કોડીનાર કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોની ગેરકાયદે અટકાયત: પોલીસ સામે ગંભીર આક્ષેપો

કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા સભ્યોને દેવભૂમિ દ્વારકા ની એક હોટલમાંથી ગત બે તારીખે રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે અટકાયત કરીને પોલીસ કસ્ટડીમા ગોધી રાખી…

View More કોડીનાર કોંગ્રેસના ચૂંટાયેલ સભ્યોની ગેરકાયદે અટકાયત: પોલીસ સામે ગંભીર આક્ષેપો

વેરાવળ પોલીસે હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઈસમને ઝડપ્યો

ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હાઇબ્રીડ…

View More વેરાવળ પોલીસે હાઈબ્રીડ ગાંજાના જથ્થા સાથે ઈસમને ઝડપ્યો

રાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને 50 રૂપિયાની લાંચ મોંઘી પડી; 10 વર્ષની સજા અને 3 લાખનો દંડ

રાજકોટમાં 8 વર્ષ પૂર્વે વાહન ચેક ન કરવાના અવેજ પેટે એક માસ માટે લાંચ મળી ગયાની કાર્ડ બતાવી 50 રૂપિયાની લાંચ લેતાં ઝડપાયેલા ટ્રાફીક શાખાના…

View More રાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને 50 રૂપિયાની લાંચ મોંઘી પડી; 10 વર્ષની સજા અને 3 લાખનો દંડ

ખંભાળિયા પંથકની 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપી પોલીસના સકંજામાં

ખંભાળીયા પંથકની 13 વર્ષીય સગીર પર જામનગરના શખ્સ દ્વારા લલચાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરવાના ગુન્હામાં ખંભાળીયા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.…

View More ખંભાળિયા પંથકની 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો આરોપી પોલીસના સકંજામાં

જામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

જામનગર શહેરમાં સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ત્યજી દેવાયેલી વેગેનાર કારમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂૂનો જથ્થો ઝડપાયો છે. સીટી બી ડિવિઝન…

View More જામનગરમાં પાર્ક કરાયેલી વેગેનાર કારમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો

ભાવનગરમાં ભીખ માંગવાના બહાને ઘરફોડ ચોરી કરતી ગેંગના બે શખ્સો ઝડપાયા

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને…

View More ભાવનગરમાં ભીખ માંગવાના બહાને ઘરફોડ ચોરી કરતી ગેંગના બે શખ્સો ઝડપાયા

ગોંડલમાં ત્રણ સ્થળે ચોરી કરનાર સીકલીગર ગેંગના બે સભ્યોની ધરપકડ

લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગોંડલ શહેરમાં થયેલી ઘરફોડ ચોરી અને બે મોટરસાયકલની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે સીકલીગર ગેંગ નાં સુરત અને…

View More ગોંડલમાં ત્રણ સ્થળે ચોરી કરનાર સીકલીગર ગેંગના બે સભ્યોની ધરપકડ

વાંકાનેરમાં ખાનગી કંપનીનો 1.52 કરોડનો ગેસ બારોબાર વેંચી માર્યો

વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ એક ખાનગી ગેસ બોટલિંગ પ્લાન્ટમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનુ સામે આવ્યું છે. પ્લાન્ટના જ જવાબદાર કર્મચારીઓએ ભેગા…

View More વાંકાનેરમાં ખાનગી કંપનીનો 1.52 કરોડનો ગેસ બારોબાર વેંચી માર્યો

શિક્ષકે મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી; અસ્થિને ભાદર નદીમાં વહાવી દીધા

કુતિયાણાના ચોટા ગામનો ચકચારી બનાવ, સોનલધામ બીજ ભરવા મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો કુતિયાણાના ચોટા ગામમાં થયેલી એક હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દોઢ…

View More શિક્ષકે મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી; અસ્થિને ભાદર નદીમાં વહાવી દીધા

ગોંડલના વાસાવડમાં રૂા.3.50 લાખનું રૂા.6.50 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરનો આતંક

રાજકોટ જીલ્લામાં સામાન્ય જનતાને શિકાર બનાવતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. આવો જ એક કિસ્સો સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યાં કાયદેસરના લાયસન્સ વગર…

View More ગોંડલના વાસાવડમાં રૂા.3.50 લાખનું રૂા.6.50 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરનો આતંક