અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના પ્રદેશ નેતાઓ જોડાશે, 13મીએ દ્વારકામાં સમાપન ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ થઈ શકતા હોય તો ખેડૂતોના કેમ નહીં? પાક વીમા…
View More કાલે સોમનાથથી કોંગ્રેસની કિસાન આક્રોશયાત્રા, દેવા માફ કરવા માગણીCongress
દીવ-દમણની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનાં 80 ટકા ફોર્મ રદ
જિલ્લા પંચાયતની 48માંથી 35, ગ્રામ પંચાયતની 40માંથી 30, નગરપાલિકાની 30માંથી 26 બેઠકોમાં ભાજપ બિનહરીફ જીતતા કોંગ્રેસ હાઈકોર્ટમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને…
View More દીવ-દમણની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનાં 80 ટકા ફોર્મ રદસોમનાથથી આવતીકાલે શરૂ થશે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જીપી સી સી)એ ગુજરાતના ખેડૂત વર્ગ ની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નસ્ત્રખેડૂત આક્રોશ યાત્રાસ્ત્રસ્ત્રનું વિશાળ આયોજન કર્યું છે. આ યાત્રા તા.6…
View More સોમનાથથી આવતીકાલે શરૂ થશે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા10 ટકા વસતીનો સેનામાં કંટ્રોલ, રાહુલના નિવેદનથી ભારે બબાલ
500 ટોચની કંપનીઓમાં પણ એકપણ દલિત પછાત સમુદાયની વ્યક્તિ નથી બિહારના કુટુમ્બામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૈન્ય વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું…
View More 10 ટકા વસતીનો સેનામાં કંટ્રોલ, રાહુલના નિવેદનથી ભારે બબાલચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ મતદારો સાથે તળાવમાં ધુબાકો માર્યો
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા રાહુલ ગાંધીએ રવિવારે ચૂંટણીલક્ષી રાજ્ય બિહારમાં એક રેલીને સંબોધ્યા બાદ અણધાર્યો કાર્યક્રમ યોજીને માછીમાર સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કર્યો.…
View More ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ મતદારો સાથે તળાવમાં ધુબાકો માર્યોકોંગ્રેસ દ્વારા આજથી 13 દિવસની ખેડૂત આક્રોશ યાત્રા
તા.5 સુધી તાલુકા મથકોએ અને તા.6 નવેમ્બરથી જિલ્લા મથકોએ ધરણાં-રેલીની ધણધણાટી ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને તેમની વેદના સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આથી…
View More કોંગ્રેસ દ્વારા આજથી 13 દિવસની ખેડૂત આક્રોશ યાત્રાસરદાર પટેલ-ઇન્દિરા ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવતા સોનિયા, રાહુલ અને મલ્લિકાર્જુન ખડગે
જેરામ રમેશે 1977ની બિહારની ઘટનાના સ્મરણો વાગોળ્યા કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને દેશના પ્રથમ ગૃહપ્રધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસર…
View More સરદાર પટેલ-ઇન્દિરા ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવતા સોનિયા, રાહુલ અને મલ્લિકાર્જુન ખડગેકાયદાની કથળેલી સ્થિતિના વિરોધમાં સી.પી. કચેરીને ઘેરાવ
ઉગ્ર સૂત્રોચ્ચાર કરી શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યા અને ક્રિમીનલો હાવી થયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ રાજકોટ શહેરમાં દિવાળી તહેવારમાં ત્રણથી વધુ હત્યા અને ત્યારબાદ ગેંગવોર થતા…
View More કાયદાની કથળેલી સ્થિતિના વિરોધમાં સી.પી. કચેરીને ઘેરાવમોરબીમાં ભ્રષ્ટાચાર-કમિશનરાજે 135 ઝૂલતી જિંદગી ડૂબાડી : અમિત ચાવડા
સરકારે માત્ર મગરના આંસુ સાર્યા અને પ્રજાને મૂર્ખ બનાવી હોવાનો જનઆક્રોશ સભામાં કોંગ્રેસનો આક્ષેપ મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે સ્નેહમિલન અને જન આક્રોશ સભાનું આયોજન…
View More મોરબીમાં ભ્રષ્ટાચાર-કમિશનરાજે 135 ઝૂલતી જિંદગી ડૂબાડી : અમિત ચાવડાગુજરાતમાં નેપાળવાળી કરવાની જાહેરાત સાથે કોંગ્રેસના કૃષક આંદોલનની શરૂઆત
બોટાદની સભામાં ખેડૂતો ઉમટ્યા, કડદા પ્રથાથી જાગેલા વિરોધ વંટોળને નવેમ્બર ક્રાંતિમાં ફેરવવા ગુજરાત કોંગ્રેસ મેદાને ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાને લઈને રાજકારણ પણ તપવા લાગ્યું છે. કડદા…
View More ગુજરાતમાં નેપાળવાળી કરવાની જાહેરાત સાથે કોંગ્રેસના કૃષક આંદોલનની શરૂઆત