વેરાવળના નાગરિક ને તમે ગૂગલ-ક્રોમ ઉપર પોર્ન વિડીયો જોવો છે તમારા વિરુદ્ધમાં દિલ્હી ક્રાઇમ બ્રાંચમાં એફ.આઈ.આર. નોંધાયેલ છે તેમ જણાવી ડીઝીટલ એરેસ્ટ કરતા હોવાથી પોલીસે…
View More વેરાવળ પોલીસે પોર્ન વીડિયો જોવાના બહાને ડિજિટલ અરેસ્ટ યુવાનને બચાવ્યોVeraval police
જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહી
વેરાવળ પોલીસમાં નોંધણી કરાવ્યા વગર પરપ્રાંતીય મજૂરો ને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક, સંચાલક વિરુદ્ધ એસ.ઓ.જી બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં પરપ્રાંતના…
View More જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કડક કાર્યવાહીવેરાવળમાં આગામી તહેવારો પૂર્વે સિટી પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગેવાનોને અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરાઈ વેરાવળ શહેરમાં આગામી ચેટી ચંદ, રામ નવમી અને રમજાન જેવા તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા…
View More વેરાવળમાં આગામી તહેવારો પૂર્વે સિટી પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઈવેરાવળમાં મકાનમાં પોલીસનો દરોડો, 10.70 લાખના દારૂની 1680 બોટલ મળી
બુટલેગર ફરાર, દારૂનો ધંધો ગેરકાયદે ઘણા સમયથી ચાલુ હતો વેરાવળ શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે (એલ સી બી) પ્રોહિબિશનના ગુના હેઠળ મોટી કાર્યવાહી કરી છે. અત્રેના…
View More વેરાવળમાં મકાનમાં પોલીસનો દરોડો, 10.70 લાખના દારૂની 1680 બોટલ મળી