કૌટુંબિક ભાણેજ વહુને બાઇકમાં બેસાડી નીકળ્યાની ભાણેજને વાત કર્યાની બોલાચાલીના સમાધાન માટે યુવકને બોલાવી હુમલો કર્યાનો આરોપ ચોટીલાનાં ખેરડી ગામે રહેતા અને ચોટીલા ભાજપ અનુ…
View More ચોટીલા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહા મંત્રીનું કારમાં અપહરણ કરી 4 શખ્સે માર માર્યોChotila
ચોટીલાના ખોરાણા ગામે રાજકોટના બૂટલેગરે દમણથી મોકલાવેલો રૂા.7.43 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો સક્રિય બન્યા છે. પોલીસના કડક ચેકિંગ છતાં કમાઇ લેવાં ઈરાદે બુટલેગરો અને દારૂૂના ધંધાર્થીઓ મેદાનમાં…
View More ચોટીલાના ખોરાણા ગામે રાજકોટના બૂટલેગરે દમણથી મોકલાવેલો રૂા.7.43 લાખનો દારૂ ઝડપાયોરાજકોટમાં ઈમિટેશનના કામ માટે આવેલા ચોટીલા પંથકના યુવકનું હાર્ટએટેકથી મોત
ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતો યુવાન રાજકોટ ઈમિટેશનના કામ અર્થે આવ્યો હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતથી એકની એક બહેનનો…
View More રાજકોટમાં ઈમિટેશનના કામ માટે આવેલા ચોટીલા પંથકના યુવકનું હાર્ટએટેકથી મોતચોટીલાના અકાળા ગામે મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતા ચતુરભાઈ ગોવિંદભાઈ વાઘરોડિયાના લગ્ન 18 વર્ષ પહેલા સાયલા તાલુકાના વખત પરના રૂૂપસિંગભાઈ રાસીંગભાઇની પુત્રી ક્રિષ્નાબેન સાથે થયા હતા. તેમાં લગ્નજીવનમાં…
View More ચોટીલાના અકાળા ગામે મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંચોટીલાના વાવડી ગામે લીઝ સાથે સરકારી જમીન પણ ખોદી નાખી
ચોટીલાનાં વાવડી ગામના સર્વે નંબર 83 પૈકી‘ વાળી જમીનમાં આવેલ લીઝની તપાસણી પ્રાત અધિકારી સહિતની ટીમો દ્વારા કરવામાં આવતા લીઝ હોલ્ડર એ અનેક ગેરરીતિઓ કરેલ…
View More ચોટીલાના વાવડી ગામે લીઝ સાથે સરકારી જમીન પણ ખોદી નાખીચોટીલાના આણંદપુર ઓપીમા કથળતી કાયદો, વ્યવસ્થાની રાવ સાથે ડે.કલેક્ટરને આવેદન
દારૂ, જુગાર, લુખ્ખાગીરી જેવી પ્રવૃત્તિ પોલીસની રહેમ તળે ફલલીફાલીના આક્ષેપભરી રજૂઆત ચોટીલા તાલુકાનાં આણંદપુર ઓપી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા ની ખરાબ સ્થિતિ છે. દારૂૂ જુગાર અને…
View More ચોટીલાના આણંદપુર ઓપીમા કથળતી કાયદો, વ્યવસ્થાની રાવ સાથે ડે.કલેક્ટરને આવેદનહિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોત
રાજકોટ અમદાવાદ હાઈ-વે જાણે ગોજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં સાયલાના વખતપર ગામે…
View More હિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોતચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ટ્રકમાંથી પશુ આહારની આડમાં સંતાડેલી રૂૂ.72 લાખની કીમતનો 6,550.વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…
View More ચોટીલા નજીક 72 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોચોટીલા પંથકમાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યું
ખેરાણાના યુવકને નજીકના ગામની સગીરા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ પાંગર્યો‘તો; પ્રેમિકાને રાત્રીના ગાડીમાં બેસાડી લઈ ગયા બાદ પગલુ ભર્યુ ચોટીલા પંથકમાં આવેલા ખેરાણા ગામે…
View More ચોટીલા પંથકમાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યુંચોટીલામાં વન કર્મીએ સરકારી જમીન ઉપર ગોડાઉન ખડકી ભાડે આપી દીધું, અંતે સીલ
ચોટીલા પ્રાત અધિકારી દ્વારા ચોટીલા શહેરમાં પ્રાઇમ લોકેશન ઉપરની સરકારી જમીન ઉપર વન વિભાગનાં કર્મચારી દ્વારા કરાયેલ ગે. કા દબાણ તેના ઉપર થયેલ બાંધકામ અને…
View More ચોટીલામાં વન કર્મીએ સરકારી જમીન ઉપર ગોડાઉન ખડકી ભાડે આપી દીધું, અંતે સીલ