટ્રાન્સપોર્ટરના ફ્લેટમાંથી 7 લાખની ચોરીcrime
જસદણના ગઢડિયા ગામની સીમમાં વાડીના મકાનમાંથી રૂા.1 લાખની ચોરી
જસદણ તાલુકાના ગઢડીયા ગામની સીમમાં ધોળા દિવસે ચોરીનો એક બનાવ સામે આવ્યો છે. એક ખેડૂત પરિવાર જ્યારે ગામમાં પ્રસંગમાં ગયો હતો, ત્યારે અજાણ્યા શખ્સોએ મકાનના…
View More જસદણના ગઢડિયા ગામની સીમમાં વાડીના મકાનમાંથી રૂા.1 લાખની ચોરીલાલપુર પંથકના વધુ એક ડેન્જર પર્સન ઉપર પાસા હેઠળ કાર્યવાહી: જેલ હવાલે
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે.…
View More લાલપુર પંથકના વધુ એક ડેન્જર પર્સન ઉપર પાસા હેઠળ કાર્યવાહી: જેલ હવાલેજામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી ગેંગે મહિલા પાસેથી રૂા.6.70 લાખ પડાવ્યા
જામનગર શહેરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો પાસેથી લાખો રૂૂપિયા હડપ કરનાર ગેંગ સામે પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં એક મહિલા સહિત…
View More જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી ગેંગે મહિલા પાસેથી રૂા.6.70 લાખ પડાવ્યાજામનગર નજીક મોટી ખાવડીના પૈસાની ઉઘરાણી બાબતે દલિત યુવાન પર હુમલો
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં દલિત યુવાન પર હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પૈસાની ઉઘરાણીના મામલે ચાર શખ્સોએ યુવાનને માર મારી જાતિ…
View More જામનગર નજીક મોટી ખાવડીના પૈસાની ઉઘરાણી બાબતે દલિત યુવાન પર હુમલોરાજકોટના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યા
રાજકોટમાં રૈયાધારે ડ્રિમસીટીમાં રહેતા અને એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા નિમેષભાઈ ભુપતભાઈ તન્નાએ જામનગરના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે…
View More રાજકોટના પરિવારનું અપહરણ, જામનગરમાં ગોંધી 9.75 લાખ વસૂલ્યાજામનગરમાં ધારિયું લઈને પોલીસ સામે દાદાગીરી કરનાર બન્ને શખ્સના પોલીસે સીન વિખી નાખ્યા
જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે જાહેરમાં ધારિયા જેવુ હથિયાર લઈને પોલીસની સામે બબાલ કરનારા બે શખ્સો નો સોશિયલ મીડિયામાં વીડીઓ વાયરલ થયા બાદ અને એક યુવાનને…
View More જામનગરમાં ધારિયું લઈને પોલીસ સામે દાદાગીરી કરનાર બન્ને શખ્સના પોલીસે સીન વિખી નાખ્યારાજકોટના ધરાર પ્રેમીએ વડોદરાની પરિણીતાનું અપહરણ કર્યું
અગાઉ પ્રેમસંબંધ હતો, પરિવાર ન સ્વિકારતા યુવતીએ વડોદરાના યુવક સાથે લગ્ન કરી લીધા હતા પાણસીણા ચેક પોસ્ટ પાસેથી ત્રણેય યુવકને પકડી યુવતીને મુક્ત કરાવી વડોદરાના…
View More રાજકોટના ધરાર પ્રેમીએ વડોદરાની પરિણીતાનું અપહરણ કર્યુંમોરબીમાં સ્કૂટરમાં લિફ્ટ માંગી મોબાઈલના વેપારીને લૂંટી લેતાં બે સરદારજી
મોરબીના સરદાર રોડ પર ધરતી ટાવર પાસે મોબાઈલ તેમજ મની ટ્રાન્સફરની દુકાન ધરાવતા રાજસ્થાનના વતની વેપારી રાત્રીના સમયે દુકાન બંધ કરી રોકડ લઈ ઘેર જતા…
View More મોરબીમાં સ્કૂટરમાં લિફ્ટ માંગી મોબાઈલના વેપારીને લૂંટી લેતાં બે સરદારજીવાંકાનેરના જાલી જોતપરડામાં પુત્રના પ્રેમ સંબંધની શંકાએ માતા ઉપર યુવતીના પરિવારનો હુમલો
વાંકાનેરના જાલી જોતપરડા ગામે રહેતાં પ્રૌઢાના પુત્રના પ્રેમ પ્રકરણની શંકાએ યુવતીના પરિવાર દ્વારા પ્રૌઢા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે રાજકોટ…
View More વાંકાનેરના જાલી જોતપરડામાં પુત્રના પ્રેમ સંબંધની શંકાએ માતા ઉપર યુવતીના પરિવારનો હુમલો