14 મકાનોના શંકાસ્પદ વેચાણની નામ જોગ રજૂઆત કરવામાં આવી હતી શહેરના કેટલાક વિસ્તારોમાં લાગુ પાડવામાં આવેલા અશાંતધારાનો યોગ્ય અમલ ન થતો હોવાની રજૂઆત ધારાસભ્ય ડો.…
View More વોર્ડ નં.2માં અશાંતધારાના ભંગની ફરિયાદ અંગે ખુદ કલેક્ટર કરશે તપાસCollector
જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડર
કુદરતી આફતો સામે લોકોને સરકારી મદદ મળી રહે તે માટે ઇમરજન્સી સેન્ટરોમાં ફરજ સોંપાઇ હોય તેવા રાજકોટ જિલ્લાના 14 નાયબ મામલતદારની વિવિધ કચેરીઓમાં કલેકટર દ્વારા…
View More જિલ્લામાં 14 નાયબ મામલતદારની આંતરિક બદલીનો કલેકટરનો ઓર્ડરબોરવાવ ગામે 150 હેક્ટર પડતર જમીન ખુલ્લી કરાવતા કલેક્ટર
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આજરોજ જિલ્લાના બોરવાવ ગામે આશરે 150 હેક્ટર ગૌચર અને સરકારી પડતર જમીન ખુલ્લી કરાવવા કામગીરી હાથ ધરવામાં આવી…
View More બોરવાવ ગામે 150 હેક્ટર પડતર જમીન ખુલ્લી કરાવતા કલેક્ટરઆધારની કામગીરીમાં હેરાનગતિ દૂર કરવા કલેક્ટરને આવેદન
જામનગર શહેરમાં આધાર કાર્ડની કામગીરીને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ જિલ્લા કલેક્ટરને એક…
View More આધારની કામગીરીમાં હેરાનગતિ દૂર કરવા કલેક્ટરને આવેદન“મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો સરકારનો મોટો નિર્ણય, ૫ કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો…
View More “મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો સરકારનો મોટો નિર્ણય, ૫ કરોડ સુધીની કિંમતની જમીનની પ્રિમિયમ વસુલાતની સત્તા કલેક્ટરને સોંપાઈ