લોકસભાની કાર્યવાહી આજેથી શરૂ થઈ છે. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો PM મોદી સંસદમાં…
View More ‘કોંગ્રેસના માથા પરનો આ પાપ ક્યારેય ધોવાશે નહીં..’ લોકસભામાં PM મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહારCongress
સોમવારે રજૂ થશે ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ
લોકસભા-વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરાવવાના હેતુથી કાયદા પ્રધાન મેઘવાલ બે બંધારણીય સુધારા ખરડા રજૂ કરશે 2034થી અમલ થવાની શકયતા: મધ્યસત્ર ચૂંટણીની નોબત આવે તો સરકારની અવધિ…
View More સોમવારે રજૂ થશે ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલરાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
હાથ સે હાથ જોડો સૌરાષ્ટ્ર પૂર્વ ઝોનના ક્ધવીનર જયેશભાઈ ઠાકોર, હાથ સે હાથ જોડોના શહેરના પ્રમુખ કલ્પેશભાઈ કુંડલીયાની યાદીમાં જણાવ્યું છે. રાજકોટ શહેરના સામાજિક કાર્યકરોની…
View More રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારો
આજે લોકસભામાં બંધારણ પર ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસ વતી આ ચર્ચામાં ભાગ લઈને પ્રિયંકા ગાંધીએ સંસદમાં પોતાનું પહેલું ભાષણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું,…
View More ‘તમે શું કર્યું એ શા માટે કહેતાં નથી?…’ સંસદમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યા જોરદાર પ્રહારોઠંડીનું જોર વધતા શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માંગ
રાજ્યમા શિયાળાની શરૂૂઆત બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી કડકડતી ઠંડીનુ જોર ખુબ વધ્યું છે આજે જ રાજકોટનુ 9.7 ડિગ્રી જેટલું રેકોર્ડબ્રેક લઘુતમ તાપમાન રહ્યુ છે.ત્યારે જે…
View More ઠંડીનું જોર વધતા શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માંગધનખડ પર અવિશ્ર્વાસ: ભાજપનું વિપક્ષો સામે હલ્લાબોલ
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિરોધપક્ષોએ અવિશ્ર્વાસની દરખાસ્ત ગૃહના સેક્રેટરી- જનરલને સોંપ્યા પછી મામલો ગરમાયો છે. સંસદીય બાબતોમાં પ્રધાન કિરણ રિજિજ્જુ આ મામલે…
View More ધનખડ પર અવિશ્ર્વાસ: ભાજપનું વિપક્ષો સામે હલ્લાબોલઅદાણી મુદ્દે કોંગ્રેસનું અનોખું પ્રદર્શન!! રાહુલે રાજનાથ સિંહને ગુલાબ અને ત્રિરંગો આપ્યો, રક્ષા મંત્રીએ સ્વીકારવાની ના પાડી, જુઓ વિડીયો
અદાણી ગ્રૂપ સંબંધિત મુદ્દા પર આજે સંસદમાં ઈન્ડિયા એલાયન્સના ઘણા ઘટક પક્ષોના સાંસદોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપના સભ્યોને ત્રિરંગો…
View More અદાણી મુદ્દે કોંગ્રેસનું અનોખું પ્રદર્શન!! રાહુલે રાજનાથ સિંહને ગુલાબ અને ત્રિરંગો આપ્યો, રક્ષા મંત્રીએ સ્વીકારવાની ના પાડી, જુઓ વિડીયોતમે સંસદ ચાલવા દેતા નથી: ભાજપ, કોંગ્રેસના સામસામા આક્ષેપો
અદાણી મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષો તો જ્યોર્જ સોરોસ મુદ્દે ભાજપ આક્રમક: હંગામા બાદ સંસદ સ્થગિત અદાણી અને જ્યોર્જ સોરોસ મામલે ચર્ચાની માંગણી સાથે કોંગ્રેસના નેતૃત્વ…
View More તમે સંસદ ચાલવા દેતા નથી: ભાજપ, કોંગ્રેસના સામસામા આક્ષેપોભાજપના કયા નેતાના બાળકોને વિદેશમાંથી શિષ્યવૃત્તિ મળી? કોંગ્રેસનો વળતો પ્રહાર
ભાજપે આરોપ લગાવ્યો કે સોનિયા ગાંધીની આગેવાની હેઠળના ફાઉન્ડેશન જ્યોર્જ સોરોસ પાસેથી ભંડોળ મેળવે છે, જે કાશ્મીરને અલગ કરવા માંગે છે. આ મુદ્દે બેકફૂટ પર…
View More ભાજપના કયા નેતાના બાળકોને વિદેશમાંથી શિષ્યવૃત્તિ મળી? કોંગ્રેસનો વળતો પ્રહારલાલુ યાદવે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો, કહ્યું- ‘મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ’
ઈન્ડિયા એલાયન્સના નેતૃત્વને લઈને એકબીજા વચ્ચે મતભેદ છે. આ દરમિયાન આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઈન્ડિયા એલાયન્સનું નેતૃત્વ કરવા માટે…
View More લાલુ યાદવે પણ કોંગ્રેસનો સાથ છોડ્યો, કહ્યું- ‘મમતા બેનર્જીએ INDIA ગઠબંધનનું નેતૃત્વ કરવું જોઈએ’