રાજકોટ પીડિયું સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર વારંવાર વિવાદમાં ફસાતું રહે છે.સિવિલ હોસ્પિટલમાં નિવૃતિ બાદ પણ 11 કર્મચારીઓ કાર્યરત હોવાની ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચતા આખરે સિવિલ…
View More સિવિલ હોસ્પિટલમાં નિવૃત્તિ બાદ કાર્યરત 11 કર્મચારીઓને ‘ઘર ભેગા’ કરી દેવાયાCivil Hospital
સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપ
મોરબીનો બાળક દાઝી જતાં સારવારમાં ખસેડાયો ત્યારે સ્થિતિ સામાન્ય હતી, બાટલો ચડાવ્યા બાદ તબીયત લથડતાં દમ તોડ્યો નર્સિંગ સ્ટાફને ઈન્જેકશન કયા લગાવવું તે જ ખબર…
View More સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપસિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, વેન્ટીલેટરમાં શોર્ટ-સર્કિટ થતા વૃધ્ધ દર્દી ગંભીર
માંગરોળના વૃધ્ધ શ્ર્વાસની બીમારી સબબ ટીબી વોર્ડમાં દાખલ હતા, મોડી રાત્રે બનેલી ઘટનામાં વૃધ્ધ મોઢાના ભાગે ગંભીર રીતે દાઝ્યા, ઘુમાડા નીકળતા દર્દી અને સ્ટાફમાં દોડધામ…
View More સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી, વેન્ટીલેટરમાં શોર્ટ-સર્કિટ થતા વૃધ્ધ દર્દી ગંભીરસિવિલમાં દવાની અછત વચ્ચે ગોડાઉનમાં લાખોનો જથ્થો પલળી ગયો
ગુજરાત મેડીકલ સર્વિસ કોર્પોરેશનના ગોડાઉનમાં વહિવટ, કિંમતી દવાઓ ભરેલા ટ્રકોની લાઈન, ખુલ્લામાં પડેલી દવાઓ પલળી જતાં મોટુ નુકસાન એક તરફ રાજ્યની સિવિલ હોસ્પિટલોમાં દવાઓની અછત…
View More સિવિલમાં દવાની અછત વચ્ચે ગોડાઉનમાં લાખોનો જથ્થો પલળી ગયોસિવિલના સર્જીકલ વિભાગમાં નિરાધાર દર્દીના સડેલા પગની સફળ સર્જરી કરાઇ
આ જગત વિશાળ છે, જ્યાં મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે સુખ-દુ:ખ વહેંચી જીવન જીવે છે. પરંતુ કેટલાક એવા પણ હોય છે, જેઓ ભાગ્યવશ એકલવાયા બની…
View More સિવિલના સર્જીકલ વિભાગમાં નિરાધાર દર્દીના સડેલા પગની સફળ સર્જરી કરાઇતહેવારોમાં સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધી કલોક ધમધમશે
ઇમર્જન્સી અને દરેક વોર્ડમાં વધારાના તબીબો-નર્સિંગ સ્ટાફને જવાબદારી સોંપાઇ જન્માષ્ટમીના તહેવાર શરૂૂ થઈ ગયા છે અને તહેવારને લઈને આખા શહેરમાં રજાનો માહોલ જામ્યો છે.ત્યારે જન્માષ્ટમીના…
View More તહેવારોમાં સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધી કલોક ધમધમશેથાય તે કરી લે… તારા ભાઇને દાખલ નથી કરવો, ફાઇલનો છૂટ્ટો ઘા કર્યો
રાજકોટની સિવિલ હોસ્પિટલમા સિંગર મીરા આહિરને કડવો અનુભવ, 50 મિનિટ સુધી ભાઇને દાખલ ન કર્યો આમજનતા માટે આશિર્વાદરૂપ ગણાતી સિવિલ હોસ્પિટલમાં મોટા ગજાના કલાકારોને કડવી…
View More થાય તે કરી લે… તારા ભાઇને દાખલ નથી કરવો, ફાઇલનો છૂટ્ટો ઘા કર્યોહવે સિવિલના ધોબીની કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ફરિયાદ
કોન્ટ્રાક્ટરે 30 લાખ નહીં ચૂકવી પોલીસ કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપ્યાનો આરોપ સૌરાષ્ટ્ર સૌથી મોટી ગણાતી રાજકોટની પીડીયુ સરકારી હોસ્પિટલમાં છેલ્લા સમયથી કપડાનો…
View More હવે સિવિલના ધોબીની કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ફરિયાદસિવિલ હોસ્પિટલનો ધોબી કપડા અને કાર લઇને ગાયબ
અમદાવાદ ઓફિસ પહોંચી બઘડાટી બોલાવનાર સુપરવાઇઝર પિતરાઇ સહિતના સામે પગલાં લેવા પો.કમિશનરને રાવ અમદાવાદ ખાતે ‘સાહસ સોલ્યુશન’ નામથી કંપની ચલાવતા અને કપડા વોશીંગ, ફાયર સેફટી…
View More સિવિલ હોસ્પિટલનો ધોબી કપડા અને કાર લઇને ગાયબમેડિકલ કોલેજના ‘ગુટલી’કાંડની તપાસ માટે સમિતિની રચના
આરોગ્ય વિભાગે ડીનનો ખૂલાસો પૂછતા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું તંત્ર ઘુણ્યુ, ડીને તાબડતોબ બેઠક યોજી પાંચ સિનિયર તબીબોની તપાસ કમિટી બનાવી રેડિયોલોજી વિભાગના 11,…
View More મેડિકલ કોલેજના ‘ગુટલી’કાંડની તપાસ માટે સમિતિની રચના