રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઠંડી પડી રહી છે. છેલ્લા 2 દિવસથી બંને રાજ્યોના કેટલાક જિલ્લાઓમાં 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.…
View More એમપી-રાજસ્થાનમાં ભરઉનાળે કોલ્ડવેવ, આજથી તાપમાન ફરી વધે તેવી શકયતાColdwave
રાજકોટ, પોરબંદર, કચ્છમાં કોલ્ડવેવની આગાહી
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં બે દિવસ આંશિક રાહત બાદ આજથી ફરી ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને ગત રાતથી નીકળેલા પવનોના કારણે સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો…
View More રાજકોટ, પોરબંદર, કચ્છમાં કોલ્ડવેવની આગાહીરાજકોટમાં ફરી કાતિલ ઠંડી, કચ્છમાં કોલ્ડવેવ
રાતથી પવન નીકળતા તાપમાન ગગડ્યું, અમરેલીમાં પણ પારો 10 ડિગ્રી નીચે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં બે દિવસ આંશિક રાહત બાદ આજથી ફરી ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને…
View More રાજકોટમાં ફરી કાતિલ ઠંડી, કચ્છમાં કોલ્ડવેવરાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બર્ફીલા પવનના કારણે કોલ્ડવેવ જેવી સ્થિતિ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનો સપાટો યથાવત રહ્યો છે અને આજે શનિવારે પણ 15થી 18 કિ.મી.ની ઝડપે ફૂંકાતા ઠંડા બર્ફિલા પવનના કારણે લોકો હાડ થીજાવત ઠંડીનો…
View More રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બર્ફીલા પવનના કારણે કોલ્ડવેવ જેવી સ્થિતિપહેરી-ઓઢીને નીકળજો અથવા ઘરમાં બેસી રહેજો! બે દિવસ કોલ્ડવેવની આગાહી
હવામાન ખાતાની કોલ્ડ વેવની આગાહી દરમિયાન ઠંડીથી બચવા માટે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સવારના સમયે ઠંડીથી બચવા માટે સૂર્ય…
View More પહેરી-ઓઢીને નીકળજો અથવા ઘરમાં બેસી રહેજો! બે દિવસ કોલ્ડવેવની આગાહીકોલ્ડવેવની અસર, નલિયામાં 5, રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાન
18 કિલોમીટરની ઝડપે બર્ફિલા પવનો ફૂંકાતા લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા, હજુ ત્રણેક દિવસ ઠંડી સપાટો ચાલુ રહેવાની આગાહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અંતે ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને…
View More કોલ્ડવેવની અસર, નલિયામાં 5, રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાન