રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર સતત…
View More કોરોના તો ખરેખર ડરાવી રહ્યો છે! રાજકોટમાં કોરોનાથી પહેલું મોત,રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1,000ને પરcorona
કોરોનાએ ગતિ પકડી ચાર વર્ષના બાળક સહિત વધુ 11 પ્રોઝિટિવ
જામનગર શહેરમાં કોરોનાના કેસ સતત નોંધાઈ રહ્યા છે. આજે ફરી વખત વખત ગતિ પકડી હોય તેમ એકજ દિવસમાં 11 વધુ કેસ નોંધાયો છે. છે.જ્યારે ગ્રામ્ય…
View More કોરોનાએ ગતિ પકડી ચાર વર્ષના બાળક સહિત વધુ 11 પ્રોઝિટિવકોરોનાની ડબલ ડિઝિટમાં એન્ટ્રી, નવા 10 કેસ સાથે સદીને પાર
હાલ 51 દર્દી સારવારમાં, કેસનો આંકડો 105 પર પહોંચ્યો : 54 દર્દી સાજા થતાં રજા અપાઈ રાજકોટ શહેરમાં આજ સુધી સિંગલ ડિઝિટમાં કોરોનાના કેસ આવી…
View More કોરોનાની ડબલ ડિઝિટમાં એન્ટ્રી, નવા 10 કેસ સાથે સદીને પારગુજરાતમાં કોરોના ફેલાવાની ગતિ સૌથી વધુ
દેશમાં નવા 358 પોઝિટિવ કેસમાંથી 158 ગુજરાતમાં નોંધાયા, 66 ટકા કેસ એકલા અમદાવાદમાં દેશભરમાં આજે સવારે 8 વાગ્યે જાહેર કરાયેલ આંકડા મુજબ 358 નવા કોરોનાના…
View More ગુજરાતમાં કોરોના ફેલાવાની ગતિ સૌથી વધુદેશમાં ફરી વકર્યો કોરોના!! એક્ટીવ કેસોની સંખ્યા 5 હજારને પાર, આ રાજ્યોમાં સૌથી વધુ અસર
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે સવાર સુધીના આંકડા મુજબ ભારતમાં એક્ટીવ કેસોની સંખ્યા 5,755 પર પહોંચી છે. છેલ્લા…
View More દેશમાં ફરી વકર્યો કોરોના!! એક્ટીવ કેસોની સંખ્યા 5 હજારને પાર, આ રાજ્યોમાં સૌથી વધુ અસરડેન્ટલ કોલેજના ત્રણ તબીબ વિદ્યાર્થી સહિત આઠ પોઝિટિવ
જામનગર શહેર માં કોરોના સંક્રમણ ની રફતાર તેજ બની છે. આજે પણ શહેરી વિસ્તાર માં વધુ આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ડેન્ટલ કોલેજ ની…
View More ડેન્ટલ કોલેજના ત્રણ તબીબ વિદ્યાર્થી સહિત આઠ પોઝિટિવસલાયામાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર થયું દોડતું
દ્વારકા જિલ્લામાં કોરોના ફરી એન્ટ્રી કરી છે. જેમાં ખંભાળિયા તાલુકાના ગામે શરદી અને કફ હોવાના લીધે આવેલ બે દર્દીઓને કોરોના સીમ્તનસ દેખાતા એમના સેમ્પલ મોકલેવામાં…
View More સલાયામાં બે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતાં તંત્ર થયું દોડતુંકોરોનામાં સતત ઉછાળો, એક બાળક સહિત વધુ 9 પોઝિટિવ
કેસનો આંકડો 77એ પહોંચ્યો, 45 દર્દી સારવારમાં, 32 સાજા થતાં રજા અપાઈ, એક દર્દી ગંભીર હાલતમાં ઓક્સિજન હેઠળ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો…
View More કોરોનામાં સતત ઉછાળો, એક બાળક સહિત વધુ 9 પોઝિટિવડેન્ટલ કોલેજના ત્રણ તબીબ સહિત 7 વ્યક્તિ કોરોનાગ્રસ્ત
જામનગર શહેર માં કોરોના સંક્રમણે હવે વેગ પકડ્યો છે. આજે પણ વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ ના ત્રણ તબીબી વિધાર્થીઓ…
View More ડેન્ટલ કોલેજના ત્રણ તબીબ સહિત 7 વ્યક્તિ કોરોનાગ્રસ્તકોરોના તમામ વોર્ડમાં ફેલાયો એક મહિલા સહિત 7 નવા પોઝિટિવ કેસ
કુલ કેસ 68, 25 દર્દી સાજા થયા, 43 હોમઆઈસોલેટ હેઠળ સારવારમાં શહેરમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થતો જાય છે. છેલ્લા 17 દિવસમાં આવેલા કોરોનાના…
View More કોરોના તમામ વોર્ડમાં ફેલાયો એક મહિલા સહિત 7 નવા પોઝિટિવ કેસ