ચોટીલામાં 11 વર્ષ પૂર્વે થયેલી હત્યામાં સંડોવાયેલ એક શખ્સ છેલ્લા 11 વર્ષથી ફરાર હોય તેને સ્ટેટમોનીટરીંગ ટીમે રાજસ્થાનના કુંડલી ગામમાંથી ઝડપી લીધો હતો. 11 વર્ષથી…
View More ચોટીલાની હત્યામાં કેસમાં 11 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયોChotila
ચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોત
મધરાત્રે ચા પીવા નીકળેલા આધેડને કાળનો ભેટો: ટ્રકચાલકની શોધખોળ રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત થયા હોવાની અનેક ઘટના…
View More ચોટીલા પાસે હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇકચાલક આધેડનું મોતવીંછિયાના અજમેરનો શખ્સ દારૂ ભરેલી કાર સાથે ચોટીલાથી ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ની ટીમે ચોટીલા પંથકમાં પેટ્રોલિંગ દરમ્યાન સણોસણા – ખેરાણા રોડ ઉપર થી ફોર વ્હીલ કારમાં ઇંગ્લીશ દારૂૂની 264 બોટલ, મોબાઇલ ફોન, કાર…
View More વીંછિયાના અજમેરનો શખ્સ દારૂ ભરેલી કાર સાથે ચોટીલાથી ઝડપાયોચોટીલામાં મોબાઇલ શોપમાં પીકઅપ વાન ધુસી ગઇ, ગ્રાહકનો માંડ-માંડ જીવ બચ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરના ખાંડી પ્લોટ વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસસ્ટેશન રોડ પર આવેલી મોબાઈલની દુકાનમાં એક યુટિલિટી પિકઅપ વાન ધસી આવી…
View More ચોટીલામાં મોબાઇલ શોપમાં પીકઅપ વાન ધુસી ગઇ, ગ્રાહકનો માંડ-માંડ જીવ બચ્યોચોટીલાના ચિરોડાના ખેડૂતની વાડીમાં તસ્કરો ત્રાટક્યા, રૂા. 1.71 લાખની ચોરી
વાડીના રૂમનું તાળું ખોલી અનાજ ભરવાની કોઠીમાં રાખેલ દાગીના તસ્કરો ચોરી ગયા ચોટીલાના ચિરોડા ગામે રહેતા ખેડુતના ખિજડિયા ગામે આવેલા વાડીના મકાનમાં તસ્કરો ત્રાંટક્યા હતાં…
View More ચોટીલાના ચિરોડાના ખેડૂતની વાડીમાં તસ્કરો ત્રાટક્યા, રૂા. 1.71 લાખની ચોરીકેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની કારનો ચોટીલા નજીક અકસ્માત
ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કે જેઓ ગઈકાલે ગાંધીનગરમાં હાજરી આપ્યા બાદ ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર આવવા માટે તેઓ પરત ફર્યા હતા, દરમિયાન…
View More કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની કારનો ચોટીલા નજીક અકસ્માતચોટીલામાં ધમધમતી ખાણોમાં દરોડા : 5.43 કરોડના વાહનો કબજે
નાયબ કલેક્ટર, મામલતદાર સહિતનો કાફલો ત્રાટકતા નાસભાગ : ખનીજ ભરેલા 16 ટ્રક ઝડપાયા સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને થાન પંથકમા સતત ધમધમતી ખનીજ ખાણો પર…
View More ચોટીલામાં ધમધમતી ખાણોમાં દરોડા : 5.43 કરોડના વાહનો કબજેઆવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલો
ચોટીલામા રહેતા યુવકનુ હાઇવે પર બાઇક સ્લીપ થતા મિત્રને ફોન કર્યો હતો જેથી મિત્ર તેના મિત્રની ગાડી લઇને તેડવા ગયો હતો ત્યારે ગાડી માલીક શખસે…
View More આવાને ગાડીમાં ના બેસાડાય તેમ કહી યુવાન ઉપર બે શખ્સોનો છરીથી હુમલો‘મૂછો પર તાવ કેમ દયે છે ?’ કહી ચોટીલામાં યાત્રાળુને માર મારતા પોલીસમાં ફરિયાદ
જયપુરથી આવેલા પિતા-પુત્ર રાત્રે આકાશ પેલેસ હોટેલ ગયા હતા : હોટલ સંચાલક સહિત આઠ સામે ફરિયાદ ચોટીલામાં જયપુર રાજસ્થાનથી ચામુંડા માતાજીના દર્શન કરવા આવેલા પિતા…
View More ‘મૂછો પર તાવ કેમ દયે છે ?’ કહી ચોટીલામાં યાત્રાળુને માર મારતા પોલીસમાં ફરિયાદચોટીલા તળેટીમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું
દુકાનો આગળ આડેધડ કરાયેલા ગેરકાયદે બાંધકામો હટાવવા ઓપરેશન સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચામુંડા માતાજીના તળેટી…
View More ચોટીલા તળેટીમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું