ભારત ઇન્ડિયા સમિટ (સાઉથ એડિશન)’માં વાત કરતાં ભારતની પૂર્વ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે ખુલાસો કર્યો કે ક્રિકેટ સિવાયની રમતોમાં ભારત સતત વિશ્વસ્તરીય ખેલાડીઓ કેમ તૈયાર…
View More માત્ર ક્રિકેટ જ નહીં અન્ય રમતોને પણ એક્સપોઝર જરૂરી : સાઈનાcricket
આગામી સિઝનથી કોચથી લઇને વિકેટકીપર સુધી બધું બદલાશે, BCCI લાવ્યું 7 નવા નિયમ
ક્રિકેટના નિયમોમાં સમયની સાથે ફેરફાર થવા એ કોઈ નવી વાત નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને રાષ્ટ્રીય બોર્ડ સમયાંતરે રમતને વધુ રોમાંચક અને પારદર્શક બનાવવા…
View More આગામી સિઝનથી કોચથી લઇને વિકેટકીપર સુધી બધું બદલાશે, BCCI લાવ્યું 7 નવા નિયમલોડ્ર્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં સ્મૃતિ, હરમન અને દિપ્તીની ફિફ્ટી
ઈંગ્લેન્ડ સામેના ટેસ્ટના પ્રથમ દિવસે 285 રનમાં ભારતીય ટીમ ઓલ આઉટ, ઈંગ્લેન્ડે 21 રનમાં 1 વિકેટ ગુમાવી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ગઇકાલે પહેલી જ વખત…
View More લોડ્ર્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં સ્મૃતિ, હરમન અને દિપ્તીની ફિફ્ટીભારતની સતત હારનું કારણ ગેમ અવેરનેસનો અભાવ: ગંભીર
ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટી-20 મેચમાં 125 રનથી મળેલી કારમી હાર અને સળંગ 4 મેચ…
View More ભારતની સતત હારનું કારણ ગેમ અવેરનેસનો અભાવ: ગંભીરઓલિમ્પિક્સ 2028 માટે ભારતીય મહિલા ટીમ ક્રિકેટ માટે ક્વોલિફાય
ઓલિમ્પિક 2028 માં ક્રિકેટની વાપસી થવાની તૈયારી છે, અને ફેન્સમાં ઘણો ઉત્સાહ છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 128 વર્ષ પછી કઈ ટીમો ઓલિમ્પિક…
View More ઓલિમ્પિક્સ 2028 માટે ભારતીય મહિલા ટીમ ક્રિકેટ માટે ક્વોલિફાયજ્હોન અબ્રાહમની ક્રિકેટમાં એન્ટ્રી, સહમાલિક બન્યો
રોટરડેમ ડોકર્સ ટીમ સાથે જોન્ટી રોડ્સ, કલાસેન પણ જોડાયેલા છે જ્હોન અબ્રાહમ રોટરડેમ ડોકર્સ ટીમનો કો-ઓનર (સહ માલિક) બન્યો છે. જોન્ટી રોડ્સ, ફાફ ડુ પ્લેસિસ…
View More જ્હોન અબ્રાહમની ક્રિકેટમાં એન્ટ્રી, સહમાલિક બન્યોબોલિંગની પસંદગી, પ્રસિધ્ધની મોંઘી અવરો અને બેટ્સમેનોની ઉતાવળ હારનું કારણ
આયર્લેન્ડ સામે ભારતની કારમી હારના કારણો, કેપ્ટન શ્રેયસ અય્યરે ભૂલ સ્વીકારી 26 જૂન (શુક્રવાર) ની તારીખ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા માટે યાદ રહેશે. આ દિવસે…
View More બોલિંગની પસંદગી, પ્રસિધ્ધની મોંઘી અવરો અને બેટ્સમેનોની ઉતાવળ હારનું કારણઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં વિરાટ કોહલીની થશે વાપસી?
ટૂંક સમયમાં બેંગલુરુના સેન્ટર ઓફ એકસેલન્સમાં ફિટનેસ ટેસ્ટ આપશે વિરાટ કોહલીની વાપસીની રાહ જોઈ રહેલા કરોડો ચાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે…
View More ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં વિરાટ કોહલીની થશે વાપસી?દાઉદના કારણે નહીં ભ્રષ્ટાચારના કારણે લલિત મોદીએ ક્રિકેટ છોડ્યું
ભારત છોડીને લંડન ભાગી ગયેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં ચોંકાવનારા ને હાસ્યાસ્પદ દાવા કર્યા છે. મોદીનું…
View More દાઉદના કારણે નહીં ભ્રષ્ટાચારના કારણે લલિત મોદીએ ક્રિકેટ છોડ્યુંનામિબિયાને 93 રને હરાવી ટીમ ઈન્ડિયાએ 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ચોથી વખત 200થી વધુ રનનો આંકડો પણ પાર કર્યો ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપ 2026 માં નામિબિયા સામે પોતાનો…
View More નામિબિયાને 93 રને હરાવી ટીમ ઈન્ડિયાએ 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો