ગુજરાતમાં શિયાળાની શરૂૂઆત થઈ રહી હોય તેવું લાગે છે, છેલ્લા બે દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પશ્ચિમ ભારતના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં આઠ…
View More માઉન્ટ આબુ 4 ડિગ્રીએ ધ્રૂજ્યું, ગુજરાતમાં ગાંધીનગર ઠંડુ શહેરcold
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રી નીચે
ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થયો છે.19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું છે જેમાં ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, અમદાવાદમાં 15.3 ડિગ્રી, મહુવામાં 14.3 ડિગ્રી, કેશોદમાં 14.7 ડિગ્રી,…
View More ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રી નીચેટાઢ આવી! રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 200 સે.નીચે
સૌથી ઓછું ડાંગમાં 15.8 સે તાપમાન નોંધાયુ, દિવસે હજુ ગરમી યથાવત ગુજરાત રાજ્યમાં નવેમ્બર મહિનાની શરૂૂઆત થતાં જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન…
View More ટાઢ આવી! રાજકોટ સહિત 9 શહેરોમાં તાપમાન 200 સે.નીચેકાલથી ઠંડીનો રાઉન્ડ, માસાંતે હાજા ગગડાવશે
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ (માવઠા)નો માહોલ શાંત પડતાં હવે હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા બેવડી ઋતુના અનુભવ વચ્ચે, હવામાન…
View More કાલથી ઠંડીનો રાઉન્ડ, માસાંતે હાજા ગગડાવશેદિવાળીમાં કમોસમી વરસાદનું સંકટ, ધીમી ગતિએ શિયાળાના પગરવ શરૂ
ગુજરાતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે…
View More દિવાળીમાં કમોસમી વરસાદનું સંકટ, ધીમી ગતિએ શિયાળાના પગરવ શરૂમોસમે કરવટ બદલી, સૌરાષ્ટ્રમાં પ્રથમ ઝાકળ વર્ષા
શિયાળાના આગમનની છડી પોકારતું ગાઢ ધુમ્મસ છવાયુ, આહલાદક ઠંડીનો અનુભવ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા પાછોતરા વરસાદ વચ્ચે આજથી મોસમે કરવટ બદલી હોય અને ધીમા પગે…
View More મોસમે કરવટ બદલી, સૌરાષ્ટ્રમાં પ્રથમ ઝાકળ વર્ષાશિયાળાની ધીમી વિદાય શરૂ: બેવડી ઋતુથી લોકો ત્રસ્ત
બે દિવસમાં પારો 5 ડિગ્રી ઊંચકાયો, બપોરે બળબળતા ઉનાળા જેવો અહેસાસ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં…
View More શિયાળાની ધીમી વિદાય શરૂ: બેવડી ઋતુથી લોકો ત્રસ્તકાલથી રાજયભરમાં વાદળો ઘેરાશે, પવનની ગતિ વધશે
છેલ્લા બે દિવસથી ઠંડા પવનોના સુસવાટાના કારણે વાતાવરણમા ઠંડક જોવા મળી રહી છે ત્યારે આવતીકાલે તા. 8 થી 10 સુધી ગુજરાતમા વાદળો ઘેરાવાની આગાહી…
View More કાલથી રાજયભરમાં વાદળો ઘેરાશે, પવનની ગતિ વધશેસૌરાષ્ટ્રમાં ફરી ઠંડા પવનના સુસવાટા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી એક વખત સુસવાટા મારતા ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો છે અને લોકો ગરમ કપડામાં વિંટળાયેલા જોવા મળી રહ્યા છે. હાલ સવારે…
View More સૌરાષ્ટ્રમાં ફરી ઠંડા પવનના સુસવાટાશિયાળાની વિદાય પહેલાં ઠંડીનો ચમકારો અને માવઠાની આગાહી
રાજયમાં હવામાન વિભાગે ફરી એક વાર માવઠાની આગાહી કરી છે,જેમાં વાતાવરણ અંગે હવામાન વિભાગનું અનુમાન છે કે,ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદની શક્યતા રહેલી છે સાથે સાથે…
View More શિયાળાની વિદાય પહેલાં ઠંડીનો ચમકારો અને માવઠાની આગાહી