ગુજરાત6 days ago
મોરબીમાં કલર ગ્રેનિટો કંપનીમાં પ્રોપેન ગેસ લિકેજ થતાં દોડધામ મચી
સરતાનપર રોડ પર આવેલ ફેક્ટરી કલર ગ્રેનીટો પ્રા.લી.માં પ્રોપેન ગેસ લીકેજની જાણ કારખાનાના માલિક નિશાંતુ પટેલ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબીને કરવામાં આવી હતી જેથી ઈમરજન્સી...