રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આજે 13 વર્ષની બાળકી સહિત વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. તેથી કેસનો આંકડો…
View More કોરોનામાં સતત પીછેહઠ, આજે પાંચ પોઝિટિવ કેસcorona news
રાજકોટમાં કોરોનાએ બીજો ભોગ લીધો, વધુ 8 કેસ
ખાટકીવાસના વૃધ્ધાએ દમ તોડયો, બે બાળકો સહિત આઠને કોરોના વળગ્યો, કુલ આંકડો 200 નજીક કાળમુખા કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટ સહિત રાજ્યભરમાં અજગર…
View More રાજકોટમાં કોરોનાએ બીજો ભોગ લીધો, વધુ 8 કેસકોરોનામાં ફરી ઉછાળો, આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા
આજ સુધીમાં 187 કેસ નોંધાયા, 133 દર્દી સાજા થયા, 54 હાલ સારવાર હેઠળ રાજકોટ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો…
View More કોરોનામાં ફરી ઉછાળો, આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયાકોરોનાના વળતા પાણી, એક તરૂણી સહિત નવા 6 પોઝિટિવ
રાજકોટ શહેરમાં કોરોનાના વળતા પાણી થઈ રહ્યા હોય તેમ દિવસેને દિવસે પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની સામે રિકવરી રેટ પર ઉચો જતાં…
View More કોરોનાના વળતા પાણી, એક તરૂણી સહિત નવા 6 પોઝિટિવકોરોનાના વળતા પાણી, વધુ 3 પોઝિટિવ દર્દીઓ નોંધાયા
જામનગર શહેર માં કોરોના ના દરરોજ કેસ નોંધાઇ રહ્યા છે. જો કે ગતિ આજે નબળી પડી હતી અને ત્રણ કેસ નોંધાયા હતા . જ્યારે ગ્રામ્ય…
View More કોરોનાના વળતા પાણી, વધુ 3 પોઝિટિવ દર્દીઓ નોંધાયાકોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયા
કુલ કેસ 172 પૈકી 58 દર્દી સારવાર હેઠળ: એક મહિલા દર્દી વેન્ટિલેટર પર શહેરમાં એક માસના કોરોનાના કેસમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે…
View More કોરોનામાં રાહત, વધુ 7 કેસ, રિકવરીમાં વધારો, 114 દર્દીઓ સાજા થયાકોરોનામાં સતત વધારો: આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં કોરોનાના કેસમાં ધીમીગતિએ વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલ સુધી 9-10 દર્દીઓ આવ્યા બાદ આજે એક સાથે 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેના લીધે…
View More કોરોનામાં સતત વધારો: આજે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયાધીમી ગતિએ વધતો કોરોના, 6 વર્ષની બાળકી સહિત 11 નવા કેસ
27 દિવસ બાદ આજે સૌથી વધુ કેસ નોંધાયા, કેસનો આંકડો 144 પર પહોંચ્યો રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં આવ્યા બાદ 27 દિવસ બાદ આજે…
View More ધીમી ગતિએ વધતો કોરોના, 6 વર્ષની બાળકી સહિત 11 નવા કેસકોરોના જોરમાં: 7 મહિલા સહિત વધુ 10 પોઝિટિવ, કુલ આંક 124
25 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 124 ઉપર પહોંચ્યો, હાલમાં 56 દર્દી સારવાર હેઠળ રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીઝીટમાં પહોંચ્યા બાદ રોજે રોજ 10 પોઝિટીવ…
View More કોરોના જોરમાં: 7 મહિલા સહિત વધુ 10 પોઝિટિવ, કુલ આંક 124દેશમાં કોરોનાના સક્રિય કેસી વધી 6815: ત્રણ રાજ્યોમાં ત્રણ મૃત્યુ
ભારતમાં સક્રિય કોવિડ-19 કેસ 6800ને પાર કરી ગયા છે. 10 જૂને 324 કેસનો વધારો થયો છે જેનાથી પોઝિટિવ કેસ 6815 થયા છે. કેરળ, દિલ્હી અને…
View More દેશમાં કોરોનાના સક્રિય કેસી વધી 6815: ત્રણ રાજ્યોમાં ત્રણ મૃત્યુ