2026થી વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10ની પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમ

    સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10મા ધોરણની બોર્ડ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 2026થી CBSE 10મા ધોરણની બોર્ડ પરીક્ષા…

View More 2026થી વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10ની પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમ

CBSEનું ધો.10માં 93.66, ધો.12નું 88.39 ટકા પરિણામ

વિજયવાડા કેન્દ્ર 99.60 ટકા સાથે પ્રથમ : મેરીટ લીસ્ટ જાહેર નહીં કરાય, વિદ્યાર્થિનીઓએ ફરી બાજી મારી   સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન દ્વારા પરિણામ જાહેર…

View More CBSEનું ધો.10માં 93.66, ધો.12નું 88.39 ટકા પરિણામ

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આજે ​​ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ…

View More CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ

CBSE દ્વારા ધો-10 અને 12ની પરીક્ષાનું સંભવિત મે માં પરિણામ

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન ની ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે લાખો વિદ્યાર્થીઓ તેમના પરિણામોની આતુરતાથી રાહ…

View More CBSE દ્વારા ધો-10 અને 12ની પરીક્ષાનું સંભવિત મે માં પરિણામ

CBSE ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વાર લેવાશે, ડ્રાફ્ટ તૈયાર

પ્રથમ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ, બીજી પરીક્ષા 5 મેથી 20મે દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ 2026 થી વર્ષમાં બે વાર ધોરણ 10ની બોર્ડ…

View More CBSE ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વાર લેવાશે, ડ્રાફ્ટ તૈયાર

CBSE દ્વારા ધો.10 અને 12ના છાત્રોના એડમિટ કાર્ડ ઓનલાઈન મુકાયા

આ વર્ષની સીબીએસઈ બોર્ડ પરીક્ષા (ધોરણ 10 અને 12)માં સામેલ થનારા વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ આવી ગયા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને…

View More CBSE દ્વારા ધો.10 અને 12ના છાત્રોના એડમિટ કાર્ડ ઓનલાઈન મુકાયા

ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી

સીબીએસઈ બોર્ડની 10માં અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. હવે પરીક્ષા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓ…

View More ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી

ગેરહાજર વિદ્યાર્થીને ઇન્ટર્નલ પરીક્ષામાં બેસવાની તક CBSE ફરીથી આપશે નહીં

CBSE દ્વારા બોર્ડની પરિક્ષાની તા.1 જાન્યુઆરીથી પ્રાયોગીક કસોટીનો પ્રારંભ થશે તેના માટે માર્ગદર્શીકા જાહેર કરવામા આવી છે. બોર્ડે જાહેર કરેલી માર્ગદર્શીકામા જણાવ્યુ છે કે, પરિક્ષા…

View More ગેરહાજર વિદ્યાર્થીને ઇન્ટર્નલ પરીક્ષામાં બેસવાની તક CBSE ફરીથી આપશે નહીં

CBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષા

સીબીએસઇએ તેની વેબસાઈટ cbse. gov.in પર 10 અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025ની ડેટશીટ જાહેર કરી છે. શિડ્યુલ મુજબ 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂૂ થશે. ધોરણ…

View More CBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષા